કડીયાડુંગરના આશ્રમમાં હનુમાન જયંતીની તડામાર તૈયારીઓ શરૂ.
નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામ થી અંદરના રસ્તે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક કડીયા ડુંગર ખાતે ઉદાસીન અખાડાના બહમલીન ગંગાદાસજી મહારાજના આશ્રમ ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી નિમિતે ચાલનાર ત્રણ દિવસ સુધીના ધાર્મિક કાર્યક્રમોને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામથી અંદરના ભાગે ડુંગરાળ પ્રદેશ આવેલ […]
Continue Reading