મહીસાગર: લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં કોરોનનો પ્રથમ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુર ગામમાં ગુરુવારે ૧૨ સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી મલેકપુર ગામમાં કોરોના નો પ્રથમ કેસ નોંધાતા જ મલેકપુર વાસીઓ માં ફફડાટ ફેલાયો છે મલેકપુર પંચાયત ફળિયામાં એક કેશ પોઝિટિવ આવ્યો. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે મલેકપુર ચોકડી પર જાણે મેળા જેવી ભીડ જોવા મળતી હોય છે લોકો […]

Continue Reading

નર્મદા જિલ્લાના ભાદરવા,પાંચપીપરી અને ઉમરાણ ગામના નિયત ઘરો-વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા અને બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે.અત્રેના જિલ્લામા તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ તથા સાગબારા તાલુકાના પાંચપીપરી અને ઉમરાણ ગામમાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારને આડેધડ સીલ કરાયા હોવાની બુમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અમુક વિસ્તારમાં પોઝિટિવ કેસ હોવા છતાં ખુલ્લા જ્યારે અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં સીલ કરતા સ્થાનિકોમાં રોષ રાજપીપળા શહેરમાં હાલ કોરોનાના કેસો વધી ગયા છે ત્યારે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે પરંતુ અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં તેવા વિસ્તાર સીલ કર્યા […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ, ઉનામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર, જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશો જારી કર્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.વેરાવળ અને ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. વેરાવળ શહેરી વિસ્તારમાં નવા પટેલવાડામાં […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર માં કોરોના તાંડવ વચ્ચે મૃત્યુ યથાવત આજે જિલ્લામા ૪૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૧૪ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૧૭૩ કેસો પૈકી ૪૨૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૨૩ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારેઆજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૮ દર્દી રાજપીપળા તેમજ ૨ દર્દી તિલકવાળા ૧ પાંચ પીપળી ૧ […]

Continue Reading

કાલોલ ચિંતાજનક : કાલોલ નગરમાં આજરોજ વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..

કોરોના વાયરસ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાના કેસો દિન પ્રતિ દિન વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ કાલોલ નગરમાં આજરોજ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. કાલોલ નગરમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કાલોલ નગરમાં છેલ્લા ઘણા સમય થી અલગ અલગ વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ […]

Continue Reading

દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે બે કોરોના કેસ પોઝિટિવ કેસ નોંધાયા,કુલ પોઝિટિવ કેસનો આંક ૩૯.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધીમાં ૩૯ કેસ નોધાયા છે ત્યારે આરોગ્ય વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા સાવધાની અને સલામતીની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમા છતાં કોરોના સંક્રમિત ની અંકુશમાં લેવાની તમામ પ્રક્રિયા નીષ્ફળ રહેવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા કોરોના ના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે બીજી બાજુ સ્થાનિક […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિવિલ હોસ્પિટલ ગાયનેક વોર્ડની બે નર્સો કોરોના પોઝિટિવ આવતા વોર્ડ સૅનેટાઇઝ કરાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ગાયનેક વોર્ડના બે નર્સો કોરોના પોઝિટિવ આવતા વોર્ડ સૅનેટાઇઝ કરાવી દર્દીઓ વોર્ડમાં દાખલ દાંત,સ્કિન, આંખ જેવા અમુક વિભાગો હાલ પૂરતા બંધ કરી જરૂરી ઇમરજન્સી દર્દીઓ માટેજ સારવાર ખુલ્લી રાખવી જરૂરી નહિ તો સ્ટાફમાં કોરોના સંક્રમણ હજુ વધશે તેવો ડર લાગી રહ્યો છે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક કર્મચારીઓ […]

Continue Reading

પાટણ: રાધનપુર એક્સિસ બેન્કના હેડનો કોરોના રિપોર્ટ આવતા બેન્કનું કામકાજ બે દિવસ માટે બંધ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર માં ધીરે ધીરે કોરોના નું સંક્રમણ ફેલાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં રાધનપુર મહેસાણા રોડ પર આવેલ એક્સિસ બેન્કના હેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા બેન્ક નું કામકાજ બે દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું જ્યારે ખાતેદાર ને ઇમરજન્સીમાં હારીજ તેમજ પાટણ શાખાનો સંપર્ક કરવા બેંકની બહાર નોટિસ લગાવવામાં […]

Continue Reading