શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કાલોલ ખાતે રમતોત્સવ યોજાયો.

શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી મંગળવારે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી ,સંગીત ખુરશી ,કોથળા દોડ ,દોરડા ફૂદ, ગોળા ફેંક,લંગડી, ખો ખો, કબડ્ડી, રસ્સા ખેચ, ટુંકી દોડ,સિક્કા શોધ,ઊંચી કુદ,લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં […]

Continue Reading

કાલોલ : સાલિયાવ ગામે થી કાલોલ પી.એસ. આઈ. – જે.ડી તરાલ અને તેમની ટીમ એ બાતમી ના આધારે વિદેશી દારૂ ઝડપાયો…

|| પંચમહાલ મિરર ડેસ્ક.||.. કાલોલ પોલીસ ઇન્સ. જે.ડી તરાલ ને ચોક્કસ બાતમી મળતા તેઓ અને તેમની ટીમ દ્વારા આજ રોજ કાલોલ તાલુકા ના સલિયાવ ગામે ગોવિંદ સોલંકી ના ઘરે છાપો મારતા વિદેશી દારૂ ના કવાટર તેમજ બિયર ના ટીન મળી આવ્યા હતા . વધુ તપાસ કરતા ગોવિંદ સોલંકી હાજર મળેલ નહિ અને ગોવિંદ સોલંકી વિદેશી […]

Continue Reading

108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading

રાજ્યમાં બોગસ વિઝા ડોકયુમેન્ટ ના આધારે કબૂતર બજી નો પર્દાફાશ.. વધુ વિગત વચો.

પંચમહાલ મિરર ડેસ્ક. આજકાલ લોકોને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યું છે, ત્યારે દામ, દંડ, ભેદ ગમે તેમ કરીને લોકો ત્યાં પહોંચવા માંગે છે. અમેરિકા-કેનેડા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘુસવાના કિસ્સામાં અનેક વખત ગુજરાતના જ એજન્ટોની ભૂમિકા ખુલી રહી છે. તેવા સમયે રાજયમાંથી બોગસ વિઝા ડોકયુમેન્ટનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઈમ દ્વારા રાજ્યના ત્રણ મહાનગરો અમદાવાદ, વડોદરા […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં પીએમ ઉજવલા યોજનાની લાભાર્થી મહિલાઓ સબસીડી માટે લાઈનોમાં લાગી.

સબસીડીની માથાકૂટ : 15 ડિસેમ્બર સુધી ફરજિયાત KYC કરવા એજન્સીનું ફરમાન. કાલોલ તાલુકામાં પીએમ ઉજ્વાલા યોજના હેઠળ રાંધણગેસના કનેક્શન મેળવનાર 13 હજારથી વધારે મહિલા કંએક્શન ધારકોને ગેસના બાટલ ઊપર મળતી સબસીડી ચાલુ રાખવા માટે આધાર અપડેટ કરાવવામાં માટે ગેસ એજન્સીના ફરમાન બાદ મહિલાઓ વહેલી સવારથી ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો લગાવી રહી છે. એજન્સી દ્વારા 15મી […]

Continue Reading

કવાંટ તાલુકા ની પ્રાથમિક શાળા ઓ ને સિઝનલ હોસ્ટેલ માટે ફાળવવામાં આવેલ 1.20 કરોડ ચાંઉ કરી જવાનું કૌભાંડ..

Continue Reading

ચોકાવનારો ખુલાસો : મહેસાણામાં ભૂતિયા ઓપરેશન… જાણો વધુ માહિતી..

************************************* ચોકાવનારો ખુલાસો : મહેસાણામાં ફિમેલ હેલ્થ વર્કરોએ 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો, તપાસ કરાતા માત્ર 85 ઓપરેશન થયાનું સામે આવ્યું મહેસાણા તાલુકામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશન મામલે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો હતો. જોકે, તપાસ કરવામાં આવતા માત્ર 85 ઓપરેશન થયાનું સામે આવ્યું હતં. તેમજ હાલ […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં દિવ્યાંગજનોના શારીરિક મૂલ્યાંકન માટે કેમ્પ યોજાયો.

દિવ્યાંગો ને સહાય રૂપ સાધનો ની ફાળવણી પણ કરવા માં આવશે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા ના માર્ગદર્શન હેઠળ કાલોલ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને રાહત મળી રહે તે માટે તાલુકા આરોગ્ય કચેરી કાલોલ ધ્વારા આજરોજ રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો મીનેશ વી. દોશી ની અધ્યક્ષતામા દિવ્યાંગ વ્યકિતઓનુ શારિરીક મુલ્યાંકન કેમ્પનુ આયોજન કરવા […]

Continue Reading

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમાના માર્ગ ઉપર થી 50 ટન કચરો નીકળ્યો.

મળતી માહિતી મુજબ, વન વિભાગની ટીમ અને બિન સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો ર૮ નવેમ્બરથી અહીં કચરો એકઠો કરી રહ્યા છે. અને ૩૬ કિલો મીટરના પરિક્રમા માર્ગ પર તેમને પાન માવાના પ્લાસ્ટીક, ચુનાની પડીકીઓ, ગુટકાના પાઉચ, પાણીની બોટલો અને નાસ્તાના ખાલી પેકેટો ઠેર ઠેર મળી રહ્યા છે. પરિક્રમામાં આ વર્ષે ૧૩.પ લાખ શ્રધ્ધાળુઓ આવ્યા હતા, જે ગયા […]

Continue Reading

બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે દીક્ષિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજ ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે આવી પહોંચી હતી અને સમગ્ર ગ્રામજનો વતી સરપંચ એ સ્વાગત […]

Continue Reading