તબીબોની હડતાલથી ઇમરજન્સી દર્દીઓમાં 25 ટકાનો ઘટાડો.

સરકારને સદ્દબુદ્ધિ આવે તે માટે હડતાલમાં બેઠેલા તબીબોએ હવન કર્યો હતો. જ્યારે બીજી તરફ તબીબોની હડતાલને પગલે ઇમરજન્સી સારવાર લેવા આવનાર દર્દીઓમાં 25 ટકાનો કાપ આવ્યો છે. આથી દર્દીઓ ખાનગી હોસ્પિટલના સહારે હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જોકે સિનિયર તબીબો નહી હોવાથી ઇન્ડોર દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. જ્યારે બીજી તરફ તબીબોની હડતાલની જાણ લોકોને […]

Continue Reading

પાટનગરમાં પાણીનું ગેરકાયદે જોડાણ પકડાશે, તો દંડ કરાશે.

ગરમી ચાલુ થતા પાણીનો વપરાશ વધાવાની સાથે ગાંધીનગરના રહેવાસીઓને નળમાંથી ટપકતુ પાણી બંધ કરવાની વ્યવસ્થા બનતી ત્વરાએ કરવાની અપિલ કારઇ છે. સાથે અધિકારીઓએ ગેરકાયદે નળ જોડાણ લઇને ઉપયોગ કરનારાઓ પર તવાઇ ઉતારાશે, તેવી ચિમકી ઉચ્ચારી છે. રહેણાંક હેતુ માટે પાણીનું જોડાણ મેળવ્યા પછી તેનો ઉપયોગ વાણિજ્ય હેતુમાં કરવામાં આવતો હોય તેવા કિસ્સા પકડાશે તો દંડાત્મક કાર્યવાહી […]

Continue Reading

વીજળી મળતી નથી ત્યાં હવે ખાતરના ભાવથી ખેડૂતોને મોકાણ, ડીઝલ બાદ ખાતર 285 સુધી મોંઘું થયું.

દિનપ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે,ખેડૂતોને કૃષિ કામ માટે ડીઝલ વાપરવું દોહ્યલુ થઇ ગયું છે,આટલું ઓછું હોઇ તેમ ખાતરમાં પણ ડી.એ.પી.માં રૂ. 150 અને એન.પી.કે.માં રૂ. 285 નો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાને કારણે રાજયના 58 લાખ ખેડૂતો પર ભાવ વધારાનો બોજો આવ્યો છે. ખેડૂતોને 8 કલાક વિજળી આપોની […]

Continue Reading

રાજ્ય સરકાર દ્વારા 11 નવી યુનિવર્સિટીને મંજૂરી અપાઈ.

રાજ્યમાં 11 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી મળી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 91 સરકારી અને ખાનગી યુનિવર્સિટી છે,જેમાં 11 નવી ખાનગી યુનિવર્સિટીને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસની સહમતી સાથે સર્વાનુમત્તે મંજૂરી મળતા કુલ 102 સરકારી-ખાનગી યુનિવર્સિટીઓ થઇ છે. ઉલ્લેખનીય છે કે, નવી 11 સાથે રાજ્યમાં કુલ 63 ખાનગી યુનિવર્સિટીઓ થઇ છે. શિક્ષણ મંત્રીએ એવો દાવો કર્યો છે […]

Continue Reading

દહેગામ તાલુકામાં સૌથી વધુ 3 હજાર હેક્ટરમાં ઉનાળુ બાજરીનું વાવેતર.

ગાંધીનગર  જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતર ઢીલમાં ચાલી રહ્યું છે. વીજળી અને પાણીના પ્રશ્નો ઉપરાંત મજુરોની ઉપલબ્ધિમાં પણ સમસ્યાના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. ત્યારે દહેગામ તાલુકામાં ઉનાળુ બાજરીનું વાવેતર સૌથી વધુ થયું છે. જ્યારે કમાત્ર કલોલ તાલુકામાં ડાંગર વાવામાં આવી છે. તેવી સ્થિતિમાં જ રહ્યા હોવાનું કૃષિ વિભાગના આંકડા પરથી ફલિત થઇ રહ્યું છે. ત્યારે જિલ્લામાં […]

Continue Reading

રાજ્યની 13818 સરકારી સ્કૂલમાં કમ્પ્યુટર લેબ નથી, અમદાવાદની 273 સ્કૂલનો પણ સમાવેશ.

રાજ્યમાં સ્માર્ટ, મોડેલ સ્કૂલની વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, રાજ્યની 13,818 સરકારી પ્રાથમિક સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ જ નથી. વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ માહિતી રજૂ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 273 અને અમદાવાદ જિલ્લાની 470 સ્કૂલો કોમ્પ્યુટર લેબ વિનાની છે. દાહોદમાં સૌથી વધુ 1024 સ્કૂલોમાં કોમ્પ્યુટરની લેબ નથી. બીજા નંબરે મહેસાણામાં 991, […]

Continue Reading

જિલ્લાના ધોરણ-10 અને 12ના 33061 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.

શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લાના કુલ-33689માંથી 33061 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે 628 વિદ્યાર્થીઓ પ્રથમ પેપરની પરીક્ષા આપવાથી અળગા રહ્યા હતા. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ અને ગેરરીતિનો એકપણ કેસ નહી નોંધતા થતાં શિક્ષણતંત્રએ હાશકારો અનુભવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક વર્ષ પછી ધોરણ-10 અને 12ની પરીક્ષાનો […]

Continue Reading

પાણીની નવી લાઇનના ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં કરાયાની ફરિયાદ.

ગાંધીનગર શહેરના વિવિધ માર્ગો ઉપર હાલ પાણીની નવી પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે. ત્યારે કામ પૂર્ણ થયા બાદ માટીનું યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતું હોવાની ફરિયાદ શહેર વસાહત મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. યોગ્ય પુરાણના અભાવે ચોમાસામાં ખાડા પડી જવાથી મોટા અકસ્માત સર્જાવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. તંત્રને આ મામલે ત્વરિત કાર્યવાહી […]

Continue Reading

ગાંધીનગરમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, શિક્ષણ મંત્રીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.

રાજ્યમાં આજે ધોરણ – 10 અને 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં પણ ધોરણ – 10 અને 12 મળીને કુલ 44 હજાર 988 વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આજે ગાંધીનગરની સેક્ટર 23 સ્થિત ગુરૃકુલ વિદ્યાલયમાં શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી આવકાર્યા હતા. ગાંધીનગર જિલ્લામાં આજથી ધોરણ […]

Continue Reading

રાજ્યના હેરિટેજ ટુરિઝમ માટે એક દિવસમાં વડોદરા, રાજકોટ, બારિયા સહિતના સ્થળોના મહેલ હેરિટેજ પ્લેસ બનાવવા 451 કરોડના MoU કર્યા.

રાજ્ય સરકારની હેરિટેજ ટૂરિઝમ પોલિસી હેઠળ રાજ્યના હેરિટેજ સ્થળો અને રાજમહેલોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 451 કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા. આ એમઓયુ હેઠળ વડોદરા, રાજકોટ, સંતરામપુર, દેવગઢ બારિયા, બાલાસિનોરના રાજ મહેલોને ટૂરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા માટે હેરિટેજ પ્રોપર્ટીના માલિકો અને પ્રવાસન નિગમ વચ્ચે એમઓયુ થયા હતા. […]

Continue Reading