રાજપીપળાના એક HIV પીડિતને ત્રણ ધક્કે તેમનો સાચો બ્લડ કાઉન્ટ રિપોર્ટ મળતા તંત્ર પર રોષ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં 350 જેવા એચ.આઇ.વી પીડિતો છે જેમાં મોટાભાગના પીડિતો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર મહિને દવા લેવા આવતા હોય છે અને દર 6 મહિને વડોદરા કે અન્ય ART સેન્ટર પર પોતાના લોહીના કાઉન્ટ (સીડી-4) કરાવવા જતા હોય પરંતુ ક્યારેક ટેક્નિકલ ક્ષતિના કારણે અમુક પીડિતોને ધક્કે ચઢવું પડતું હોય જેમાં તાજેતરમાં રાજપીપળાના એક […]

Continue Reading

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડો.ભાવેશ પટેલ વિરુદ્ધ બનાવટી સર્ટી રાખી પ્રેક્ટિસ કરતા હોવાનો ગુનો દાખલ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તરફ બોગસ પ્રેક્ટિસ કરતા જોલછાપ તબીબોની હાટડીઓ ચાલે છે તેમના વિરુદ્ધ વર્ષોથી ગુના દાખલ થાય છે છતાં યેનકેન પ્રકારે તેઓ બહાર આવી ફરી હાટડીઓ શરૂ કરતાં હોય છે.ત્યારે હાલ રાજપીપળા કોર્ટની બાજુમાંજ હોસ્પિટલ દવાખાનું ચલાવતા એક તબીબ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી […]

Continue Reading

રાજપીપળા પાલિકાની ચૂંટણીમાં પતિ-પત્ની, કાકા-ભત્રીજી-ભત્રીજો અને ભાઈ-બહેન વચ્ચે ચૂંટણી જંગ જામશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા નગરપાલિકાનો ચૂંટણી પ્રચાર હાલ ચરમ સીમાએ છે. રાજકીય પક્ષોની સરખામણીએ અપક્ષોનો આ વખતે રાફડો ફાટ્યો છે. આમ જોવા જઈએ તો, રાજકીય પક્ષો કરતા અપક્ષ ઉમેદવારો વધુ સક્ષમ જણાઈ રહ્યા છે. રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણીમાં અનોખા સંજોગ પેદા થયા છે. રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણીમાં પતિ-પત્નીના 2 જોડા, કાકા-ભત્રીજી-ભત્રીજો, ભાઈ-બહેન ચૂંટણી […]

Continue Reading

રાજપીપળા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે નર્મદા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય જેમાં પ્રજાને સુરક્ષા અને શાંતિ મળી રહે તેવા હેતુસર મંગળવારે સાંજે નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા શહેરમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. ફ્લેગમાર્ચમાં ડી.વાય.એસ.પી રાજેશ પરમાર સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Continue Reading

નર્મદા નિગમના વાઘડિયા ખાતેના ગોડાઉન માંથી ૧.૨૦ લાખના કેબલની ચોરી : પોલીસે ગણત્રીના કલાકોમાં આરોપીઓને ઝડપી પડ્યા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા ડેમના યાંત્રિક વિભાગમાં કામ કરતા નાયબ કાર્યપાલક ઈજનેર જયેશભાઇ જશવંતભાઇ ચૌધરીએ કેવડિયા પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ તેઓ ગોડાઉન સ્ક્રેપ કરવા અંગેની દરખાસ્ત કરવા માટે સર્વે માટે ગોડાઉનની મુલાકાત લેતા બંધ ગોડાઉનમાથી કોઇ ચોર ઇસમે ગોડાઉન પાછળ આવેલ પીપળાના ઝાડ ઉપર ચઢી ગોડાઉનનું ઉપરનું પતરુ ઉંચુ કરી ગોડાઉનના પીલર વડે ગોડાઉનમાં […]

Continue Reading

રાજપીપળાના લોકોની તિજોરીમાં પડી રહેલા કપડાં જરૂરીયાતમંદો માટે આપવા બર્ક ફાઉન્ડેશનની અપીલ…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા તેમજ આસપાસના ટ્રાઇબલ વિસ્તારના લોકો માટે મસીહાની જેમ સેવકાર્યો કરતી બર્ક ફાઉન્ડેશન નામની સંસ્થાના હોદેદારો જ્યોર્જ બર્ક,મારિયા બર્ક,માયા બર્ક,મધુબાલા બર્ક,જોયેશ બર્ક,સારા બર્ક તેમજ અન્ય મિત્રો દ્વારા 2018 ના વર્ષથી સતત સેવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રોજ સવાર સાંજ 80 જેવા લોકોને સ્થળ પર પહોંચી પોતાના વાહનમાં ભોજન સહિતની અનેક વસ્તુનું […]

Continue Reading

શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચ.આઈ.વી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયમંદોની માટે ઘણા વર્ષોથી સેવાકાર્યો કરી રહી છે જેમાં એક રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા પણ અનેક સેવકાર્યો માં હર હંમેશ કાર્યરત હોય અગાઉ આ સંસ્થાના કલ્પેશભાઈ મહાજન ,રાકેશભાઈ પંચોલી ,કમલેશભાઈ ચૌહાણ સહિતના હોદેદારો દ્વારા તૈયાર ભોજન,અનાજ કીટ, કપડાં,ગરમ વસ્ત્રો સહિતની સેવા પૂરી પાડવામાં આવી […]

Continue Reading

રાજપીપળા નગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વાર જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા નગરપાલિકાની ચુંટણીની તારીખને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હાલમાં રાજકારણ ગરમાયુ છે. રાજપીપળા પાલિકા ચૂંટણીમાં આ વખતે ભાજપની સીધી ટક્કર જનહીત રક્ષક પેનલ સામે છે. રાજપીપળા પાલિકામાં ભાજપ દ્વારા કથિત ભ્રષ્ટાચાર કરાયો હોવાના અનેક આક્ષેપો લાગ્યા છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે મિશન ઇન્દ્રધનુષની સમીક્ષા બેઠક યોજાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ વંશ્વિક મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે. વેક્સીન બનાવવાની અને વેક્સીન આપવાની કામગીરી શ્રેણીબધ્ધ આયોજન સાથે અગ્રસર રહિને અવિરત કરી રહી છે. ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીને અટકાવવા માટે હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સીન અમલમાં મૂકીને હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને અગ્રતા ધોરણે […]

Continue Reading

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાનું રેસ્ક્યુ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા તિલકવાડા તાલુકાના ભાવપરા ગામની સીમમાં એક દીપડો બિમાર હાલતમાં દેખા દેતા આ બાબતની જાણ તિલકવાડા ફોરેસ્ટ વિભાગને થતાં તિલકવાડા ફોરેસ્ટના RFO વિક્રમસિંહ ગભાણીયા, હરદીપસિંહ ગોહિલ તેમજ બીટગાર્ડ મહેશભાઈ અને અન્ય સ્ટાફ સાથે તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાં પહોંચીને બીમાર દીપડાને રેસ્ક્યુ કરી તિલકવાડા પશુ ચિકિત્સાલય પર લાવ્યા હતા. જ્યાં તેની ટૂંકી સારવાર […]

Continue Reading