નર્મદા જિલ્લામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૨૬૪ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૬૮ નાગરિકોને વેક્સીન અપાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કરોનો કોવિડ-૧૯ વેક્શીનેશનનો પ્રથમ તબક્કાનો પ્રથમ ડોઝ પૂર્ણ થયા બાદ તા. ૧ લી માર્ચ, ૨૦૨૧ ના રોજથી બીજા તબક્કાના કરાયેલા કોવિડ-૧૯ રસીકરણ અભિયાનમાં પ્રથમ ડોઝમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા નર્મદા જિલ્લાના નાગરિકો માટે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર, […]

Continue Reading

ગજાનન આશ્રમ માલસર ખાતે નર્મદા મૈયાના ખોળામાં ૯ થી ૧૧ માર્ચ શ્રી ધનકુબેર મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું.

નર્મદા મૈયાના ખોળામાં ધર્મ સંસ્કૃતિ સંસ્કારોને જીવંત રાખતું સાથે ધર્મની ધજા ફરકાવતું રાષ્ટ્રવાદની પ્રવૃત્તિને વેગ આપતુ ધામ એટલે ગજાનન આશ્રમ માલસર. ગજાનન આશ્રમ ના પૂજ્ય ગુરુજી તથા માતાજી સ્વયં શ્રી ધનકુબેર મહાયજ્ઞની યજમાની કરશે. મહાયજ્ઞમાં વિવિધ પ્રકારની ઔષધિ, દ્રવ્ય, માલપુળા, ગાયનું ઘી, સુવર્ણ, રજત,જડિત, ફળો, મીઠાઈઓ, સુકામેવા, બિલ્લા સહિત અનેક દ્રવ્ય હોમવામા આવશે. શ્રી ધનકુબેર […]

Continue Reading

નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોમાંથી ૧૯ બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોમાંથી ભાજપ ૧૯ માં જીત, કોંગ્રસ ૨ માં જીત નર્મદા જિલ્લા પંચાયત માં પણ બિટીપી ફક્ત ૧ બેઠક પર વિજેતા થયું છે. જેમાં ભાજપમાંથી વિજેતા થયેલા ઉમેદવારો આ મુજબ છે. નાંદોદ તાલુકામાં : ૧) આમલેથા થી રસમિતાબેન દિનેશભાઈ વસાવા ૯૯૯૬ મત ૨) ભદામ થી નીલાંબરી રજનીકાંત પરમાર ૮૭૮૦ […]

Continue Reading

રાજપીપળાની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ૧૬ સીટો સાથે બહુમતીથી વિજય

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળાની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧માં ભાજપે ૧૬ સીટો સાથે બહુમતીથી વિજય થયો છે,રાજપીપળામાં ભગવો લેહરાયો છે, જેમાં વોર્ડ નં ૧ માં ભાજપના કાજલબેન રામચંદ્ર કાછિયા ૧૦૨૬ મત થી વિજય થયો છે. જ્યારે અપક્ષમાંથી ત્રણ ઉમેદવારો નો વિજય થયો હતો, જેમાં ઇસ્માઇલ ભાઈ , ઉસ્માન ગની મન્સૂરીનો ૧૨૨૩ તથા મંજૂરઇલાહી યુસુફભાઈ સોલંકીનો ૧૦૮૭ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને શાળા આંગણવાડીમાં નિ:શુલ્ક કૃમી નિયંત્રણ ગોળી ખવડાવમાં આવશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા તા.૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ થી તા.૦૨ જી માર્ચ, ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું આયોજન કરેલ છે. જેમાં ૧ થી ૧૯ વર્ષ ના તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં કૃમી નિયંત્રણ ગોળી નિ:શુલ્ક આપવામાં આવશે. આ કાર્યક્રમમાં શાળાએ ન જતા અને આંગણવાડી ખાતે નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ ગોળી નજીકની […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોવીડ વેક્સીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા ખાતેથી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના ગંભીર રોગોવાળા નાગરિકોને કોરોના વિરોધી રસીકરણની રસી કામગીરીનો પ્રારંભ થશે. નર્મદા જિલ્લા ખાતે કોવિડ-૧૯ ના રસીકરણ પ્રથમ તબક્કામાં આજદિન સુધી નોંધાયેલ હેલ્થ કેર વર્કર પૈકી (૮૯%) થી વધુ અને નોંધાયેલ ફ્રન્ટલાઇન વર્કર પૈકી (૬૪%)થી વધુને કોવિડ-૧૯ ની રસીનો […]

Continue Reading

રાજપીપળામાં ચાલવા નીકળેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારતા ઇજા બાદ સારવાર દરમિયાન મોત..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા ટેકરા ફળિયાથી ચાલવા નીકળેલા એક વ્યક્તિને વડિયા જકાત નાકા પાસે કોઈ અજણ્યો વાહન ચાલક ટક્કર મારતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટેકરા ફળીયા ખાતે રહેતા ઈશ્વરભાઈ ખોદભાઈ ભોઈની ફરિયાદ મુજબ તેમના ફળિયાના રમેશભાઈ બાબુભાઇ ભોઈ (ઉ.વ.45) ઘરેથી સાંજના સમયે ચાલવા નીકળ્યા હતા. જેઓ વડિયા જકાતનાકા પાસે પહોંચતા કોઈ અજાણ્યો વાહન […]

Continue Reading

ગરુડેશ્વરમાં માતાએ ચૂલા પર મુકેલા ગરમ પાણીમાં 2 વર્ષનો પુત્ર દાઝી જતા મોત: બાળકો વાળા ઘરમાં ચેતવા જેવો કિસ્સો..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકા નાની રાવલ ગામમાં માતાએ સ્નાન કરવા ચૂલા પર મુકેલા ગરમ પણીથી દાઝી ગયેલા માસૂમ બાળકનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાની રાવલ ગામમાં રહેતા સંજનાબેન આકાશભાઇ તડવી પોતાના ઘરે સવારના સાતેક વાગ્યે ઘરના સભ્યો માટે નાહવા માટે ચુલા ઉપર તપેલામા ગરમ પાણી કરીને નીચે મુકીને દૂધ લેવા […]

Continue Reading

રાજપીપળા ખાતે મતદાન પૂર્ણ થતા EVM સિલ કરાયા : શાંતિપૂર્ણ મતદાન સંપન્ન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકા મળી કુલ ૧૪૦ બેઠકોની ચૂંટણી સ્પર્ધાના કુલ ૫૦૧ ઉમેદવારોનુ ભાવિ EVM માં સિલ, નર્મદા જિલ્લામાં યોજાયેલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી મતદાનનો સમય પૂરો થતાં EVM મશીન સિલ કરાયા હતા તેમજ સ્ટ્રોંગરૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા નર્મદા […]

Continue Reading

નર્મદા: ડેડીયાપાડાના એક ગામમાં વિધવા મહિલાની શારીરિક છેડતીમાં અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે આવી…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં ગામમાંથી એક વિધવા બહેનનો ૧૮૧ મહિલા હેલ્પ લાઇન પર કોલ આવેલ કે તેમના ગામના જમાઈએ તેમની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિધવા બહેનની બાજુના ઘરે લગ્ન હતા તેથી તેમના છોકરાઓ લગ્નમાં ગયા ગયા હોવાથી આ બહેન ઘરમાં એકલા હતા,તે સમયે તેમના ગામના જમાઈ દારૂ પીધેલી હાલતમાં પાણી […]

Continue Reading