છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફ્રૂટની લારી ચલાવતી સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૭૧ સેમ્પલ કોરોના વાઇરસ ને લઈ લેવાયા હતા ત્યારે નસવાડીના ભરબજારમાં ફ્રૂટ ની લારી ચલાવી રોજગારી મેળવતી સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું કોરોના વાઇરસનો દર્દી ભર બજારમાં લારી પર બેસેલ હોઈ નસવાડીની આરોગ્ય ટીમ બજારમાં પોહચી તો રીતસરનું પેનિક ઊભુ […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લાનો કુલ પોઝિટિવ કેસનો આંક ૪૩૮ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા માં ૪ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૩૮ એ પોહોચ્યો નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૮ દર્દી […]

Continue Reading

કોરોના અપડેટ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ ગતરોજ નોંધાયેલા ૬૪ પોઝિટિવ કેસો સાથે કુલ કેસનો આંક ૧૪૯૯ પર પહોંચ્યો. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ દર્દી સજા થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ,જયારે ૭૦૭ દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં આજસુધી ૨૮ લોકો એ કોરોના ને કારણે જીવ ગુમાવ્યો છે.

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાક માં ૫૫ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગતરોજ જિલ્લામાં ૫૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૬૨૧ કેસો પૈકી ૪૩૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading

નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સાગા દર્દી સાથે વાત કરી શકે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ થશે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું કોવિડ દર્દીઓ ના સગા સાથે કાઉન્સિલિંગની સુવિધા ઉભી કરશે રાજપીપળા કોવિડ હોસ્પિટલ ની લાલીયાવાડી સામે આવ્યા બાદ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા લોકમાંગ બાદ તંત્ર સફાળું જાગ્યું હાલ સમગ્ર વિશ્વ માં કોરોનાએ કહેર વરસાવ્યો છે ત્યારે આપણા દેશ માં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે કોરોના સામે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કુલ ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ પોઝિટિવ કેસનો આંકડો ૪૩૦ એ પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]

Continue Reading

નર્મદા જિલ્લાના સી.ડી.એચ.ઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય તંત્રમાં દોડધામ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ૩ દિવસ પેહલા જ સાંસદ મનસુખ વસાવા સાથે બેઠક કરી હતી સી.ડી.એચ.ઓ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા આયુર્વેદિક કોવિડ હોસ્પિટલ પર પૂરતી સગવડ ન હોવાથી દર્દી રામ ભરોશે જેવા ઘણા સવાલો ઉભા થયા છે. નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી […]

Continue Reading

રાજપીપળામાં ૧૨ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લામાં મૃત્યુ ના સાચા આંકડા?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળમાં ચાર કોરોના પોઝિટિવ કેસ આવતા કેન્ટનમેન્ટ ઝોન જાહેર કરાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવ દવાખાનાના મેડિકલ ઓફિસર શૈલેષભાઈ રાઠવા દ્વારા તારીખ ૨૮ ના રોજ પાંચ ઈસમો ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ચાર ઈસમોના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા જેઓ તમામ પાનવળ ના હતા જેમના પાનવળ રોહિતવાસમાં રહ્યા એક ઈસમ તેમજ એસ.બી.આઇ.બેંક માં ફરજ બજાવતા કર્મચારી ઓ હતા જે સંક્રમિત થયા […]

Continue Reading

રાજકોટ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં કુલ ૪૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ જિલ્લામાં કુલ ૧૧૭૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ૫૭૧ દર્દી હાલ સારવાર હેઠળ છે ગતરોજ ૪૩ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ.

Continue Reading