કવાંટ : સૈડીવાસણ ગામેથી જુગાર રમતા પાંચ ઇસમોને કુલ કિંમત રૂપિયા 18,650 નો મુદ્દા માલ સાથે ઝડપી પાડતી કવાટ પોલીસ

યોગેશ પંચાલ છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ના ઓ ના માર્ગદર્શન હેઠળ કવાંટ પોલીસ ઇન્સ્પેક્ટર સીએમ ગામીત અને તેમના સ્ટાફના માણસો સાથે જન્માષ્ટમી નિમિત્તે બંદોબસ્ત અને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સીએમ ગામીતનાઓને બાતમી હકીકત મળેલ કે સૈડીવાસણ ગામે નિશાળ ફળિયામાં રહેતા હરીજન કરીમભાઈ નટુભાઈ ના રહેણાંક ઘરની સામે ઓસરીમાં લાઈટના અજવાળે અમુક ઈસમો સાતમ […]

Continue Reading