નર્મદા: અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ભરૂચ-નર્મદા ખાતે મહિલા સશક્તિકરણ નિમિત્તે વ્હાલી દીકરી યોજનાની ઉજવણી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિતે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા દીકરી દિવસ ની ઉજવણી માં ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિ કરણ પખવાડિયા ની ઉજવણી ના ભાગરૂપે આજે બીજા દિવસ ને દીકરી દિવસ તરીકે ઉજવવમાં આવ્યો હતો. જેમાં અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ ભરૂચ તરફ થી દીકરીના માતા […]

Continue Reading

નર્મદા કેવડિયા કોલોની બજારમાં મુકેલ બી.ઓ.બી ના એ.ટી.એમ મશીનની ડિસ્પ્લે તોડી ૨૫ હજારનું નુકશાન.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં અમુક બેન્કો ના એટીએમ મશીનો શોભના ગાંઠિયા સમાન હોય અરજન્ટ જરૂરિયાત સમયે કામ ન કરતા હોય અથવા અંદર કેસ ન હોય તેવા સમયે ગ્રાહકો બેબાકળા બની જતા હોય છે. નર્મદા જિલ્લા ના કેવડિયા કોલોનીના બજારમાં મેન રોડ પર આવેલ બેંક ઓફ બરોડા ની શાખામાં બેંક તરફથી એક એ.ટી.એમ મશીન,પ્રિન્ટર […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં નગરપાલિકા કર્મચારીઓની હડતાલનો અંત આવતા પાણીની આફત ટળી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા કલેકટર મનોજ કોઠારી, નગરપાલિકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, ભરતભાઈ વસાવાની રજૂઆતના પગલે સુરત થી ખાસ એડિશનલ કમિશનર ની ટીમે દોડી આવી હતી. રાજપીપળા શહેર માં નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ હડતાલ પર જતા શહેર માં બે ટાઈમ પીવાના પાણીની મોકણ ઉભી થતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના ગ્રસ્ત ઘરો-વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામા નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા અને દેડીયાપાડા તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પીટલમાં મૃતદેહ સાથે એક મહીલા દર્દીને ૪ કલાક સુધી રૂમમાં બંધ રાખવાનો કિસ્સો સામે આવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મહીલાના પતિ દ્રારા આ બાબતે ફરિયાદ કર્યા બાદ હોસ્પીટલના બહેરા કાને વાત સંભળાઈ રાજપીપળાની આયુર્વેદિક હોસ્પીટલમાં કાર્યરત કોવિડ હોસ્પીટલમાં દાખલ દર્દીઓની ફરિયાદો સાંભળનાર કોઈ નથી,વારંવારની રજુઆતો બાદ પણ વહીવટી સ્ટાફ કોઈ જ ધ્યાન આપતું નથી તેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે ત્યારે હજુ પણ અહીં દાખલ દર્દીઓ ફફડી રહ્યા હોય તેવા નવા […]

Continue Reading

નર્મદા: મહિલા સશક્તિકરણ અંર્તગત રાજપીપળા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે જેમાં મહિલાઓ ને લગતા વિવિધ મુદ્દા ઓ વિશે માર્ગદર્શન અને જાણકારી પુરી પાડવામાં આવે છે. આજના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા ની ઉજવણી રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવી […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૪૧૭ મિ.મિ વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૨૮ મિ.મિ, ગરૂડેશ્વર તાલુકામાં-૦૬ મિ.મિ, અને દેડીયાપાડા તાલુકામાં-૦૩ મિ. મિ, વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ […]

Continue Reading

નર્મદા: કલી મકવાણા ખાતેના ફાર્મ હાઉસમાં અનડીટેક્ટ મર્ડરનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલતી નર્મદા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કલી મકવાણા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં તા.૩૧/૦૭/૨૦૨૦ના મોડી રાત્રી દરમિયાન કલી મકવાણા ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કોઈ અજાણ્યા ઇસમોએ નિલેશભાઇ શાંતીલાલ તડવી ઉ.વ.૩૦ રહે. અકતેશ્વરવાળાનું ખુન કરેલા ની જાહેરાત આવતા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સુચના અને માર્ગદર્શન મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક રાજેશ […]

Continue Reading

નર્મદા જિલ્લાના સી.ડી.એચ.ઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય તંત્રમાં દોડધામ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ૩ દિવસ પેહલા જ સાંસદ મનસુખ વસાવા સાથે બેઠક કરી હતી સી.ડી.એચ.ઓ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા આયુર્વેદિક કોવિડ હોસ્પિટલ પર પૂરતી સગવડ ન હોવાથી દર્દી રામ ભરોશે જેવા ઘણા સવાલો ઉભા થયા છે. નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી […]

Continue Reading

નર્મદા પત્રકાર સેવા સંઘ દ્રારા રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારીના ગેરવર્તન બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પાલિકા કર્મચારીઓની હડતાળને પગલે પાણી વગર પિડાઈ રહેલી પ્રજાના પક્ષે રજુઆત કરવા જતાં માનહાની ના કેસ ની ધમકી આપી રાજપીપળા નગરપાલિકા ના હંગામી કર્મચારીઓ ૪ મહીના ના બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરી જતાં નગર ની પાણી વિતરણ ની વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. કોઈ પણ જાત ની આગોતરી જાણ વિના વગર […]

Continue Reading