ચૂંટણીની ડ્યુટી મળતા રજા પર ઉતરતા શિક્ષકોને નોટિસ: ઓફિસરે સરકારી નોકરી છોડવા કહ્યું!.

|| પંચમહાલ મિરર|| .. દાહોદનાં પ્રાથમિક વિભાગનાં શિક્ષકે ચૂંટણી સમયે પોલ ડ્યુટી વચ્ચે જ સિક લીવ માગી લેતા જોવાજેવી થઈ છે. તેણે કહ્યું હતું કે ચૂંટણી સમયેની આ ડ્યુટી મારાથી નહીં થાય એટલે તમે મને આનાથી બચાવજો. આ સમયે આસિસ્ટન્ટ ઈલેક્શન ઓફિસરે પણ એક્ટિવ થઈને આ શિક્ષકને કહી દીધું કે તમારી બીમારી જો એટલી જ […]

Continue Reading

ગુજરાતમાં ભવ્ય વિજય બાદ શું બોલ્યા ગૃહમંત્રી શાહ, કોંગ્રેસ-AAP પર સાધ્યું નિશાન.

Editor : Dharmesh Vinubhai Panchal ગુજરાતમાં ભાજપની જંગી જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરતની જનતાએ ખાલી વચનો આપનારાઓને ફગાવી દીધા છે. ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. છેલ્લા બે દાયકામાં મોદીજીના નેતૃત્વમાં ભાજપાએ ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપાને […]

Continue Reading

પંચમહાલ જિલ્લા ની કાલોલ , હાલોલ , ગોધરા , શેહરા, મોરવા બેઠકો ઉપર ભગવો લહેરાયો …

Editor :- Dharmesh Vinubhai Panchal  સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.​

Continue Reading

BJPની પહેલી યાદી:160ની યાદી, યુવાઓને મહત્ત્વ અપાયું, 69 ઉમેદવાર રિપીટ કરાયા, 38 ઉમેદવારો બદલાયા.

Editor : Dharmesh Panchal પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન, 14મીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. ગઈકાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા […]

Continue Reading

‘હું તો મજાક કરતો હતો’ : મધુ શ્રીવાસ્તવે પહેલાં કહ્યુંઃ ‘મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે ‘ભાજપના MLAનું ‘અભી બોલા અભી ફોક’

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આ વખતે મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે, હું પત્નીને ચૂંટણી લડાવીશ. જોકે ત્યાર બાદ તેમણે નિવેદન ફેરવી તોળતાં કહ્યું, મારી પત્ની બાજુમાં ઊભી હતી, તેને સારું લાગે એટલે હું તો મજાક કરતો હતો. પાર્ટી મારી પત્નીને ટિકિટ આપશે, ગુજરાત વિધાનસભાની […]

Continue Reading

EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર, 10 ટકા અનામત યથાવત રહેશે. : ગુજરાતની ચૂંટણી પહેલાં જ સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો.

5 જજની બેન્ચમાંથી ચાર જજોએ બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપ્યું. EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર, 10 ટકા અનામત રહેશે. પાંચ જજોની બેન્ચે ચુકાદો સંભળાવ્યો. આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચુકાદો સંભળાવાયો છે. EWSમાં સમાવિષ્ટ લોકોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં આપવામાં આવેલ 10 […]

Continue Reading

ગોધરા ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ગોઘરા લાલબાગ મંદિરના હોલ ખાતે યોજવામાં આવેલ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, આસી.નોડલ ઓફિસર PwD તથા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી પંચમહાલ હાજર રહી કેમ્પમાં હાજર દિવ્યાંગ મતદારોને આગામી ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જીલ્લામાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ની SVEEP Activity અન્વયે પંચમહાલ જીલ્લાના દિવ્યાંગ મતદારોમાં મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે […]

Continue Reading

1 અને 5 ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણી:8 ડિસે. પરિણામ, 4 કરોડ 90 લાખ મતદાર 182 ધારાસભ્યને ચૂંટશે: આચારસંહિતા લાગુ.

1 અને 5 ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણી:8 ડિસે. પરિણામ, 4 કરોડ 90 લાખ મતદાર 182 ધારાસભ્યને ચૂંટશે: આચારસંહિતા લાગુ

Continue Reading