અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ પોઝિટિવ કેસ નોંધાયો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલીના પાણીયાના ૫૦ વર્ષ પુરુષ. અમરેલીના શ્યામનગર ના ૩૯ વર્ષ પુરુષ. કુંકાવાવ ના ઢુઢીયા પીપળીયા ના ૪૩ વર્ષ પુરુષ. દામનગરના ૬૫ વર્ષ મહિલા. બગસરાના ખારી- ખીજડીયા ૩૧ વર્ષ મહિલા. સાવરકુંડલાના હોથીભાઈ ની શેરીના ૫૦ વર્ષ પુરુષ. અમરેલીના સિદ્ધિવિનાયક સોસાયટી ૩૦ વર્ષ પુરુષ. કુંકાવાવના જંગલના ૬૫ વર્ષ મહિલા. લાઠીના રામપરના ૭૫ વર્ષ વૃદ્ધ. […]

Continue Reading

દાહોદ : છેલ્લા ૨૪ કલાકમાં દાહોદ જિલ્લામાં કોરોનાના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા આજે કોરોના ૧૪૩ રિપોર્ટ પ્રાપ્ત થયા હતા જેમાંથી ૧૯ રિપોર્ટ આવ્યા પોઝિટિવ દાહોદ ના લીમડી તાલુકા માં ૧ , ઝાલોદ માં ૧ , તથા દાહોદ શહેરમાં ૧૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

નર્મદામાં કોરોના વિસ્ફોટ: રાજપીપળાના ૧૪ સહિત જિલ્લામાં કુલ ૨૦ પોઝિટિવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વડોદરા ચકાસણી માટે મોકલેલ સેમ્પલ માંથી ૩ પોઝિટિવ જ્યારે ૧૭ દર્દી એન્ટીજન (રેપીડ ટેસ્ટ ) પોઝિટિવ મળી જિલ્લામાં કુલ ૨૦ નવા દર્દી નોંધાયા નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે ઉપરાંત નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ રેપીડ ટેસ્ટ પણ શરૂ કરાયાં છે ત્યારે નર્મદા જિલ્લામાં તેમાં પણ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના કહેર યથાવત રાજપીપળા ના એકજ પરિવાર ના ૪ સદસ્યો સહિત જિલ્લામાં કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં માલી પરિવાર ના ૯ મહિના નો પુત્ર સહિત ૪ પોઝિટિવ આવતા ફફડાટ નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ના એકજ પરિવાર ના ૪ સહિત કુલ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાના કુંભારવાડામાં એક કેસ આવતા આવિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના કુંભારવાડા વિસ્તારમાં આશિષભાઈ દલવાડી નો રિપોર્ટ ૧૫ તારીખે પોઝિટિવ આવ્યો હતો તેને આજે ૩ દિવસ બાદ એટલે કે આજે તારીખ ૧૮ નારોજ આ વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો હતો તેમાં પણ આ વિસ્તાર ને પત્રા મારવાના હોય છે ત્યારે ત્યાં ખાલી લાકડાના થાંભલા જ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકા પૂર્વ ઉપપ્રમુખની પત્ની કોરોના પોઝિટિવ, રાજપીપળા શાકમાર્કેટ ૪ દિવસ બંધ, જિલ્લામાં કોરોનાનો આંકડો ૧૨૪

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવનારા વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરશે નર્મદા જિલ્લામાં લોકલ સંક્રમણ શરૂ થતા રોજે રોજ કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.નર્મદા જિલ્લામાં હાલ ૨૨ એક્ટિવ કેસ છે જે હાલ સારવાર લઈ રહયા છે.ત્યારે શુક્રવારે રાજપીપળા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ સોલંકીના પત્ની ૬૦ વર્ષીય બાનૂબીબી યુસુફભાઇ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો […]

Continue Reading

અમરેલી જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય,અમરેલી શહેરમાં તા.૨૦ થી ૨૫ જુલાઈ સુધી પાન, માવા, ચા-નાસ્તાની લારી-દુકાનો સદંતર બંધ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ૨૫ જુલાઈ બાદ શરૂ કરવા માંગતા દુકાનદારોએ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત શાકભાજી-ફળો વેચનારાઓએ પણ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત હેલ્થ કાર્ડની ૧૪ દિવસની માન્યતા : અવધિ પૂર્ણ થયે રીન્યુ કરાવવાનું રહેશે નવા જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે સમગ્ર કાર્યવાહી કરાશે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત કર્યા […]

Continue Reading

નર્મદા જિલ્લાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ ૩૪ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન કોવીડ ટેસ્ટ કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા રાજપીપલા શહેરના નવા ફળીયા વિસ્તાર-ગણેશચોક, દરબાર રોડ લાઇબ્રેરી પાસે અને કાછીયાવાડ વિસ્તાર , ભાટવાડા, આરબ ટેકરા, કાછીયાવાડ વિસ્તારમાં ૬ ટીમો સહિત જિલ્લા-તાલુકાકક્ષાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં ૧૬ વર્ષીય છોકરીનો અને ધમાઈ ખાતે પુરૂષનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા નગરમાં ૧૬ વર્ષીય છોકરીનો અને તાલુકાના ધમાઈ ખાતે પુરૂષનો કોરોનાનો કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ એ જરૂરી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે કોરોનાના બે દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. કોરોના ની સંખ્યા સતત વધતી જતી લઈને પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરા નગર અને તાલુકામાં કોરોના નો કહેર જોવા મળી રહયો […]

Continue Reading

અમરેલી: બાબરામાં તાલુકામાં વધુ એક કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે. ત્યારે બાબરાના મોટા દેવળીયા ગામે રહેતા ૪૧ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દી સુરત થી આવેલ લોકોના સંપર્કમાં આવેલ હોય તેને તાવ, શરદી, ઉધરસ, જેવા લક્ષણો જોવા મળતા તેને […]

Continue Reading