નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં E.V.M મા થયેલ ગરબડની FSL તપાસ કરાવવા બિટીપીનું આવેદન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ જેમાં E.V.M. મશીનો માં થયેલ હેરાફેરી અને ગરબડની યોગ્ય તપાસ કરાવવા બિટીપી દ્વારા અવેદનપત્ર આપવામાં આવ્યું છે. અવેદનમાં જણાવ્યા મુજબ જયારથી દેશમાં E.V.M. મશીનથી ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીઓ કરવામાં આવે છે. ત્યારથી અનેક પ્રશ્નો અને આક્ષેપો ઉપસ્થીત થયેલા છે. છતા ચૂંટણી પંચ દ્વારા […]

Continue Reading

રાજપીપળા નજીકના માંગરોળ ગામમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા હોવાથી બેન્ક જતા ગ્રાહકો હેરાન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નાંદોદ તાલુકાના માંગરોળના ગ્રામજનો મોબાઇલ નેટવર્કના ધાંધિયાને કારણે હેરાન થઇ ગયા છે ત્યારે સરકારની ઓનલાઈનની વાતોમાં નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારના લોકો સર્વરની રામાયણ થી પરેશાન હોય સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા નદીના કિનારે આવેલ માંગરોળ ગામ પ્રગતિશીલ ગામ છે આ ગામમાં પ્રાથમિક શાળા […]

Continue Reading

નર્મદા: ધારીખેડા સુગર ફેક્ટરીની સામે શેરડી ભરેલા ટ્રેક્ટરે બાઇકને અડફેટે લઇ ગંભીર ઇજા કરતા ગુનો દાખલ

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સુગર સામે ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લઇ ગંભીર ઇજાઓ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના રૂંઢ ગામના જગુભાઇ નાગજીભાઇ વસાવા ની ફરિયાદ મુજબ ટ્રેકટર નંબર GJ.22.3732 ના ચાલકે પોતાના ટ્રેકટરમાં શેરડી ભરીને પ્રતાપનગર તરફથી ધારીખેડા સુગર ફેકટરીમાં ખાલી કરવા માટે આવતા હતા. આ વખતે સુગર ફેક્ટરી […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના કરાઠા ગામમા ફટાકડા ફોડવાનું ના કહેતા માર મારી જાન થી મારી નાંખવાની ધમકી આપનાર 4 સામે ફરિયાદ

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નાંદોદ તાલુકાના કરાઠા ગામના નરોત્તમ ભાઇ રામાભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમના ઘર પાસે અક્ષયભાઇ રતીલાલ વસાવા ફટાકડા ફોડતા હતા. જેથી તેમણે અહી ફાટાકડા ફોડીશ નહી હું બીમાર છું તેમ કહેતા તે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલતા ગાળૉ બોલવાની ના પાડતા તે લાકડી લઈ આવી તેના માથાના પાછળના ભાગે મારી ઇજા કરી તથા શરીરે […]

Continue Reading

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહનુ કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહ આજે સવારે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા. જયા નર્મદા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર ડી. એ. શાહ, વડોદરા રેન્જના આઇજી હરિકૃષ્ણ પટેલ તથા નર્મદા જિલ્લા પોલીસ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૨૬૪ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૬૮ નાગરિકોને વેક્સીન અપાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કરોનો કોવિડ-૧૯ વેક્શીનેશનનો પ્રથમ તબક્કાનો પ્રથમ ડોઝ પૂર્ણ થયા બાદ તા. ૧ લી માર્ચ, ૨૦૨૧ ના રોજથી બીજા તબક્કાના કરાયેલા કોવિડ-૧૯ રસીકરણ અભિયાનમાં પ્રથમ ડોઝમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા નર્મદા જિલ્લાના નાગરિકો માટે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર, […]

Continue Reading

ગજાનન આશ્રમ માલસર ખાતે નર્મદા મૈયાના ખોળામાં ૯ થી ૧૧ માર્ચ શ્રી ધનકુબેર મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું.

નર્મદા મૈયાના ખોળામાં ધર્મ સંસ્કૃતિ સંસ્કારોને જીવંત રાખતું સાથે ધર્મની ધજા ફરકાવતું રાષ્ટ્રવાદની પ્રવૃત્તિને વેગ આપતુ ધામ એટલે ગજાનન આશ્રમ માલસર. ગજાનન આશ્રમ ના પૂજ્ય ગુરુજી તથા માતાજી સ્વયં શ્રી ધનકુબેર મહાયજ્ઞની યજમાની કરશે. મહાયજ્ઞમાં વિવિધ પ્રકારની ઔષધિ, દ્રવ્ય, માલપુળા, ગાયનું ઘી, સુવર્ણ, રજત,જડિત, ફળો, મીઠાઈઓ, સુકામેવા, બિલ્લા સહિત અનેક દ્રવ્ય હોમવામા આવશે. શ્રી ધનકુબેર […]

Continue Reading

નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોમાંથી ૧૯ બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોમાંથી ભાજપ ૧૯ માં જીત, કોંગ્રસ ૨ માં જીત નર્મદા જિલ્લા પંચાયત માં પણ બિટીપી ફક્ત ૧ બેઠક પર વિજેતા થયું છે. જેમાં ભાજપમાંથી વિજેતા થયેલા ઉમેદવારો આ મુજબ છે. નાંદોદ તાલુકામાં : ૧) આમલેથા થી રસમિતાબેન દિનેશભાઈ વસાવા ૯૯૯૬ મત ૨) ભદામ થી નીલાંબરી રજનીકાંત પરમાર ૮૭૮૦ […]

Continue Reading

રાજપીપળાની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ૧૬ સીટો સાથે બહુમતીથી વિજય

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળાની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧માં ભાજપે ૧૬ સીટો સાથે બહુમતીથી વિજય થયો છે,રાજપીપળામાં ભગવો લેહરાયો છે, જેમાં વોર્ડ નં ૧ માં ભાજપના કાજલબેન રામચંદ્ર કાછિયા ૧૦૨૬ મત થી વિજય થયો છે. જ્યારે અપક્ષમાંથી ત્રણ ઉમેદવારો નો વિજય થયો હતો, જેમાં ઇસ્માઇલ ભાઈ , ઉસ્માન ગની મન્સૂરીનો ૧૨૨૩ તથા મંજૂરઇલાહી યુસુફભાઈ સોલંકીનો ૧૦૮૭ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને શાળા આંગણવાડીમાં નિ:શુલ્ક કૃમી નિયંત્રણ ગોળી ખવડાવમાં આવશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા તા.૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ થી તા.૦૨ જી માર્ચ, ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું આયોજન કરેલ છે. જેમાં ૧ થી ૧૯ વર્ષ ના તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં કૃમી નિયંત્રણ ગોળી નિ:શુલ્ક આપવામાં આવશે. આ કાર્યક્રમમાં શાળાએ ન જતા અને આંગણવાડી ખાતે નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ ગોળી નજીકની […]

Continue Reading