રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે રાજપીપલામાં વ્યસનમુક્તિ જન જાગૃત્તિ માટેની પ્રભાતફેરી યોજાઈ

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા નર્મદા“ ગુટખાની ફાકી-મોતની ઝાંખી, તમાકુ માવા-શું કામ ખાવા, તમાકુ ખાય-કેન્સર થાય, ગુટકા ખાય-કેન્સર થાય, વ્યસન છોડો-સમાજ બચાવો ” જેવા બેનર્સ-સુત્રોચ્ચાર સાથેની પ્રભાતફેરીમાં વ્યસનમુક્તિનો સંદેશો પાઠવ્યો.રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે દરમિયાન હાથ ધરાયેલી નશાબંધી સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાની નશાબંધી અને આબકારી અધિકારી ની કચેરીના […]

Continue Reading

રાષ્ટ્રીય સેવક સંઘ કાયાઁલય ખાતે અખિલ ભારતીય ગા્હક પંચાયત ગુજરાત દ્વારા વડોદરા જિલ્લા તેમજ નમઁદા જિલ્લાનાં સદસ્યોનો પરિચય વગઁનું આયોજન કરવામાં આવ્યું હતુ..

રિપોર્ટર :મહેશ ઋષિ રાજપીપળા નર્મદા આ પરિચય વગઁમાં નારણભાઇ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ મધુકર ભાઇ વી પાઠક વડોદરા પા્ંત અધ્યક્ષ,ડો નમ્રતા બેન લુહાર હાજર હતા.ગા્હક પંચાયત ની કાયઁપધ્ધતિ,પરિચય,દક્ષસમાજ ની રચના માગઁદશઁન ની રજૂઆત કરવામાં આવેલ હતી.આ પરિચય વગઁ માં હાલ નાં સમય માં ગા્હક નું શોષણ અટકાવવા, ઓનલાઇન ખરીદી થી છેતરપીંડી થી બચવાતેમજ ગા્હકે વસ્તુઓ ખરીદી […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 71માં જન્મદિવસ નિમિત્તે ભરૂચ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મેરેથોનનું આયોજન કરાયું.

રિપોર્ટર :અંકુર ઋષી રાજપીપળા નર્મદા કનીશભાઈ વાઘેલા દ્વારા રન ફોર યુનિટી તેમજ રન ફોર fit india ના વિચાર સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ભરૂચ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 100 કિલોમીટર ની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 71 જેટલા દોડવીરોએ ભાગ લીધો છે.લોક લાડીલા પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ મેરેથોન […]

Continue Reading

આજરોજ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પહેલ કરવામાં આવી છે…

બ્યુરોચીફ :અંકુર ઋષિ રાજપીપળા જે આપણે બધી મૂર્તિઓ લાવવામાં આવે છે તે પીઓપી ની હોય છે. અને તે પાણીમાં વિસર્જન કરીએ છે ત્યારે પાણીમાં ડૂબતી નથી.ત્યારે રાજપીપળા શહેરના રાજેન્દ્રભાઈ પટેલે ગાયના છાન થી મૂર્તિ બનાવીને લોકોને સંદેશો આપવા માગે છે. તેનું વિસર્જન કરવાથી તેનું ખાતર બની જાય છે. અને પ્રદુષણ પણ થતું નથી તેમ તેમનું […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની પ્રતિમાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પુષ્પાંજલિ અર્પણ કરી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો સર્વ પુરુષોત્તમભાઇ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ […]

Continue Reading

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવનિર્મિત રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી હતી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની આજે મોડી સાંજે કેવડીયા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ગુજરાતના આદિજાતિ કલ્યાણ તેમજ […]

Continue Reading

રાજપીપળા નગરમાં કૃષ્ણ ભક્તો દ્વારા જન્મદિન ની હર્ષોઉલ્લાસ સાથે અલગ રીતે ઉજવણી કરવામાં આવી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આજ રોજ જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં રાજપીપળા નગરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી કોરોનાની મહામારી ને કારણે રાજપીપળા નગરના મંદિરોમાં કોવિડ ની ગાઇડલાઇન સાથે દર્શન કરવાની સુવિધા કરવામાં આવી છે. અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રસીકરણ નું આયોજન રાખવામાં આવ્યું હતું. વિરજભાઈ પટેલે જણાવ્યું હતું કે ૩૦૦થી વધુ લોકો ને રસી મૂકવામાં આવી […]

Continue Reading

નર્મદા :ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીએ અધ્યક્ષ નરેશભાઇ પટેલ(ધારાસભ્ય- ગણદેવી)ની આગેવાનીમાં સરદાર પ્રતિમાં અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટની મુલાકાત લઇને લોખંડી પુરુષ સરદાર વલ્લ્ભભાઇ પટેલને ભાવાંજલી આપી હતી. સમિતીના અધ્યક્ષ નરેશભાઇ પટેલે સરદાર પટેલે આજાદી અપાવવામાં અને અખંડ ભારતના નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરી આજની પેઢી માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેવો […]

Continue Reading

PM મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું […]

Continue Reading

બૉલીવુડના અભિનેતા મિલિન્દ સોમન 416 કિલોમીટરનું અંતર દોડી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા પ્રતિમા વિશે ઘણું સાંભળું હતું. પણ આટલી વિરાટ પ્રતિમા જોઈને ખુબ જ આનંદિત થયા હતા. મિલિન્દ સોમને જણાવ્યું હતું કે હાલ માં જ આપણા ભારતીય ખેલાડી નીરજ ચોપડા એ ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ જીત્યો છે.ત્યારે પ્રધાનમંત્રી ની ફિટ ઇન્ડિયા કોન્સેપટ ના વખાણ પણ કર્યા હતા.ગુજરાત થી અમદાવ સુધી 3 વાર ની મિલિન્દ […]

Continue Reading