પી લે…પી લે… — BJP અગ્રણીઓ સહિત 15 નબીરા દારૂ પીવા ધાબે ભેગા થયા, હાઈપ્રોફાઇલ પાર્ટીમાં પહોંચી ગઈ પોલીસ.
વલસાડમાં ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ વિદેશી દારૂની મહેફીલ માણતા ઝડપાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસે કોઈપણ પ્રકારની શેર શરમ વગર આ મામલે કડક કાર્યવાહી કરી છે. વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે પાડ્યો રંગમાં ભંગ વિદેશી દારૂ સાથે ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ ઝડપાયા પોલીસે આ મામલે તમામ વિરુદ્ધ […]
Continue Reading