નર્મદા: કેવડીયામાં ૧૬,તિલકવાળામાં ૧૧ એસ.આર.પી. જવાન કોરોના પોઝિટિવ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં મંગળવારે નવા ૩૨ કોરોના કેસ સાથે જિલ્લા માં નો કોરોના પોઝિટિવ નો આંક ૧૧૬૭ એ પહોંચ્યો. નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કેવડિયા ખાતે બંદોબસ્ત માં આવેલ એસ.આર.પી ટુકડીઓ માં કોરોના સંક્રમણ મળી રહ્યું છે જિલ્લામાં આજરોજ નવા ૩૨ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી […]

Continue Reading

નર્મદા: કેવડીયા કોલોની SRP ગ્રુપમાં એક સાથે ૦૯ કોરોનાના કેસ મળી શુક્રવારે નર્મદા જિલ્લામાં ૧૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લા માં શુક્રવારે નવા ૧૫ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં ૦૯ દર્દીઓ તો કેવડિયા કોલોની SRP બટાલીયન ના જવાનો જ છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે નવા ૧૫ દર્દી […]

Continue Reading

વિશ્વમાં કોરોના સંક્રમણના બીજા તબક્કાની ઘાતક શરૂઆત.

વિશ્ર્વમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે અને હવે યુરોપના અનેક દેશોમાં સતત કેસ વધતા જતા ફરી એક વખત અડધુ યુરોપ લોકડાઉન હેઠળ જાય તેવી શક્યતા પણ નકારાતી નથી. ફ્રાંસમાં સંક્રમણ વધતા નવા પ્રતિબંધાત્મક આદેશો લાદી દીધા છે. અહીં બાર, રેસ્ટોરા ૧૫ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નવા સંક્રમિત લોકોને કારણે […]

Continue Reading

નર્મદા: નાંદોદના વાવડીમાં એકસાથે ૦૬ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા : નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૩ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારેનવા ૧૩ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૧૩ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં ટેકરા પોલીસ લાઈન ૦૧ નાંદોદ તાલુકાના […]

Continue Reading

વડોદરા: ડભોઇ નગર-તાલુકામાં કોરોનાનો કહેર – કુલ આંક ૫૦૦થી પણ વધુ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગર અને તાલુકામાં કોરોનાવાયરસ નો કહેર યથાવત રહેવા પામ્યો છે. જેમાં દરરોજ ૯ થી ૧૦ નવા કેસ ઉમેરાતા કુલ આંક ૫૦૦ ઉપર પહોંચી જવા પામેલ છે. જો કે રાહતના સમાચાર એ છે કે ૪૦૦ ઉપરાંત દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. ડભોઇ પંથકમાં હજુ પણ કોરોનાના નવા દર્દીઓની સંખ્યા રોજ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા ના દરબાર રોડ ૦૧ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં ૦૩ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૦૪ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૯૫૧ એ પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારે નવા ૦૪ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા રાજેન્દ્રનગર સોસા. ૦૩ તિલકવાડા પંચાયત […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં ૦૮ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ચિત્રકૂટ સોસા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ગતરોજ વધુ ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જેમાં વેરાવળ-૦૧ સુત્રાપાડા-૦૩ કોડીનાર-૦૪ ગીરગઢડા-૦૨ તાલાળા-૦૨ અન્ય ૦૧ તો કુલ-૦૯ લોકો સાજા થતા રજા આપવામાં આવી….જેમાં.. સુત્રાપાડા-૦૩ કોડીનાર-૦૩ ગિરગઢડા-૦૧ તાલાળા-૦૧ અન્ય-૦૧

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં કોરોના વિસ્ફોટ જિલ્લાના ૧૧ પોઝિટિવ માંથી ૧૦ દર્દી નાંદોદ તાલુકામાં નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારે નવા ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ચિત્રકૂટ સોસા. […]

Continue Reading