નર્મદા જિલ્લામાં આજે વધુ ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,જિલ્લામાં બુધવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.કશ્યપ ના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળામાં સોનિવાડ ૦૧ રાજપૂત ફળિયા ૦૧ નાંદોદ તાલુકાના કરાઠા ૦૧ અમલેથા ૦૨ જીતનગર હેડક્વાર્ટર ૦૧ ભદામ […]
Continue Reading