નર્મદા: નાંદોદના કરાઠા ગામે ૫ કોરોના પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૦ દર્દી કોરોના […]

Continue Reading

અમરેલી: બાબરામાં તાલુકામાં વધુ ૩ કોરોના કેસ પોઝિટિવ કેસ આવતા લોકોમાં ફફડાટ..

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો સામે આવી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના ગમાપીળીયામા રહેતા ૫૦ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ખીજડીયા કોટડા ગામે રહેતી ૫૦ વર્ષય મહીનો અને એજ ગામમાં રહેતા ૩૨ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જાણવા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ બાબતે ભાજપના યુવા નેતા અને સરપંચ પરિષદ પ્રમુખના ગંભીર આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લો ભરૂચ માંથી છૂટો પડ્યે વર્ષો વીતી ગયા છતાં અહીંયા જિલ્લા કક્ષાની સુવિધાઓ આપવા માટે તંત્ર જાણે નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે શિક્ષણ હોય , આરોગ્ય હોય કે પછી અન્ય પાયાની સુવિધાઓ તમામ ક્ષેત્રે નર્મદા જિલ્લો હોવા છતાં ગ્રામ્ય કક્ષાની સુવિધાઓ જોવા મળી રહી છે ઉપરાંત નર્મદા જિલ્લો […]

Continue Reading

અમરેલી: બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામે ૩૩ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા મળતી માહિતી મુજબ બગસરા પંથકમાં દિનપ્રતિદિન કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે બગસરા તાલુકાના નવા વાધણીયાગામે ૩૩ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ઘટના સ્થળે કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે આ અંગે તાલુકા હેલ્થ અધિકારી એમ જણાવ્યું હતું કે નવા વાઘણીયા ગામે ૩૩ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને […]

Continue Reading

કોરોના અપડેટ જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લા વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જુનાગઢ શહેર ૧૭ ગ્રામ્ય ૧ કેશોદ ૫, ભેંસાણ ૧, માણાવદર ૩, માંગરોળ ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

કોરોના અપડેટ નર્મદા: નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: તિલકવાળાના ૭૮ વર્ષીય વૃદ્ધનું કોવિડ હોસ્પિટલ ખાતે મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના […]

Continue Reading

પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે.યોગા કરવાથી શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે છે અને મન ને શાંતિ મળે છે.કોરોના સંક્રમણની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી ત્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરવી એ નોવેલ કોરોના વાયરસ સામે સુરક્ષાનો કારગર ઉપાય છે. તેમણે આસન-પ્રાણાયમ સહિતના યોગના વિવિધ અંગો શરીરની […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળમાં માસ્ક પહેર્યા વગરના ૫૦ લોકો દંડાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળ શહેરમાં સવારથી સીટી પોલીસ સ્ટાફ દ્વારા શહેરની મુખ્ય બજારમાં અલગ અલગ સ્થળ પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરિયા વગરના ૫૦ વ્યક્તિ પાસેથી ૫૦૦ લેખે ૨૫,૦૦૦ રૂ.નો દંડ વસૂલ કરવામાં આવેલ છે. ૧૦ ડીટેઇન ૨૦‌ એન.સી. ૬૪૦૦ સ્થળ દંડ વસૂલવામાં આવલ છે.મુખ્ય બજારોમાં અને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલે લઈ જવાયા બાદ દર્દી ઘરે પરત કેવી રીતે આવ્યો? બીજા દિવસે તંત્રએ ફરીથી હોસ્પિટલે પહોંચાડયો આ તે કેવી રમત..?

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ તાજેતરમાં કોરોના પોઝિટિવ કેસ બાબતે લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાછે કોઈ દર્દીઓને કોરોનાના કોઈપણ જાતના લક્ષણો જોવા ન મળતા હોય તેવા દર્દીઓનો પોઝીટીવ રીપોર્ટ આવેછે તો કોઈ દર્દીઓને લક્ષણો જોવા મળવા છતાં બે ત્રણ દિવસ સારવાર આપી રજા આપવામા આવતી હોવાની પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે તો કોઈ દર્દીઓને દિવસો […]

Continue Reading

નર્મદા જિલ્લામાં હોમ આઇસોલેસન સારવાર જોખમી : ઘરે સારવાર લેતા પોઝિટિવ લોકો બિન્દાસ ફરતા હોવાની બુમો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ જિલ્લામાં ૧૮ દર્દીઓ હોમ આઇસોલેસન હેઠળ છે જે પૈકી કેટલાક દર્દી અથવા તેના ઘરના સભ્યો બહાર ફરતા હોય તો સંક્રમણ વધવાની શક્યતા રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કોરોના ના દર્દીઓ સતત વધી રહ્યા છે. તંત્ર દ્વારા હાલમાં હોમ આઇસોલેસન સારવારની સેવા પણ શરૂ કરાઇ છે પરંતુ ઘરે સારવાર લેતા પોઝીટીવ દર્દીઓ […]

Continue Reading