પંચમહાલ / હાલોલ માં મોટર્સ ખાતે શ્રિ વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યકક્ષાની કારોબારી બેઠક યોજાઈ.
|| પંચમહાલ મિરર|| …. ..હાલોલ… આજ રોજ પંચમહાલ જીલ્લા ના હાલોલ – માં મોટર્સ ખાતે શ્રી વિશ્વકર્મા વંશી સેના ની કારોબારી સભા યોજાયી જેમાં ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ના પદાધિકારી ઓ અને મોટી સંખ્યા માં સભ્યો હાજાર રહ્યા હતા. શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ની આગેવાની […]
Continue Reading