દેશમાં અન્ય સમાજની સામે આદીવાસી સમાજ પાછળ: ભાજપ સાંસદનો નાણામંત્રીને પત્ર

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો નથી.સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય શહેરોમાં જવું પડે છે.દેશના આદિવાસી તથા પછાત વિસ્તારમાં શિક્ષણનું નીચું સ્તર સુધારવું જરૂરી છે .નર્મદા ડેમ-સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેકટ હોવા છતાં આદિવાસીઓના વિકાસના પ્રશ્નો અધૂરાઈકો સેન્સેટિવ કાયદાની વિરૂદ્ધમાં આદીવાસીઓના હિત માટે સાંસદ […]

Continue Reading

રાજપીપળામાં કોરોના ના કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના ના વધતા જતા કેસના કારણે માસ્ક સહિત ના કોવિડ-૧૯ ના જાહેરનામા નું પાલન જરૂરી બન્યું છે.ત્યારે આજે રાજપીપળા પોલીસે બજારમાં આ બાબતે કડક ચેકીંગ હાથ ધરી હતી. વાહન ચાલકો અને દુકાનદારો પર લાલ આંખ કરી કાયદાના પાઠ ભણાવતા પોલીસસામે લોકોએ પોતાની મનમાની ચલાવી હોવાના […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ટીબીના દર્દીઓ શોધી લાવી સારવાર કરાવનાર 8 આશાબહેનોને પ્રોત્સાહિત કરાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં દર વર્ષે 1000 જેટલા ટીબીના દર્દીમાંથી 90% લોકો સાજા થાય છે. ભારત દેશમાં 24 મી માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે.જર્મન વૈજ્ઞાનીક ડો.રોબર્ટ કોકે દુનીયાને ટીબી માટે જવાબદાર બેકટેરીયાની ઓળખ 24 મી માર્ચ 1882 ના રોજ કરાવી અને એટલા માટે દર વર્ષ 24 મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ […]

Continue Reading

ડોક્ટર દમયંતીબા પ્રદિપસિંહ સિંધા નું સ્વર્ણિમ ગુજરાત જી સિનેમા એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા ફરીથી એક નવી સિદ્ધિ હાસલ કરી સામાજીક કાર્યકર્તા તરીકે જેઓ મધર ટેરેસા ના ઉપનામથી ગુજરાતમાં ઓળખાઇ રહ્યા છે.તેઓની જનસેવા એ જ પ્રભુસેવા ની ભાવનાથી દરેક કાર્ય કરી રહ્યા છે.આમ તેમની કામગીરીને ધ્યાનમાં લઇ સ્વર્ણિમ ગુજરાત જી સિનેમા દ્વારા ડોક્ટર દમયંતી ફરીથી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.આમ તેઓ કેન્સર પીડિતો માટે દિન […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શિક્ષક અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંને હાલ હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. આ બંને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને શાળાઓને સેનીટાઈઝ કરીને શાળાના સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.  કોરોના સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ શરૂ કરીને અભ્યાસ […]

Continue Reading

નર્મદા: આગામી તા.૧૨મી માર્ચે રાજપીપળા ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૨ મી માર્ચે ઐતિહાસિક દાંડીકૂચના દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થકી આઝાદીના અમૃત મહોત્સવની થનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તા.૧૨મી માર્ચે રાજપીપળા ખાતે યોજાનારા કાર્યક્રમના સુચારૂં આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં “બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી […]

Continue Reading

રાજપીપળાના નિવાસી ડો.દમયંતીબા સિંધાનું મહિલા દિને બોટાદ ખાતે નારી રત્ન એવોર્ડથી સન્માન કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જીલ્લાની સાથે સાથે અનેક જિલ્લાના કેન્સર પીડિતો માટે સતત સેવાકાર્ય કરતાં રાજપીપળાના ડો.દમયંતીબા પ્રદીપસિંહ સિંધાને તા.8 માર્ચ,મહીલા દિને બોટાદ ખાતે નારી રત્ન એવોડથી નવાજવામાં આવ્યા હતા. જે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે. ડો.દમયંતીબાને અગાઉ પણ તેમના સેવકાર્યો માટે અનેક એવોર્ડ મળ્યા છે ત્યારે આજે ખાસ મહિલા દિવસે વધુ એક વિશેષ […]

Continue Reading

તિલકવાડાના ગેગડીયા ગામની ૧૯ વર્ષીય યુવતી કોઈને કહ્યા વગર ચાલી જતા માતાએ પોલીસનું શરણું લીધું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના તિલકવાડાના ગેગડીયા ગામની યુવતી ઘરમાં કોઈને પણ કઈ કહ્યા વિના ક્યાંક ચાલી જતા માતાએ તિલકવાડા પોલીસ મથકે જાણ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગેગાડીયા ગામના નયનાબેન ઉર્ફે સુમીત્રાબેન ભુપેન્દ્રભાઇ બારીયાએ પોલીસને જાણ કર્યા મુજબ તેમની છોકરી નામે કરીશમાબેન પોતાના ઘરમાં કોઇને પણ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ છે. અને શરીરે […]

Continue Reading

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા દેશની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ બને, મહિલાઓનું ગૌરવ અને સન્માન વધે તે હેતુસર પ્રતિવર્ષ તા. ૮ મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે, જે અન્વયે નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને નાંદોદ તાલુકાના “મહિલા શક્તિ કેન્દ્ર”ના સંયુક્ત ઉપક્રમે નાંદોદ તાલુકાનાં પ્રાત અધિકારી કે.ડી.ભગત, […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૭૧૩૨ કોલ્સ સાથે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને ગુજરાતમાં સફળતા પુર્વક ૬ વર્ષ પુર્ણ કર્યા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા સહિત સમગ્ર ગુજરાત રાજ્યની સાથે 181 મહિલા હેલ્પલાઇન ની શરૂઆત થયા બાદ આ ૬ વર્ષમાં નર્મદા જિલ્લામાં આ સેવાને ૭૧૩૨ કોલ્સ મળ્યા જેમાં 2008 કોલમાં તેમની હેલ્પલાઈન વાન ટિમ સાથે સ્થળ પર પહોંચી મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ ,બચાવ , માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની વિશેષતાએ છે કે પ્રત્યેક બાબતમાં […]

Continue Reading