કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં કોરોના બેકાબુ ગતરોજ ૬૦ કોરોના પોઝિટિવ કેસ નોંધયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૬૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૨૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૩ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૩૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના ભાનગઢ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, મહુવા ખાતે ૪, મહુવા તાલુકાના ગુંદરણા ગામ ખાતે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૫૫ પર પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ની ખડાયતા ની વાડી વિસ્તારમાં-૧,છત્રવિલાસમાં -૧,નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં-૪,વડીયામાં-૦૧,સાગબારા તાલુકાના પાનખલ્લા-૧,અને કાકારાપાડા-૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર […]

Continue Reading

કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં કોરોના ના વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લામાં વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જુનાગઢ શહેર ૧૩, ગ્રામ્ય ૧, કેશોદ ૩, માણાવદર ૧, મેંદરડા ૧, વંથલી ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામાં ૪૩ નવા પોઝિટિવ કેસ નોંધાયાશહેરમાં ૨૭ અને ગ્રામ્યમાં ૧૬ કેસ નોંધાયાકોરોના સારવાર લઈ રહેલા 1 દર્દીનું મોત થયુંવધુ ૩૧ લોકોને ડિસ્ચાર્જ કરાયા કુલ ડિસ્ચાર્જ ૧૭૦૩જિલ્લાનો કુલ પોઝિટિવ કેસોનો આંક ૨૧૮૨ પર પહોંચ્યો.

Continue Reading

નર્મદા જિલ્લામાં વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.કુલ પોઝિટિવ કેસનો આંક ૪૮૮ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: આજે જિલ્લામાં ૪૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: કુલ પોઝિટિવ કેસોનો આંક ૧,૮૭૯ પર પહોંચ્યો.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૧,૮૭૯ કેસો પૈકી ૪૩૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૪૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૮૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૩૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ગારીયાધાર […]

Continue Reading

અમરેલી: બાબરામાં તાલુકામાં કોરોનાનો કહેર એક જ દિવસમા ૭ કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો સામે આવી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના ગમાપીળીયા ગામે રહેતા ૫૦ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ખીજડીયા કોટડા ગામે રહેતી ૫૦ વર્ષય મહીલાનો અને એજ ગામમાં રહેતા ૩૨ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો […]

Continue Reading

મોરબી: હળવદ નગરપાલિકામાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે મુળ સુરેન્દ્રનગર ના અને હાલ હળવદ નગરપાલિકામાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨૫ વર્ષ ના હરેશભાઈ મણીલાલ મકવાણા અને હળવદ ના કુભારપરામાં રહેતા ૪૫ વર્ષ ના દિલીપભાઈ બાબુભાઈ પ્રજાપતિ સહિતના બે વ્યક્તિઓ ના કોરોના સેમ્પલ હળવદ ની […]

Continue Reading

ખેડા: ઠાસરામાં આવેલી બેંક ઓફ બરોડામાં ૨ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા૨ દિવસ બેંક બંધ રહેશે.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઠાસરા નગર માં આવેલી બેંક ઓફ બરોડા શાખા માં કર્મચારી તરીકે જોબ કરતા અશોકભાઈ વસાવા તથા અર્પીતભાઈ ખુરણા બંને નો રીપોર્ટ કોરોનો પોઝિટિવ આવતા બેંકમાં ફફડાટ મચી ગયો છે.આથી બેંક દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે કે શાખા માં ૨ કેસ પોઝિટિવ આવતા બેંકનું કામકાજ તારીખ ૧૦/૦૮/૨૦૨૦ થી […]

Continue Reading

કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જુનાગઢ શહેરમાં ૧૮, ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેંસાણ ૧, માળીયા ૨, માણાવદર ૧, માંગરોળ ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading