નર્મદા જિલ્લામાં સોશિયલ મીડિયા વિભાગ નો વર્કશોપ યોજવામાં આવ્યો.પ્રદેશ ભાજપના નેતાઓ એ ખાસ હાજરી આપી .

નર્મદા જિલ્લા માં ભાજપે વિધાનસભા ની બંને બેઠકો જીતવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટી એ 4 રાજ્યો માં ભવ્ય વિજય મેળવ્યા બાદ ગુજરાત માં પણ વિધાનસભાની ચૂંટણી ના મૂળ માં આવી ગઈ છે. ભાજપ દ્વારા જિલ્લા સ્તરે અલગ અલગ કાર્યક્રમો ની હાલ માળા શરુ થઈ છે છે.જે સંદર્ભે નર્મદા જિલ્લાના રાજપીપલા ટાઉનહોલ ખાતે ગુજરાત […]

Continue Reading

લાછરસ ગામે રૂ. 26.96 લાખના ખર્ચે તળાવનું નવિનીકરણ કરાશે.

નર્મદા જિલ્લા કલેક્ટરના પ્રયાસોથી કામ પુરજોશમાં નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે, ત્યારે જિલ્લા કલેક્ટર ના નેતૃત્વ હેઠળ જિલ્લાને નીત નવી સુલભ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. જિલ્લા કલેક્ટરના અથાક પ્રયાસો અને JCB ઈન્ડીયા લિમિટેડ એસોશિએટના વાઇસ પ્રેસિડેન્ટ ના સહયોગ થકી CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામના તળાવને ઉંડુ કરવાના ભાગરૂપે 26.96 લાખ મંજૂર […]

Continue Reading

ધો.10-12 બોર્ડની પરીક્ષામાં 24 કેન્દ્રોમાં કુલ 14,624 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

નર્મદા જિલ્લામાં​​​​​​​ તા.28 માર્ચેથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. આગામી 28મી માર્ચથી 12મી એપ્રિલ સુધી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10(SSC) અને 12 (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે […]

Continue Reading

રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલીસીસ મશીનની ફાળવણી કરાઇ : હવે કુલ-૪ ડાયાલીસીસ મશીન ઉપલબ્ધ.

રિપોર્ટર- અંકુર ઋષિ,રાજપીપળા જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ સેન્ટરમાં સારવાર લઇ રહેલાં અશ્વિનકુમાર ભાનુભાઇ તડવીએ કહ્યું હતું કે, હાઇબીપી થવાને કારણે મારી બન્ને કિડની ફેલ થઇ ગઇ હતી. જેથી હું રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ડાયાલીસીસની સારવાર કરાવું છું. સરકાર તથા ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત મને નિ:શૂલ્ક ડાયાલીસીસની સારવાર મળી રહી છે. તેનાથી મારો […]

Continue Reading

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ નો 92% વેક્સીનેસન નો દાવા મા કેટલી સચ્ચાઈ ??!

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા વેકસીન નો પ્રથમ ડોઝ લેનાર કેટલાંય લોકોને બીજા ડોઝ ની તારીખ આવતા ઓટોમેટિક મેસેજો આવી જાય છે. કે તમે સફળતાપૂર્વક વેકસીન નો બીજો ડોઝ લઈ લીધો છે.!! ભૂતકાળ મા પણ રાજપીપળા ના 60 વર્ષીય દંપતી વેકસીન સેન્ટર સુધી જવા અશક્ત હોવા છતાં તેમના નામ ના સર્ટી ઈશ્યુ થયા ના પ્રકરણનો પણ […]

Continue Reading

નર્મદા જિલ્લાના જીતનગર ખાતે આવેલા જિલ્લા જેલ, રાજપીપલામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત માનસિક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા જિલ્લા જેલ ના ઇન્ચાર્જ સુપરિન્ટેડેન્ટ એલ. એમ. બારમેરા અને સિવિલ હોસ્પિટલ, રાજપીપલાના મનોચિકિત્સક વર્ગ 1 ડો. પ્રશાંત જરીવાલા દ્વારા આયોજિત આ કેમ્પ 28 ઓક્ટોબર 2021 ના રોજ રાખવામાં આવ્યો હતો, જેમાં જેલના બંદીવાનો ઉપરાંત જેલ સ્ટાફ એ પણ લાભ લીધો. હતો.આ કાર્યક્રમમાં કેદ હેઠળ બંદીવાનોમાં થતી વિવિધ માનસિક સમસ્યાઓ, જેલના […]

Continue Reading

આજરોજ રાજપીપળા ખાતે સંતોષ ચાર રોડ પર રાધા કૃષ્ણ ટ્રેડર્સની બાજુમાં આવેલ ગોડાઉનમાં ભર બપોરે અચાનક આગ ફાટી નીકળી..

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજ઼ પીપળા આજરોજ રાજપીપળા ખાતે સંતોષ ચાર રોડ પર રાધા કૃષ્ણ ટ્રેડર્સની બાજુમાં આવેલ ગોડાઉનમાં ભર બપોરે અચાનક આગ ફાટી નીકળીઆગની જ્વાળાઓએ આ કમ્પાઉન્ડને આગની લપેટમા લીધું હતું.અને જોતજોતામાં ઓફિસ ગોડાઉન આગની લપેટમા આવી જતા ઓફિસ અને ગોડાઉન બળીને ભસ્મિભૂત થઈ ગયું હતું.આગ લાગતા બાજુમાં જ વડનું તોતિંગ ઝાડ પણ આગની […]

Continue Reading

આજ રોજ જીતનગર પાસે આવેલ પોલીસ હેડ ક્વાટર્સના પાછળના ભાગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં અતિ આધુનિક રીતે કોલેજ તથા હોસ્ટેલના વિશાળ બિલ્ડીંગનું નિર્માણ થશે…

બ્યુરો ચીફ :અંકુર ઋષી રાજપીપળા આજ રોજ જીતનગર પાસે આવેલ પોલીસ હેડ ક્વાટર્સના પાછળના ભાગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં અતિ આધુનિક રીતે કોલેજ તથા હોસ્ટેલના વિશાળ બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે.તેની મુલાકાત લીધી અને ત્યારબાદ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રીમાન મધુકરભાઈ પાડવી મુલાકાત લીધી તથા તેઓની પાસેથી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની તમામ […]

Continue Reading

જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે ધિરાણ સુગમતા કાર્યક્રમ યોજાયો.

બ્યુરો ચીફ :અંકુર ઋષી રાજપીપળા સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના સહિત અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો લાભ લઇને સ્વ-રોજગારીની સાથે આત્મનિર્ભર બની શકાય છે.જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લાના ૭૪૨ લાભાર્થીઓને રૂા. ૨૩.૪૦ કરોડના ધિરાણ સહાયના ચેક- લોન મંજૂરીપત્રો એનાયત જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ […]

Continue Reading

થરી ગામની સીમામાથી જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂ. ૧.૦૮ લાખના મુદામાલ સાથે રાજપીપળા પોલીસે ઝડપી પાડ્યા..

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજ પીપળા રાજપીપળા ટાઉન ઈન્ચા. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ચૌહાણ ની સુચના મુજબ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોએ બાતમી આધારે થરી ગામની સીમમાં રેડ કરતા ચાર ઇસમો (૧) બલરામભાઇ મંગાભાઇ માછી (ર) નિલેષભાઇ ચીમનભાઇ કહાર (૩) અનિલભાઇ સંજયભાઇ વસાવા (૪) હીરેનભાઇ મનહરભાઇ કાછીયા જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી અંગ ઝડતીના કુલ રૂ. […]

Continue Reading