હવે 1 કરોડ હશે તો MBBS બની શકશો, જાણો સંપૂર્ણ વિગત..

|| પંચમહાલ મિરર ડેસ્ક || ખાનગી મેડિકલ કોલેજમાં 40 લાખ તો સરકારીમાં 11 લાખનો તોતિંગ વધારો, વાલી-વિદ્યાર્થીઓનો વિરોધ, કહ્યું- આ લોકો બિઝનેસ કરે છે. મેડિકલમાં MBBSના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજ્યભરમાં તબીબી, મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તબીબોનું કહેવું છે કે ફી વધારો […]

Continue Reading

પંચમહાલ: કાલોલ ની સી બી ગર્લ્સ હાઈસ્કુલને સરકાર હસ્તક લેવાના હુકમ ઉપર હાઈકોર્ટ નો સ્ટે.

પંચમહાલ મિરર ડેસ્ક કુદરતી ન્યાય ના સિદ્ધાંતો ને નેવે મૂકી રાજ્કીય દબાણ હેઠળ નો નાયબ સચીવ નો હુકમ સ્થગીત. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલીત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ મા બરતરફ કરાયેલ આચાર્ય તૃપ્તિબેન પ્રભાકર વોરા નો મામલો ટ્રિબ્યુનલ સમક્ષ અને હંગામી શિક્ષણ સહાયક સ્નેહાબેન ગોહીલ ને ફરજમુક્ત કરવાની બાબત ન્યાય નિર્ણય માટે હાઈકોર્ટ […]

Continue Reading

ફોજદારી કેસ ન કરવા DEO સાહેબે મને ઓફિસ બોલાવી 3 લાખ માગ્યા..આપઘાતના પ્રયાસ પહેલાં પ્રિન્સિપાલે ચિઠ્ઠી લખી.. વાંચો વધુ વિગત…

વડોદરા / હું નિર્દોષ છું, મારા પર ફોજદારી કેસ ન કરવા DEO સાહેબે મને ઓફિસ બોલાવી 3 લાખ માગ્યા’તા; DEOએ આક્ષેપો નકાર્યા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી.એલ. પટેલ હાઇસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે. જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને […]

Continue Reading

શાળાઓએ કોમ્પોઝીટ ગ્રાન્ટ સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી અને સ્કૂલ સામગ્રી પાછળ ખર્ચવાની રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગે શરૂ કરેલી જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને વિદ્યાર્થી દીઠ કોમ્પોઝીટ ગ્રાન્ટ મળતી હોય છે. તાજેતરમાં આવી સ્કૂલોને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે અને આ ગ્રાન્ટનો ખર્ચ ક્યાં કરવાનો રહેશે તે અંગેના નિર્દેશો પણ અપાયા છે. જેમાં મેરિટ સ્કોલરશીપની તૈયારી કરાવવા માટે વિદ્યાર્થીઓ પાછળ આ ગ્રાન્ટનો ખર્ચ કરવાનો […]

Continue Reading