નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત,લોકોમાં ફફડાટ..
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કાછીયાવાડ ના કોરોના પોઝિટિવ દર્દીનું મંગળવાર તા.૨૧ જુલાઈ ની મોડી સાંજે કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોય ત્યાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર રાજપીપળાના કાછીયાવાડ ખાતે રહેતા ૭૦ વર્ષીય આધેડનું રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવઆ દર્દીને મંગળવાર તા.૨૧ જુલાઈ […]
Continue Reading