દેશની સૌથી મોટી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના ” પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કરાવ્યો.
. બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તર પ્રદેશથીપ્રધાનમંત્રીના આત્મનિર્ભર કાર્યક્રમનું જીવંત પ્રસારણ મારી સાથે ઇન્ચાર્જ કલેકટર તથા ડી.ડી.ઓ. યોગેશ ભાઈ ચૌધરી, ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.એસ.આર. પટેલ, ભરૂચ મેડિકલ કોલેજ ડીન ડો. જયરામભાઈ પટેલ તથા હોસ્પિટલના ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ સાથે જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતેથી કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.
Continue Reading