નર્મદા: રાજપીપળા એસ.ટી ડેપોમાં વાઇફાઇ ઘણા મહિનાઓથી બંધ : ત્યાં લાગેલા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન..
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના મુખ્ય એવાં રાજપીપળા એસ.ટી ડેપોમાં ઘણા મહિનાઓથી વાઇફાઇ બંધ થતાં ઓનલાઇન સિસ્ટમ અટવાઈ પડી હોવાની પણ બુમ સંભળાઈ છે. ત્યારે ડેપોમાં લટકતા વાઇફાઇના પાટિયા હાલ શોભના ગાંઠિયા સમાન જણાઈ રહ્યા છે. રાજપીપળા એસ.ટી ડેપોમાં લગભગ ઘણા મહિનાથી વાઇફાઇ સિસ્ટમ બંધ હોવાથી નેટવર્ક થી કાર્યરત બુકીંગ સહિતની એસ.ટીની સેવાઓ અટવાઈ પડી […]
Continue Reading