સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર ક્યાં સુધી મફત રાશન આપશે:રોજગારીની તક કેમ ઊભી નથી થતી; 81 કરોડ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે, માત્ર ટેક્સપેયર્સ જ તેમાંથી બહાર છે

9 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા મફત રાશનના વિતરણ પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું- આટલું ફ્રી રાશન ક્યાં સુધી વહેંચવામાં આવશે. સરકાર રોજગારીની તકો કેમ ઉભી કરતી નથી? કેન્દ્રએ કોર્ટને કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ 81 કરોડ લોકોને મફત અથવા સબસિડીવાળું રાશન આપવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ […]

Continue Reading

દુઃખદ / ગુજરાતમાં 5 વર્ષ બાદ તક્ષશિલાથી મોટો અગ્નિકાંડ.. રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 24ના જીવનદીપ બુઝાયા.

પંચમહાલ મિરર ડેસ્ક. હે રામ! / રાજકોટમાં લાશની લાઈનો! ગેમઝોન દુર્ઘટનામાં 22 લોકો જીવતા ભડથું, મંજર હૈયું કંપાવે તેવું. રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં લાગી વિકરાળ આગ, 22 લોકોના ગેમઝોનની અંદર મોત. રાજકોટમાં ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટી છે. આગના લીધે ગેમઝોનમાં માસૂમ બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ […]

Continue Reading

Zomato એ રેસ્ટોરન્ટ હટાવી દીધી, ઓનલાઈન ઓર્ડર કરેલી કેક ખાધા પછી છોકરીના મૃત્યુ પછી માલિક પર પ્રતિબંધ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ રવિવારે કહ્યું કે તેણે તેના પ્લેટફોર્મ પરથી પટિયાલા રેસ્ટોરન્ટને હટાવી દીધી છે જ્યાંથી ઓનલાઈન ઓર્ડર કરાયેલ બર્થડે કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. ઉપરાંત તેના માલિક પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કર્યા પછી, કંપનીએ કહ્યું કે […]

Continue Reading

BIG NEWS / ગુજરાતમાં મધદરિયેથી ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS, NCB સંયુક્ત ઓપરેશનમાં મળી મોટી સફળતા..

|| પંચમહાલ મિરર ડેસ્ક || ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળસીમાંથી 70થી 80 પેકેટ ડ્રગ્સના ઝડપાયા છે. અત્રે જણાવીએ કે, બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. આ ડ્રગ્સની અંદાજિત કિમત 480 કરોડનું હાવોની વિગતો ધ્યાને આવી છે.. ગુજરાત ATS, NCB અને […]

Continue Reading

કવાંટ તાલુકા ની પ્રાથમિક શાળા ઓ ને સિઝનલ હોસ્ટેલ માટે ફાળવવામાં આવેલ 1.20 કરોડ ચાંઉ કરી જવાનું કૌભાંડ..

Continue Reading

તૂટી-ફૂટી બાળકોની પ્રિય હવે બનાવો તડબૂચના છાલટામાંથી…

આ રેસિપીને જોયા પછી તમે ક્યારે પણ તરબૂચના છાલટાને ફેંકશો નહી. મિત્રો તમે તરબૂચના છાલટાને શું કરો છો? અરે સાધારણ વાત છે ફેંકી જ નાખતા હશો .. આજે હું તમને તરબૂચના છાલટામાંથી તૂટી ફૂટી કેવી રીતે બનાવવી તેની માહિતી જણાવીશુ. તરબૂચમા ત્રણ ભાગ હોય છે લાલ, સફેદ અને લીલો.. તેમાંથી તેના સફેદ ભાગથી તૂટી ફ્રૂટી […]

Continue Reading

ગાંધીનગર : તરબુચ ખાવાથી ખોરાકી ઝેરની અસર બે બાળકોના કરૂણ મોત

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર તાલુકાના જમીયતપુરા ગામમાંથી વિચીત્ર અને કરૂણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં તરબુચ ખાધા બાદ ઇંટોના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક પરિવારને ખોરાકીઝેરની અસર થઇ હતી અને બે દિવસની સારવાર બાદ પરિવારના બે બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે મૃતક બન્ને બાળકોના વિશેરા લઇને તેને તપાસ […]

Continue Reading

આજથી ગરીબો માટે અનાજનું વિતરણ ગામડામાં સોશિયલ ડિસ્ટન્સ ત્યારે શહેરોમાં ટોળે ટોળા જોવા મળ્યા.

કોરોના વાઇરસના કારણે સરકારએ સમગ્ર ભારત લોકડાઉન કર્યું છે. વડાપ્રધાને 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે રોજગાર ધંધા બંધ થયા છે. રોજગાર બંધ થતાં ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. રાજ્ય સરકારે આજથી એટલે 1લી એપ્રિલથી રાજ્યના રાશનકાર્ડ ધારક 66 લાખ પરિવારોને મફતમાં અનાજ કીટ વિતરણ કરવાની શરૂઆત કરી છે. તેમજ જે […]

Continue Reading

ફરાળી ગુલાબ જાંબુ

વ્રતમાં ઘણી બધી વસ્તુઓ આપણે નથી ખાઈ શકતા, ત્યારે મનપસંદ મિઠાઈ ખાવાનું મન થાય તો શું કરવું? ગુલાબ જાંબુ એવી એક મિઠાઈ જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. અને અત્યારે ચૈત્ર નવરાત્રી નો પર્વ છે. તો ગણા લોકો ઉપવાસ કરતા હોય છે. તો તે બધા માટે જી સમાચાર લાવ્યું છે. ફરાળી ગુલાબ જાંબુની […]

Continue Reading

ડાયટ ટિપ્સ / કોલેસ્ટેરોલથી બચવું હોય તો ભરપૂર માત્રા ફાઇબરયુક્ત ખોરાક લો, કિડનીને નુકસાન થતું અટકશે

કોલેસ્ટરોલ એ એક કેમિકલ કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાં કોષોની રચના માટે જરૂરી છે. પરંતુ જો તેની માત્રા મર્યાદાથી વધી જાય તો તે ઘણી રીતે જોખમી સાબિત થઈ શકે છે. કોલેસ્ટેરોલ વધવું એ માત્ર હૃદય અને મગજ માટે જ ઘાતક નથી, પરંતુ તે કિડની માટે પણ હાનિકારક છે. તેથી, કોલેસ્ટેરોલનો સમયાંતરે ટેસ્ટ કરાવતા રહો જેથી, […]

Continue Reading