સુરતમાં કોરોના કેસોનું પ્રમાણ વધ્યું કુલ પોઝિટિવ આંકડો ૧,૪૩,૪૧૮ એ પોંચ્યો.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 1,43,418 થયો છે. મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. શહેર અને જિલ્લામાંથી કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,41,240 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં 64 એક્ટિવ કેસ છે.શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143418 થઈ છે. રવિવારે શહેર અને […]

Continue Reading

કોરોનની બીજી લહેર શાંત થતા સરકારે ધીમે ધીમે પ્રવાસન સ્થળો પ્રવાસીયો માટે ખુલ્લા મુકાયા.

કોરોનાની બીજી શાંત થતા કોરોનાના કેસોનું પ્રમાણ મોટાભાગના વિસ્તારમાં ઓછા થઈ ગયા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવતો નથી.જેથી સરકારે છૂટછાટ વધારી રહી છે. પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાયા પ્રવાસીઓ પ્રવાસન સ્થળો તરફ ધસી રહ્યા છે. ત્યારે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ની હાલ ભીડ જામી […]

Continue Reading

રાજ્યમાં કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમોની સંખ્યામાં થયો વધારો.

કોરાના મહામારીમાં રાજ્ય માં વૃદ્ધોને તકલીફ પડી રહી રહી છે રાજ્ય માં કુલ ૩૫૫ વૃદ્ધઆશ્રમ છે . રાજ્યનાં વિવિધ શહેરોના વૃદ્ધાશ્રમમાંથી મળેલા છેલ્લા દોઢ વર્ષના આંકડા આ તારણ આપે છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 52 વૃદ્ધાશ્રમોમાં કોરોનાકાળ પહેલાં આ વૃદ્ધાશ્રમોમાં 2310 વૃદ્ધ હતા. આ સંખ્યા વધીને હવે 3520 પહોંચી ગઈ ગઈ છે, એટલે કે […]

Continue Reading

રાહત : હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ ફરી શરૂ. ..

હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ માં ખામી સર્જાઈ હતી જેને લઈ થોડા કલાકો માટે પ્લાન્ટ બંધ કરવા ની ફરજ પડી હતી.પરંતુ ટેક્નિકલ ટિમ ની સતત 8 કલાક ની મહેનત ને લઈ હવે આ પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. ઓક્સિજન પ્રોડક્શન આજે રાત્રે ૧કલાક થી શરૂ થઈ જશે અને સપ્લાય પણ […]

Continue Reading

હાલોલ : ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર ખોટકાયો.

હાલોલનો ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર થોડા સમય માટે બંધ થયો. પ્લાન્ટમાં ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું અનુમાન . પંચમહાલ જિલ્લામાં ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો હાલોલ ખાતેનો  ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ખોટકાયો હતો. પ્લાન્ટ ત્વરિત પુન:કાર્યરત બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને ઓક્સિજન પ્લાન્ટ જલ્દી થી જલ્દી ફરી કાર્યરત કરી દેવાશે તેવું મારુતિ […]

Continue Reading

મહારાષ્ટ્રના બીડ અને નાંદેડમાં 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન,આંતરાષ્ટ્રીય ઉડાન બંધ

મહારાષ્ટ્રના બીડ અને નાંદેડમાં સરકારે સંપૂર્ણ લોકડાઉન કરી દીધું છે. આ લોકડાઉન 26 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન શહેરમાં મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. સાથે જ કોલેજ અને સ્કુલ પણ બંધ રાખવામાં આવશે. આ સિવાય તમામ પ્રાઈવેટ ઓફિસ પણ બંધ રાખવા અને વર્ક ફ્રોમ હોમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.દેશમાં […]

Continue Reading

ઓનલાઇન પરીક્ષા:કોરોનાના વધતા જતા કેસો ના કારણે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટે ઓનલાઇનનો વિકલ્પ પણ અપાશે

કોરોના વાઈરસનાં કેસ વધતા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ PG ના 11 અલગ-અલગ ક્ષેત્રોની પરીક્ષા 26 માર્ચથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ના આવી શકે તેને બીજી તક પણ આપવામાં આવશે. ઉપરાંત 10 એપ્રિલ બાદ UG, PGના તમામ ક્ષેત્રોની પરીક્ષા પણ યોજવા યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ ચાલી રહી […]

Continue Reading

સુરતમાં લોકડાઉન થવાના ડરે પરપ્રાંતિયોનું વતન તરફ જય રહ્યા છે

કોરોનાનો ભય હવે સમગ્ર સુરત શહેરમાં ફેલાઈ ગયો છે. જે રીતે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે. તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ […]

Continue Reading

ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસ મામલે વિસ્ફોટ થયો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચીનના વુહાનવાળા કોરોના વાયરસની લહેર ફરી વળી છે. ત્યારે આજના કેસથી સરકારની ઉંઘ અને તંત્ર દોડતું થઈ ગયું છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 1640 કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જે કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આજે વધતા કેસની સાથે 1110 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને પોતાના ઘરે પહોંચ્યા […]

Continue Reading

જનતા કર્ફ્યૂનું એક વર્ષ પૂર્ણ :, 11 ફેબ્રુઆરી બાદ દેશમાં વધુ ને વધુ નોંધાઈ રહેલા કેસમાં 368%નો વધારો

આજે 22 માર્ચ છે. આજથી એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશમાં જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ લોકડાઉનનો એક પ્રયત્ન હતો. અને 25 માર્ચથી કોરોનાના વધતા આંકડાઓ વચ્ચે દેશમાં લોકડાઉન લગાવવાનું શરૂ થયું.છતાં પણ કોરોનનો કહેર વધતો જતો હતો. પી ,એમ દ્વારા ૪ લોકડાઉં કરવામાં આવ્યા હતા. એકથી બીજું, બીજાથી ત્રીજું અને […]

Continue Reading