કોરોના અપડેટ અમરેલી: અમરેલી જિલ્લામાં ગત ૨૪ કલાક માં નવા ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા.
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં કોરોના નો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. જિલ્લામાં સતત નવા કેસો સામે આવી રહ્યા છે. આજે અમરેલી જિલ્લામા કોરોના નો વિસ્ફોટ થયો છે આજે જિલ્લામાં એક્કી સાથે ૨૩ નવા કેસો નોંધાય આવ્યા છે. જ્યારે આજે બાબરા તાલુકા માં પણ વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. બાબરા ના ગમા […]
Continue Reading