નર્મદા જિલ્લામાં કોરોના કહેર આજે કોરોનાના ૭ કેસ નોંધાયા: ૫ પુરુષ અને ૨ મહિલા કોરોના પોઝિટિવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ બાકાત નથી નર્મદા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અનલોકની શરૂઆત માં નર્મદા માં કેવડિયાના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે આજે વધુ ૭ કેસ નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા માં આજે કોરોનાનો એક કેસ નોંધાયો : માછીવાડ ના ૬૨ વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક-૨ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે આજે વધુ એક કેસ રાજપીપળા માં કોરોના પોઝિટિવ નોંધાયો છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીસ ઓફિસર ડોક્ટર […]

Continue Reading

નર્મદા જિલ્લાના તિલકવાડાં તાલુકામાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની તિલકવાડાં તાલુકામાં કોરોના ના નવા ત્રણ કેસ નોંધાયા છે જેમાં તિલકવાળા નગર ના ૨૩ વર્ષિય યુવાન ગોળાતલાવડી ગામ ની ૧૬ વર્ષિય મહિલા અને કાકડ્યા ગામ ની ૭ વર્ષિય બાળકી નો સમાવેશ થાય છે તિલકવાડાં તાલુકામાં કોરોના સંક્રમણ નો ધીમા પગે પગ પેસરો થઈ રહ્યો છે જેના લીધે તિલકવાડાં તાલુકામાં કોરોના ના […]

Continue Reading

મોરબી: હળવદના ૬૭ વર્ષના મહિલા વૃધ્ધ કોરોનાને માત આપતા હોસ્પીટલમાંથી રજા અપાઈ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ દંતેશ્વર દરવાજા વિસ્તારમાં રહેતા અને હાલ કોયબા રોડ પર આવેલ તેઓની વાડીએ રહેતા હનિફાબેન મોહમ્મદભાઈ લોલાડીયા (ઉં.વ.૬૭) ને તા.૫ ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે આજે તેઓ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે એટલે આમ હળવદમાં કુલ ૬ […]

Continue Reading

ભાવનગર: કોરોનાએ ભાવનગરને બાનમાં લીધું ગત ૨૪ કલાકમાં જિલ્લામાં ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા આજરોજ ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪૪૮ થવા પામી છે. ભાવનગરના કમલ એપાર્ટમેંટ ખાતે રહેતા ૪૬ વર્ષીય કમલેશભાઈ ગણાત્રા, પીરછલલા, ભાદેવાની શેરી ખાતે રહેતા ૪૯ વર્ષીય રાજેશભાઈ દિહોરા, આર.ટી.ઓ., મધુવન સોસાયટી ખાતે રહેતા ૩૬ વર્ષીય ભરતભાઈ મોણપરા, કાળીયાબીડ ખાતે રહેતા ૫૮ વર્ષીય ગણપતભાઈ જોષી, […]

Continue Reading

હાલોલ: કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈ નગરપાલિકા અને મામલતદાર દ્વારા હાલોલ નગરની તમામ દુકાનો બપોરે ૪ વાગે બંધ કરવા નો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

રિપોર્ટર: જસ્મીન શાહ,હાલોલ હાલોલ નગર રોજના રોજ કોરોના નો કહેર વધી રહ્યો છે દરરોજ ના કેસ આવી રહીયા છે ત્યારે હાલોલ મામલતદાર ખાતે એક મિટિંગ યોજાઈ હતી જેમા હાલોલ નગર માં દુકાનો તથા શાકભાજી ની લારીયો નો સમય નક્કી કરવામાં આવ્યો હતો જેમા શાકભાજી નો સમય સવારે ૮ થી ૨ કરવામાં આવ્યો હતો જ્યારે તમામ […]

Continue Reading

અમરેલી: બાબરામાં અમરાપરા મોતીબાગ વધુ એક કોરોના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર:આદીલખાન પઠાણ.બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે બાબરાના અમરાપરા રહેતા 35 વષૅય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરત ની છે. ૩-૭-૨૦૨૦ ના રોજ સુરત થી બાબરાના અમરાપરા મા આવેલ જેને તાવ ઉધરસ જેવા લક્ષણો જોવા મળતા તારીખ ૭-૭-૨૦૨૦ નારોજ અમરેલી લઇ ગયેલ ત્યા […]

Continue Reading

ભાવનગર શહેરમા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના કરતા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર સરકારની સુચનાઓ મુજબ ભાવનગર મહાનગરપાલિકાના દરેક અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરી પુરજોશમા શરૂ છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. જે માટે વિશેષ કાળજી લેવા ચોક્કસ ટીમથી ઝીણવટ ભર્યુ સુપરવીઝન થાય એ અંત્યત જરૂરી છે. આથી આ કામગીરી વધુ સુદ્રઢતાથી થાય તે માટે જિલ્લા […]

Continue Reading

ભાવનગરમાં ગત ૨૪ કલાકમાં જિલ્લામા ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨ દર્દી થયા કોરોનામુક્ત.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા માં ગત ૨૪ કલાક માં ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪૨૧ થવા પામી છે. ભાવનગરના શિવઓમનગર, આર.ટી.ઓ. રોડ ખાતે રહેતા ૭૯ વર્ષીય નાગજીભાઈ કેવડિયા, કાળીયાબીડ, રાધેશ્યામ સોસાયટી ખાતે રહેતા ૪૫ વર્ષીય હરેશભાઈ જેતાણી, કેસરીનંદન એપાર્ટમેન્ટ, નારી ચોકડી ખાતે રહેતા ૪૪ વર્ષીય હર્ષાબેન નિર્મલ, કાળીયાબીડ, […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક બાદ નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે એસ આર પી કેમ્પ કોરોના ના સંક્રમણ માં સપડાયા બાદ રાજપીપળા માં પોઝિટિવ કેસ નોંધાયા હતા બાદ આજે નર્મદા જિલ્લા માં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ત્રણ તિલકવાળા તાલુકામાં તેમજ એક રાજપીપળા માં સમાવિષ્ટ છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર […]

Continue Reading