અમદાવાદ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અને પાણીજન્ય રોગચાળો.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ થોડા અંશે અંકુશમાં આવી ગયું છે.અને કોરોનાનાં નવા કેસ નું પ્રમાણ પણ ઘટી ગયું છે.ત્યારે હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ઉપાડો લીધો છે. અને મ્યુનિ.નાં ડે.કમિશનરે પણ ગંભીર નોંધ લઇ લાગતા વળગતાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં પડેલાં ભારે વરસાદને પગલે […]
Continue Reading