‘વ્હોટ્સએપ’ને ગ્રહણ લાગ્યું:ભારતમાં સર્વર ડાઉન; મેસેજ મોકલવામાં તકલીફ થઈ રહી છે, યુઝર્સે સો.મીડિયામાં ફરિયાદ કરી

આજે સાંજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ લાગશે ત્યારે વ્હોટ્સએપ પર અત્યારથી જ ગ્રહણ લાગી ગયું. વિશ્વનાં મોટાભાગના દેશોમાં વ્હોટ્સએપ સર્વિસ ડાઉન થઈ ચૂકી છે. એવા અહેવાલો છે કે, યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. વેબસાઇટ ડાઉનડિટેક્ટરે પણ સ્વીકાર્યું હતું કે વ્હોટ્સએપ કામ કરતું નથી અને તેને કારણે હજારો યુઝર્સને અસર […]

Continue Reading

અંધશ્રદ્ધામાં દીકરીની હત્યા કરનારા પિતા અને મોટા બાપુના 14 દિવસના રિમાન્ડ મંજૂર.

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ ધૈર્યાની તેના પિતાએ જ કરેલી હત્યા મામલે પોલીસ-તપાસ ચાલી રહી છે. હત્યાના બંને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હત્યારો ભાવેશ અકબરી તપાસમાં પૂરતો સહયોગ ન આપતો હોવાનું પણ સામે આવ્યું છે, એટલે હજુ પણ […]

Continue Reading

કવાંટ ના જામલી ખાતે છોટાઉેપુર સાંસદ ગીતાબેન રાઠવા ના નિવાસ સ્થાને મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલે શુભેચ્છા મુલાકાતે આવ્યાં.

યોગેશ પંચાલ – કવાંટ છોટાઉેપુર સાંસદ ગીતાબેન રાઠવા ના નિવાસ સ્થાને આજરોજ મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલ સવાર ના 11.00 કલાકે આવ્યા હતા.તેઓનું સ્વાગત છોટાઉદેપુર જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, તેમજ સાંસદ દ્વારા પુષ્પ ગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલ સાંસદ ગીતાબેન રાઠવા ને પોતાની […]

Continue Reading

વડોદરા : રખડતાં ઢોરોને પકડવા CMની ટકોર બાદ પણ ગાયની અડફેટે આધેડ બાઇકચાલકનું મોત, દિકરી અનાથ થઈ.

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે ભેટીએ ચઢાવ્યાની ઘટના બન્યા બાદ વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે બાઇક લઈને નીકળેલા બાઇકચાલકને રસ્તા પર રખડતી ગાયે ભેટીએ ચઢાવતાં તેનું મોત થયું હતું. પરિવારના મોભીનું મોત થતાં પત્ની અને દીકરીનો સહારો છીનવાયો હતો. મૃતક જિજ્ઞેશભાઈની દીકરી કિરણ રાજપૂતે જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં મારા પપ્પા જ હતા, બીજું કોઈ […]

Continue Reading

કવાંટ નગરમાં જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી

યોગેશ પંચાલ કવાંટ નગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છત્રપતિ શિવાજી શાખા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે નગરમાં શોભાયાત્રા નું આયોજન કરી મટકી ફોડ નું આયોજન કવાટ મેન બજારના ચાર રસ્તા પાસે કરવામાં આવ્યું હતું કવાટ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં અવધૂત પરિવાર દ્વારા મટકી ફોડ નું પન આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર નગરમાં નંદ ઘેર આનંદ ભયો જય […]

Continue Reading

કવાંટ : સૈડીવાસણ ગામેથી જુગાર રમતા પાંચ ઇસમોને કુલ કિંમત રૂપિયા 18,650 નો મુદ્દા માલ સાથે ઝડપી પાડતી કવાટ પોલીસ

યોગેશ પંચાલ છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ના ઓ ના માર્ગદર્શન હેઠળ કવાંટ પોલીસ ઇન્સ્પેક્ટર સીએમ ગામીત અને તેમના સ્ટાફના માણસો સાથે જન્માષ્ટમી નિમિત્તે બંદોબસ્ત અને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સીએમ ગામીતનાઓને બાતમી હકીકત મળેલ કે સૈડીવાસણ ગામે નિશાળ ફળિયામાં રહેતા હરીજન કરીમભાઈ નટુભાઈ ના રહેણાંક ઘરની સામે ઓસરીમાં લાઈટના અજવાળે અમુક ઈસમો સાતમ […]

Continue Reading

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, લાખો વિદ્યાર્થીઓ માટે નિર્ણયાત્મક દિવસોની શરૂઆત.

આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. રાજ્યભરમાંથી અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની રાજ્યભરમાંથી 9,64,529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં ધોરણ 10 અને 12 […]

Continue Reading