પંચમહાલ : ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી :પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કઢાઈ, મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી.

                                     || પંચમહાલ મિરર ડેસ્ક ||      એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મામહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં પંચાલ, સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા […]

Continue Reading

પંચમહાલ: કાલોલ બ્રહ્મસમાજ ની દીકરી એ માયથોલોજી ટોપિક પર પી. એચડી કરી નામ રોશન કર્યું..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પંચમહાલ જિલ્લાના વિઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નો પાંચમો પદવીદાન દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં કાલોલ ની કોમલ પ્રકાશ કુમાર દવે એ અંગ્રેજી વિષય માં ઇન્ડિયન માયથોલોજી ઉપર પી.એચડી કરી સમગ્ર કાલોલ ગામ નું નામ રોશન કર્યું છે. અને કોમલ દવે ને આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત […]

Continue Reading

વડોદરા હરણી બોટ દુર્ઘટનાઃ ધર્મીલ અને દિપેન શાહ છ દિવસના રિમાન્ડ પર,..

નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ જ્યુડીશ્યલ કસ્ટડીમાં વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકોને ગત તા. 18 જાન્યુઆરીના રોજ પ્રવાસ માટે લેકઝોન ખાતે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ મામલે પોલીસે કૂલ 20 જવાબદારો સામે ગુનો નોંધી હતો. જેમાં અત્યારુ સુધીમાં 16ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી […]

Continue Reading

કાલોલ ના MLA ફતેસિંહ ચૌહાણે કર્યો હતો વાણી વિલાસ, જલારામ બાપા અને સાંઈ બાબા અંગે કરી હતી ટિપ્પણી..

. :: પંચમહાલ મિરર ડેસ્ક :: સોશિયલ મીડિયા માં વીડિયો વાઇરલ થતાં ઉઠ્યો હતો વિરોધ… અંતે ધારાસભ્ય એ માફી માગી … પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એક વાર મોટા વિવાદમાં સપડાયા છે. પોતાના નિવેદનોને લઈ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા ફતેસિંહ ચૌહાણ આ વખતે જલારામ બાપા અને સાંઈબાબા અંગે ટિપ્પણી કરીને […]

Continue Reading

વડોદરા: નિર્દોષના મોતનો મામલો: ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડ્યાં..

પંચમહાલ મિરર ડેસ્ક. || બોટ હાલક ડોલક થતા આગળના ભાગમાં પાણી ભરાયું, સંતુલન ગુમાવ્યુ ને પલટી; બેદરકારી, નિષ્કાળજી બદલ 18 સામે ફરિયાદ. વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું […]

Continue Reading

શાળામાં શારીરિક શિક્ષા, માનસિક ત્રાસ આપનાર સામે થશે કડક કાર્યવાહી ., જાણો વધુ વિગત ..

જિલ્લાની સ્કૂલોમાં ઘટના કચેરીના ધ્યાને આવતા નિર્ણય સ્કૂલોની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખશે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 હાલના દિવસોમાં વિદ્યાર્થીને માનસિક અને શારીરિક ત્રાસની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરત જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર બહાર પડ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે, કોઈ પણ બાળકને […]

Continue Reading

શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કાલોલ ખાતે રમતોત્સવ યોજાયો.

શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી મંગળવારે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી ,સંગીત ખુરશી ,કોથળા દોડ ,દોરડા ફૂદ, ગોળા ફેંક,લંગડી, ખો ખો, કબડ્ડી, રસ્સા ખેચ, ટુંકી દોડ,સિક્કા શોધ,ઊંચી કુદ,લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં […]

Continue Reading

કાલોલ : સાલિયાવ ગામે થી કાલોલ પી.એસ. આઈ. – જે.ડી તરાલ અને તેમની ટીમ એ બાતમી ના આધારે વિદેશી દારૂ ઝડપાયો…

|| પંચમહાલ મિરર ડેસ્ક.||.. કાલોલ પોલીસ ઇન્સ. જે.ડી તરાલ ને ચોક્કસ બાતમી મળતા તેઓ અને તેમની ટીમ દ્વારા આજ રોજ કાલોલ તાલુકા ના સલિયાવ ગામે ગોવિંદ સોલંકી ના ઘરે છાપો મારતા વિદેશી દારૂ ના કવાટર તેમજ બિયર ના ટીન મળી આવ્યા હતા . વધુ તપાસ કરતા ગોવિંદ સોલંકી હાજર મળેલ નહિ અને ગોવિંદ સોલંકી વિદેશી […]

Continue Reading

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે પુરૂષ ના મોઢા પર પતંગની દોરી આવતા 35 થી 40 ટાકા આવ્યાં.

અંકુર ઋષિ : નર્મદા આગામી 14 મી જાન્યુઆરીના રોજ ઉતરાણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચકાવે છે ત્યારે કેટલાક લોકો કાચવાળી અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઈનીઝ દોરી મળે છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ […]

Continue Reading

પંચમહાલ : પૌરાણિક યુગ માં મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.. આ મહિને યોજાશે.. જાણો સમગ્ર માહિતી…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા…. પાવાગઢ પરિક્રમા નો રૂટ… આજથી આશરે 700 વર્ષ પહેલાં ઐતિહાસિક સમયમાં રાજપૂત શાસનકાળ દરમ્યાન વિધિવત રીતે માતાજીની ધજાનું પૂજન કરી ઢોલ, નગારાં અને શરણાઈના નાદ સાથે હાથીની અંબાડી સાથે રજવાડી ઠાઠ સાથે પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવતો હતો પણ […]

Continue Reading