રાજપીપળા દરબાર રોડ સ્થિત ગાયત્રી મંદિરે નોમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો.
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા દરબાર રોડ પર આવેલા ગાયત્રી મંદિરમાં મહા માસની નોમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી આ મંદિર ખાતે યતીકાન્તભાઈ જોશીના પરિવારજનો દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. જેમાં આજરોજ રખાયેલા નવચંડીમાં સાંજે શ્રીફળ હોમાયું હતું. ત્યારબાદ ભાવિક ભક્તોને પ્રસાદી આપવામાં આવી હતી.
Continue Reading