મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં તંત્ર દ્વારા કોરોનાને અટકાવવા કરવામાં આવેલી સરાહનીય કામગીરી..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સ્ટોર ના માલિક દ્વારા સરકારી નિયમોની ઐસીતૈસી કરીને દુકાન ખોલતા તંત્ર દ્વારા શીલ મારી ફરિયાદ દાખલ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ! મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સુપર માર્કેટમાં આવેલું મનીષ સ્ટોર્સ તથા અન્ય એક દુકાનને શીલ મારી ફરિયાદ દાખલ કરતાં સમગ્ર પંથકમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વાહ વાહ કરવામાં આવી છે. દુકાનના માલિક […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ગતરોજ જિલ્લામા ૩૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૨ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૨ દર્દીઓનુ અવસાન થયું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૩૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના કુડા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, જેસરના તાતણીયા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૦ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળાના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ.આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૬ દર્દી કોરોના […]

Continue Reading

વડોદરા: ડભોઇ નગરમાં કોરોનાનો ફેલાવો યથાવત: પોસ્ટ ઓફિસમાં સંક્રમિત કર્મચારી મળી આવતા પોસ્ટની કામગીરી બંધ કરાઈ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરમાં કોરોના પોઝિટિવ કેસ આવવાનો સીલસીલો યથાવત છે .સાથે જનતા કરફ્યુનો બે દિવસથી અમલ ચાલુ છે તેમ છતાં ડભોઇ નગરમાં રોજેરોજ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધતી જાય છે તારીખ ૨૬ જુલાઈ ના રોજ સાત કેસ પોઝિટિવ આવ્યા હતા અને આજે વહેલી સવારે ડભોઇ નગરમાં ચોકસીઓડ પાસે આવેલ પોસ્ટ ઓફિસની […]

Continue Reading

ચિંતાજનક: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં એક જ દિવસે ૨૧ પોઝિટિવ કેસ આવ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના અલીપુરા વિસ્તાર કોરોના હોટસ્પોટ બન્યો હોય તેમ એક જ દિવસે ૨૧ કેસ નોંધાતા છોટાઉદેપુર જિલ્લામાં આ સૌથી મોટો આંકડો જાહેર થયો છે શનિવારે બોડેલીમાં ૫૨ કોરોના ટેસ્ટ થયા હતા ત્યારે રવિવારે રિપોર્ટ જાહેર થતાં જિલ્લા માં ૨૨ પૈકી બોડેલીમાં જ ૨૧ કોરોના કેસ આવ્યા છે જેમાં અલીપુરાની […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા બાબતે ગંભીર લાપરવાહી ની બુમ:આરોગ્ય મંત્રી ધ્યાન આપે તેવી માંગ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા છેલ્લા કેટલાક દિવસોથી નર્મદામાં એમાં ખાસ કરીને રાજપીપલામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કૂદકે ને ભૂસકે કોરોનાના કેસો વધી રહ્યા હોય, પરંતુ કોરોના દર્દીઓ માટે પૂરતી સારવાર પણ જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલ માં નથી મળી રહી. ત્યારે હોસ્પિટલની હાલત દયનીય સ્થિતિ માં છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ગંભીર દર્દી […]

Continue Reading

દેવભૂમી દ્વારકામાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વીભાગમાં દોળધામ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા સમગ્ર રાજ્યમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દેવભૂમી દ્વારકા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે આ જિલ્લા માટે ચિંતાનો વિષય છે ત્યારે આરોગ્ય વીભાગ તથા સરકારી તંત્ર દોળતુ થયુ છે તેવામા દેવભૂમી દ્વારકામાં નવા બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ટાટા કેમિકલ કર્મચારીઓ કોરોના ની […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગતરોજ જિલ્લામા ૩૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૬ દર્દી થયા કોરોનામુક્ત થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ. જિલ્લામાં નોંધાયેલા કુલ ૧,૨૦૪ કેસો પૈકી ૪૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ…

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૨૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૮ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૨૬ દર્દી પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૨૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૩ દર્દી રાજપીપળા,૨ કરજણ કોલોની તેમજ ૩ તિલકવાળા,૧ વાઘોડિયા,૧ નાવરા, […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેર નો કાછીયાવાડ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર હોવા છતાં છટકબારી ખુલ્લી જોવા મળતા કડક અમલવારીની પોલ ખુલી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કાછીયાવાડ વિસ્તાર ના પ્રવેશ દ્વાર એવા માછીવાડ ગેટ ઉપર થી પોલીસ બેરીકેડીંગ છતાં વાહન ચાલકો ની અવર-જવર રહેતાં તંત્ર ની કડક અમલ ની પોલ ઉઘાડી પડી રાજપીપળા : નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેર ને કોરોના વાયરસ સતત વધી રહ્યો છે તાજેતર માજ એક સાથે ૪૦ કેસ નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ના સૌથી […]

Continue Reading