નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લાનો કુલ પોઝિટિવ કેસનો આંક ૪૩૮ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા માં ૪ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૩૮ એ પોહોચ્યો નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૮ દર્દી […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૪૪૫ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં-૦૬ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૦૩ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૨ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૪૪૫ મિ.મિ. […]

Continue Reading

નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરી પાસે પાણીની લીકેજ લાઈન માંથી હજારો લીટર પાણીનો બગાડ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મામલતદાર કચેરી નજીક થી છેક સરકારી ઓવરા સુધી સડસડાટ વહેતું પાણી ખેડૂતો અને સરકારી ઓવારા પર જવા વાળા પરેશાન સવાલ એ છે કે પાણી લીકેજ જ્યા છે ત્યાં પ્રાંત અને મામલતદાર કચેરી આવેલી છે છતાં પ્રાંત અને મામલતદાર શું આ લીકેજ અધીકારીઓને નથી દેખાતું કે પછી આડાકાન કરે છે. બીજી બાજુ સફેદ […]

Continue Reading

નર્મદા:રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા સતત ઝઝૂમતા શહેરના પી.એસ.આઈ કે.કે.પાઠકના હાથે ૨૦૦ જેટલી બહેનોએ રાખડી બાંધી બહુમાન કર્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા લાલ ટાવર પાસે આવેલા પ્રગતિ મહિલા મંડળ ની બહેનો સહિત, આશાપુરી વિસ્તારની બહેનો એ પાદરિયા જ્ઞાતિની વાડીમાં પણ પીએસઆઇ પાઠકના હાથે રાખડી બાંધી તેમની કામગીરી બિરદાવી હતી. કોરોનાના હાઉ વચ્ચે રાજપીપળા શહેર માં રક્ષાબંધનનો પર્વ ખૂબ સાદગીથી ઉજવાયો,કોરોના જેવી મહામારી માં પણ નર્મદા પોલીસ માં ફરજ બજાવતા પી.એસ.આઈ કે.કે.પાઠક લોકોને કોરોનાના સંક્રમણથી […]

Continue Reading

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદરે કોવીડ-૧૯ સંદર્ભે રાજપીપલા કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રશાસન સાથે સમીક્ષા બેઠક કરી હતી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ. જે. હૈદરે કેવડીયા કોલોનીના સર્કિટ હાઉસ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા નિગમ, વન અને આરોગ્ય સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા નોવેલ કોરોના વાયરસ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ ૩૦૦ સુધીની અને કોવિડ કેર સેન્ટરમાં ૧૦૦૦ સુધીની દર્દીઓ માટેની પથારીની […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં સડક ફળીયાના એક જીવદયા પ્રેમીએ રખડતા બીમાર શ્વાન માટે હેલ્પલાઈનનો સંપર્ક કરવા છતાં સેવા ન મળી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરકારની ૧૦૮,૧૮૧ સહિતની સેવા સફળતા મેળવી રહી હોય એ સમયે રાજપીપળામાં પશુ હેલ્પલાઈન ૧૯૬૨ નંબરની સેવાનો ફિયાસ્કો જોવા મળ્યો. રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી,૧૮૧ મહિલા હેલ્પલાઈન સહિત સરકાર ની હેલ્પલાઈન ની સેવાઓ એ ઘણી સફળ કામગીરી કરી પ્રશંસા મેળવી છે પરંતુ પશુ હેલ્પલાઈન ની સેવા હાલ રાજપીપળા શહેરમાં ખાડે ગઈ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સાગા દર્દી સાથે વાત કરી શકે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ થશે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું કોવિડ દર્દીઓ ના સગા સાથે કાઉન્સિલિંગની સુવિધા ઉભી કરશે રાજપીપળા કોવિડ હોસ્પિટલ ની લાલીયાવાડી સામે આવ્યા બાદ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા લોકમાંગ બાદ તંત્ર સફાળું જાગ્યું હાલ સમગ્ર વિશ્વ માં કોરોનાએ કહેર વરસાવ્યો છે ત્યારે આપણા દેશ માં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે કોરોના સામે […]

Continue Reading

નર્મદા: કોકમ મંદિરે મહાદેવજીના દર્શન કરવાના બહાને મહારાષ્ટ્ર તરફ થી દારૂ ઢીચી ને આવતા નબીરાઓને ઝબ્બે કરી સબક શીખવાડતી ડેડીયાપાડા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની હાલ માં સમગ્ર વિશ્વ માં કોરોના મહામારી ચાલી રહેલ હોઇ ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન ને લોકો ખુબજ સાદાઈ થી ઉજવી રહ્યા છે પરંતુ બીજી તરફ યુવાની માં પ્રવેશ કરી રહેલુ યુવા ધન રસ્તો ભટકી જઈ ખરાબ સંગત ના રવાડે ચડી દારૂ જુગાર ની લતે ચડી નશા […]

Continue Reading

નર્મદા: કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ૧૦૮ ઇમરજન્સી નર્મદા દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ૧૦૮ ઇમરજન્સી નર્મદા જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ઈ એમ ટી કર્મચારી બેહનો દ્વારા સહકર્મચારીને રાખડી બાંધી લોકોના જીવ બચાવવા માટે કટિબદ્ધ થાય છે.તથા નોર્મલ દિવસ કરતા તહેવારના દિવસે અકસ્માત વધવાની શક્યતાઓ વધુ હોય છે જેથી કરી નર્મદા ૧૦૮ ઇમર્જન્સી ના કર્મચારીઓ દ્વાર અકસ્માત તેમજ અન્ય ટ્રોમા ની ઇમરજન્સી ને પોહચી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકા દ્વારા ઉભા કરાયેલા ૩ શાક માર્કેટમાં સાફ સફાઈ,સેનેટાઇજર સહિતની સુવિધાનો અભાવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગર પાલિકાના દ્વારા કોરોના સંક્રમણ ન વધે એ ધ્યાનમાં રાખી શહેરીજનો માટે રનગરપાલિકાએ ફાળવેલા ત્રણ શાક માર્કેટ ની જગ્યાઓ પૈકી મુખ્ય ગાર્ડનની સામે, ગવર્મેન્ટ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને કન્યા શાળા સ્કૂલ ના ગ્રાઉન્ડમાં શાકમાર્કેટ ઉભા કરવામાં આવેલા છે.આ શાકમાર્કેટમાં છૂટક શાકભાજી તેમજ ફ્રુટ વેચતા વેપારીઓ ની ફરિયાદ મુજબ આ ત્રણેય માર્કેટ માં […]

Continue Reading