પંચમહાલ: ગોધરા રેન્જ આઈ.જી, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ તથા ડી.વાઈ.એસ.પીએ સ્થાનીક પોલીસ સ્ટાફને સાથે રાખીને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી.

હાલ સમગ્ર ગુજરાત માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.સરકાર કોરોના ગ્રસ્ત વિસ્તાર માંથી સંક્રમણ આગળ ના ફેલાય તે માટે ઘણા પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારો માંથી કોરોના પ્રસરે ના તે માટે કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકામાં વધુ એક કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ.

રિપોર્ટર:આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે બાબરાના ચમારડી ગામે રહેતા ૪૦ વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરત ની છે. ૧૧-૭-૨૦૨૦ ના રોજ સુરત થી બાબરાના ચમારડી ગામે આવેલ હોય તેને તાવ, શરદી, […]

Continue Reading

દાહોદમાં ત્રણ દિવસમાં કોરોનાના આઠ દર્દીઓને રજા અપાઈ..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં આજે વધુ કોરોના સંક્રમિત વ્યક્તિઓ સંપૂર્ણ સાજા થઇ જતા કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી છે રવિવારે ઝાયડસ સીવીલ હોસ્પીટલ ખાતેથી ૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં આઠ દર્દીઓને રજા આપવામાં આવી છે. દાહોદના સાબીર ભાભોર દસ દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. તેમને પ્રથમ સીવીલ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેર-તાલુકામાં કોરોના વાયરસનો કાળો કહેર વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોવીડ-૧૯ ની ગાઈડ લાઈનની ચુસ્તપણે અમલવારી કરાવવાંમાં આવશે નહીં તો સ્થિતિ વધુ વણસશે… કેશોદ શહેર-તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ દિવસેને દિવસે વધી રહ્યાંછે ત્યારે કોરોના વાયરસનો કાળો કહેર યથાવત રહ્યો છે કેશોદ તાલુકાનાં હાંડલા ગામમાં બે કેસ નોંધાયા છે કાલવાણી ગામમાં એક બડોદર ગામમાં એક અને કેશોદ શહેરમાં બે કેસ પ્રકાશમાં આવ્યાછે કેશોદ […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકામાં એક જ દિવસમાં ૨ કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ…

રિપોર્ટર:આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે બાબરાના ઉંટવડ ગામે રહેતા ૨૦ વષૅય યુવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરત ની છે સુરત થી બાબરાના ઉંટવટ ગામે આવેલ જેને તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ […]

Continue Reading

કોરોના અપડેટ અમરેલી: અમરેલી જિલ્લામાં કોરોના વધુ ૧૬ કેસો: કુલ ૧૫૨ પોઝિટિવ કેસો નોંધાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લામાં કોરોના કેસમાં આવ્યો ઉછાળો. અમરેલી જિલ્લામાં ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. તંત્ર અને જિલ્લાના લોકોમા ભારે ફફડાટ. અમરેલીના પંચવટી એપાર્ટમેન્ટમાં ૩ કોરોના પોઝિટિવ કેસ. લાઠી, ધારી. સાવરકુંડલા. ખાંભા. કુંકાવાવ. બાબરા. લીલીયા તાલુકામા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાતા તંત્રમા દોડધામ. અમરેલી જિલ્લામાં કોરોના […]

Continue Reading

નર્મદા જિલ્લામાં અગાવ પોઝિટિવ આવેલ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોને જાહેર કરતુ જાહેરનામું .

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના જેસલપોર, કોઠારા, લાછરસ, વાસલા, ઘાટોલી, સેલંબા અને રાજપીપલા નગરપાલિકાના વોર્ડ નં-૧ અને વોર્ડ નં-૬ ના નિયત કેટલાક ઘરો- વિસ્તાર સિવાયના અન્ય કેટલાક ઘરો- વિસ્તારોને કોવીડ-૧૯ બફર ઝોન તરીકે જાહેર કરાયો નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને […]

Continue Reading

BIG BREKING મહાનાયક : અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો, નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. આ અગાઉ પણ 77 વર્ષિય અમિતાભ બચ્ચનને અનેક વખત ચેક અપ માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આઝાદચોક વિસ્તારના ૫૦ વર્ષીય હરિકિસનભાઈ મોદી કોરોનાને માત આપી ઘરે પરત આવતા ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ના આઝાદચોક વિસ્તાર માં રહેતા ૫૦ વર્ષીય હરિકિશન અશોકભાઈ મોદી એ કોરોના ને માત આપી સાજા થતા આજુબાજુ ના રહીશો એ ફૂલો નાખી સ્વાગત કરવામાં આવ્યું હતું. નસવાડી ના આઝાદચોક વિસ્તાર ના 50 વર્સીય કોરોના દર્દી સ્વસ્થ થતા તેઓને આજે વડોદરા શહેર ની ખાનગી હોસ્પિટલ માંથી રજા આપવામાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેર-તાલુકા માં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં આંકડો વધીને ૧૭ પર પહોંચ્યો..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેર-તાલુકા માં સંક્રમણ થી કોરોના વાયરસ ફેલાતો હોય પગલાં ભરવા જરૂરી… કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ એક અને તાલુકાના કેવદ્રા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં કેશોદના કુલ કેસ વધીને સતર થયાં છે. કેશોદ તાલુકાના કેવદ્રા ગામે યુવાન ઉ.વ. ૨૯ અને કેશોદ આલાપ કોલોનીમાં વૃઘ્ધ મહિલા ઉ.વ.૬૦ […]

Continue Reading