ગુજરાતના​ મુખ્યમંત્રી​ અને નાયબ મુખ્યમંત્રીના​ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનના રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા જેના ભાગ રૂપે આજે​ ​ રાજપીપલામાં​ સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા​ ​ “અન્નોત્સવ”​ કાર્યક્રમ માં​ ​ ગુજરાતના આરોગ્ય,​ પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી​ કિશોરભાઇ કાણાની​ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અને​ ​ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”​ અંતર્ગત​ NFSA​ લાભાર્થીઓને નિ:શુલ્ક અનાજ વિતરણ કર્યું​ ​ હતું​. […]

Continue Reading

નર્મદા જિલ્લા પોલીસનો નિર્ભયા સ્કોટ ની એક પછી એક ખૂબ જ પ્રશંસનીય કામગીરી

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નિર્ભયા નું બંને છોકરીઓને થયું કે હવે આ છોકરી આપણા વિશ્વાસમાં છે તે પછી તે છોકરીને પૂછવાનું શરૂ કર્યું વાતો વાતોમાં તે છોકરીને સાચું નામ સરનામું આપ્યું અંદરથી નિર્ભયાની બહેનો પોતા ઇન્ચાર્જ પી.એસ.આઇ પાઠક ને જાણ કરી હતી. તાત્કાલિક નસવાડી પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી છલવાટા ગામના સરપંચ ને દરેક વાત કરી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓએ ખાસ વેક્સીનેશનની ડ્રાઇવ યોજવામાં આવી હતી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ ગભરાયા વિના કોરોના વેક્સીનની રસી લઇ લે. જેથી કરીને આપણે પોતે સુરક્ષિત રહીએ, પરિવાર સુરક્ષિત રહે અને સમાજને પણ સુરક્ષિત રાખી શકીએ તેમજ વેપારીભાઇઓને સમયસર વેક્સીનેશનનો લાભ લેવા અપીલ કરી હતી

Continue Reading

નર્મદા જિલ્લામાં તા.૨૫ મી જુલાઇના રોજ વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજાશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નાંદોદના પ્રાંત અધિકારી કે .ડી.ભગતના અધ્યક્ષપદે આજે રાજપીપડાના જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તા.૨૫ મી જુલાઇના રોજ યોજાનારી કોવિડ-૧૯ રસીકરણની સ્પેશીયલ ડ્રાઇવ અંગે યોજાયેલી બેઠકમાં કોરોના સામે સુરક્ષિત રહેવા વેક્સિન જ એક અમોધ શસ્ત્ર છે.સ્પેશિઅલ વેક્સીનેશન ડ્રાઇવ દ્વારા નાના નાના વેપારીઓ, મજૂરો તેમજ તેમના પરિવારોને પણ કોરોના સંક્રમણથી બચવા માટે ખૂબ જ અગત્યનું […]

Continue Reading

આજ રોજ નર્મદા જીલ્લા ના રાજપીપળા માં ગુરુપૂર્ણિમા ના દિવસે અવધૂત નિવાસે પૂજા કરી.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા તમને આખા યુવાનોમાં લોકપ્રિય અને આદર્શ એવા સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામિનારાયણ સ્કૂલ ના શ્રી સિધેસ્વર સ્વામીજી ગણા કેટલાં વારસો થી ગરીબ લોકો ને સેવા આપી રહ્યા છે. તે લોકો તેમને ભગવાન જેવું સ્થાન આપે છે. તે હંમેશા લોકો ના દુઃખ ના સમયે લોકો ની મદદ કરતા હોય છે.ની બી . જી .પી […]

Continue Reading

Us માં રહેતા રાજપીપલા ના વતની એ નાની બાળકીઓ ને ગૌરીવ્રત ની અનોખી રીતે ઉજવણી કરાવી

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપલા કૃષ્ણ મીરેકલ હવેલી ના અમેરિકા રહેતા વ્યક્તિ અસિત બક્ષી એ ગૌરી વ્રત નિમિતે 200 બાળકીઓ ને સૂકા મેવા નું વિતરણ કર્યું. રાજપીપલા ના વતની અમેરિકા માં રેહતા અસિત બક્ષી એ રાજપીપલા માં ગૌરીવ્રત નિમિતે 200 જેટલી ઉપવાસ કરનાર બાળકીઓને સૂકા મેવા નું વિતરણ કર્યું હતું.આજે કોરોના ની બીજી લહેરમાં લોકો ના […]

Continue Reading

નર્મદા જિલ્લા બીજેપી દ્વારા વૃક્ષારોપણ તેમજ જળ સંચય કરતા બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વૃક્ષારોપણ અને જળ સંચય ને વધુ મહત્વ આપે છે. ત્યારે ગામ નું પાણી ગામ માં અને સિમ નું પાણી સિમ માં રહે તે હેતુ થી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી .ધારીખેડા ખાતે વરસાદી પાણી નો સંગ્રહ થાય તે માટે જળ સંચય કરતા બોર નું લોકાર્પણ કરવામાં આવ્યું. […]

Continue Reading

કોરોનની બીજી લહેર શાંત થતા સરકારે ધીમે ધીમે પ્રવાસન સ્થળો પ્રવાસીયો માટે ખુલ્લા મુકાયા.

કોરોનાની બીજી શાંત થતા કોરોનાના કેસોનું પ્રમાણ મોટાભાગના વિસ્તારમાં ઓછા થઈ ગયા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવતો નથી.જેથી સરકારે છૂટછાટ વધારી રહી છે. પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાયા પ્રવાસીઓ પ્રવાસન સ્થળો તરફ ધસી રહ્યા છે. ત્યારે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ની હાલ ભીડ જામી […]

Continue Reading

રાજપીપલા શહેર બ્રાહ્મણ સમાજ નું ગૌરવ પરશુરામસેના ના સંગઠન મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના પૂર્વ મહામંત્રી જયદીપ દેસાઈ ને ઉપપ્રમુખ પદે સ્થાન આપવામાં આવ્યું .

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ભારતીય જનતા પાર્ટી નર્મદા ના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ સાહેબ જિલ્લા મહામંત્રી , નીલ ભાઈ રાવ રાજપીપલા શહેર પ્રમુખ, રમણસિંહ અને મહામંત્રી અજિતભાઈ પરીખ દ્વારા ૬ ટમ થી પણ વધારે સમય થી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા માં સફળતા પુર્વક કામગીરી જોઈને જયદીપ દેસાઈ ને આ વખતે યુવા.ભાજપા માંથી શહેર ને મુખ્ય સંગઠન […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લાની બેઠક મળી .

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા ટાઉનહોલમાં વર્તમાન સમયમાં હિન્દુ સમાજની સ્થિતિ માટે ચર્ચા વિચારણા થઇ. નર્મદા વિશ્વ હિંદુ પરિષદની સમિતિમાં થોડા ફેરફાર થાય તેમજ નવી નિયુક્તિ થાય આવનાર સમયમાં નર્મદા જિલ્લામાં દરેક ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ નું કાર્ય શરૂ થાય તે માટે ગ્રામ્ય સમિતિઓ બને આવનાર સમયમાં બજરંગ દળના ત્રિશૂલ દીક્ષા ના કાર્યક્રમ થશે જેમાં નવી […]

Continue Reading