Us માં રહેતા રાજપીપલા ના વતની એ નાની બાળકીઓ ને ગૌરીવ્રત ની અનોખી રીતે ઉજવણી કરાવી

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપલા કૃષ્ણ મીરેકલ હવેલી ના અમેરિકા રહેતા વ્યક્તિ અસિત બક્ષી એ ગૌરી વ્રત નિમિતે 200 બાળકીઓ ને સૂકા મેવા નું વિતરણ કર્યું. રાજપીપલા ના વતની અમેરિકા માં રેહતા અસિત બક્ષી એ રાજપીપલા માં ગૌરીવ્રત નિમિતે 200 જેટલી ઉપવાસ કરનાર બાળકીઓને સૂકા મેવા નું વિતરણ કર્યું હતું.આજે કોરોના ની બીજી લહેરમાં લોકો ના […]

Continue Reading

નર્મદા જિલ્લા બીજેપી દ્વારા વૃક્ષારોપણ તેમજ જળ સંચય કરતા બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વૃક્ષારોપણ અને જળ સંચય ને વધુ મહત્વ આપે છે. ત્યારે ગામ નું પાણી ગામ માં અને સિમ નું પાણી સિમ માં રહે તે હેતુ થી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી .ધારીખેડા ખાતે વરસાદી પાણી નો સંગ્રહ થાય તે માટે જળ સંચય કરતા બોર નું લોકાર્પણ કરવામાં આવ્યું. […]

Continue Reading

કોરોનની બીજી લહેર શાંત થતા સરકારે ધીમે ધીમે પ્રવાસન સ્થળો પ્રવાસીયો માટે ખુલ્લા મુકાયા.

કોરોનાની બીજી શાંત થતા કોરોનાના કેસોનું પ્રમાણ મોટાભાગના વિસ્તારમાં ઓછા થઈ ગયા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવતો નથી.જેથી સરકારે છૂટછાટ વધારી રહી છે. પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાયા પ્રવાસીઓ પ્રવાસન સ્થળો તરફ ધસી રહ્યા છે. ત્યારે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ની હાલ ભીડ જામી […]

Continue Reading

રાજપીપલા શહેર બ્રાહ્મણ સમાજ નું ગૌરવ પરશુરામસેના ના સંગઠન મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના પૂર્વ મહામંત્રી જયદીપ દેસાઈ ને ઉપપ્રમુખ પદે સ્થાન આપવામાં આવ્યું .

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ભારતીય જનતા પાર્ટી નર્મદા ના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ સાહેબ જિલ્લા મહામંત્રી , નીલ ભાઈ રાવ રાજપીપલા શહેર પ્રમુખ, રમણસિંહ અને મહામંત્રી અજિતભાઈ પરીખ દ્વારા ૬ ટમ થી પણ વધારે સમય થી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા માં સફળતા પુર્વક કામગીરી જોઈને જયદીપ દેસાઈ ને આ વખતે યુવા.ભાજપા માંથી શહેર ને મુખ્ય સંગઠન […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લાની બેઠક મળી .

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા ટાઉનહોલમાં વર્તમાન સમયમાં હિન્દુ સમાજની સ્થિતિ માટે ચર્ચા વિચારણા થઇ. નર્મદા વિશ્વ હિંદુ પરિષદની સમિતિમાં થોડા ફેરફાર થાય તેમજ નવી નિયુક્તિ થાય આવનાર સમયમાં નર્મદા જિલ્લામાં દરેક ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ નું કાર્ય શરૂ થાય તે માટે ગ્રામ્ય સમિતિઓ બને આવનાર સમયમાં બજરંગ દળના ત્રિશૂલ દીક્ષા ના કાર્યક્રમ થશે જેમાં નવી […]

Continue Reading

દેશમાં અન્ય સમાજની સામે આદીવાસી સમાજ પાછળ: ભાજપ સાંસદનો નાણામંત્રીને પત્ર

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો નથી.સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય શહેરોમાં જવું પડે છે.દેશના આદિવાસી તથા પછાત વિસ્તારમાં શિક્ષણનું નીચું સ્તર સુધારવું જરૂરી છે .નર્મદા ડેમ-સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેકટ હોવા છતાં આદિવાસીઓના વિકાસના પ્રશ્નો અધૂરાઈકો સેન્સેટિવ કાયદાની વિરૂદ્ધમાં આદીવાસીઓના હિત માટે સાંસદ […]

Continue Reading

રાજપીપળામાં કોરોના ના કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના ના વધતા જતા કેસના કારણે માસ્ક સહિત ના કોવિડ-૧૯ ના જાહેરનામા નું પાલન જરૂરી બન્યું છે.ત્યારે આજે રાજપીપળા પોલીસે બજારમાં આ બાબતે કડક ચેકીંગ હાથ ધરી હતી. વાહન ચાલકો અને દુકાનદારો પર લાલ આંખ કરી કાયદાના પાઠ ભણાવતા પોલીસસામે લોકોએ પોતાની મનમાની ચલાવી હોવાના […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ટીબીના દર્દીઓ શોધી લાવી સારવાર કરાવનાર 8 આશાબહેનોને પ્રોત્સાહિત કરાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં દર વર્ષે 1000 જેટલા ટીબીના દર્દીમાંથી 90% લોકો સાજા થાય છે. ભારત દેશમાં 24 મી માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે.જર્મન વૈજ્ઞાનીક ડો.રોબર્ટ કોકે દુનીયાને ટીબી માટે જવાબદાર બેકટેરીયાની ઓળખ 24 મી માર્ચ 1882 ના રોજ કરાવી અને એટલા માટે દર વર્ષ 24 મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ […]

Continue Reading

ડોક્ટર દમયંતીબા પ્રદિપસિંહ સિંધા નું સ્વર્ણિમ ગુજરાત જી સિનેમા એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા ફરીથી એક નવી સિદ્ધિ હાસલ કરી સામાજીક કાર્યકર્તા તરીકે જેઓ મધર ટેરેસા ના ઉપનામથી ગુજરાતમાં ઓળખાઇ રહ્યા છે.તેઓની જનસેવા એ જ પ્રભુસેવા ની ભાવનાથી દરેક કાર્ય કરી રહ્યા છે.આમ તેમની કામગીરીને ધ્યાનમાં લઇ સ્વર્ણિમ ગુજરાત જી સિનેમા દ્વારા ડોક્ટર દમયંતી ફરીથી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.આમ તેઓ કેન્સર પીડિતો માટે દિન […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શિક્ષક અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંને હાલ હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. આ બંને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને શાળાઓને સેનીટાઈઝ કરીને શાળાના સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.  કોરોના સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ શરૂ કરીને અભ્યાસ […]

Continue Reading