નર્મદા: કુંવરપુરા ગ્રામ પંચાયતમાં ડોક્ટર નર્સ, ઇશ્વરીય બહેનો અને આંગણવાડીની બહેનોનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ ૭૪ માં સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગસ્ટ ના દિવસે કુંવરપુરા ગ્રામ પંચાયતમાં કોરોના વિશ્વ મહામારી જે સમગ્ર દુનિયા માં તેમજ દેશમાં જે દિવસે ને દિવસે વધી રહી છે જે ડોક્ટરઓ, પોલીસ કર્મીઓ,પ્રેસ મીડિયાના મિત્રો, સફાઇ કર્મીઓ તેમજ દરેક પાર્ટીના હોદેદારશ્રીઓ અને વિવિધ સંગઠનો જે લોકો રાતદિવસ નિસ્વાર્થ ભાવે પોતાના જીવ […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલનું ફરી ધોવાણ થયું.

રિપોર્ટર: અંકુર ઋષિ, રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગારદા અને નેત્રંગ તાલુકાનાં મોટા જાંબુડા ગામની વચ્ચેથી મોહન નદી વહે છે, હાલ ધોધમાર વરસાદની શરૂઆત થતા, મોહન નદીનો ડેમ છલકાયો છે, ઉપરવાસમાં વરસાદનો પ્રવાહ વધુ હોવાને કારણે મોટા મોટા વૃક્ષો પણ ધરાશયી થયા હતા, અને નદીનાં પ્રવાહમાં વહી આવ્યા હતા, અને ગારદા અને મોટા જાંબુડા ગામની […]

Continue Reading

નર્મદા: રાજપીપલામાં ૭૪ માં સ્વતંત્ર દિનની સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના રાજપીપળા માં ૭૪ માં સ્વતંત્ર દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી સરકારી કચેરીઓ તેમજ સ્કુલ,કલેજ જેવી અનેક સંસ્થાઓ પર ધ્વજ વંદન કરાયું જેમાં રાજપીપળા ની નવદુર્ગા શાળામાં કેમ્પસ ડાયરેક્ટર નિમેષકુમાર પંડ્યા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.તેમના જણાવ્યા મુજબ નવદુર્ગા શાળાની સ્થાપના સંન ૧૯૪૬ માં થઈ હતી ને આજ દિન […]

Continue Reading

નર્મદા જિલ્લાના કરજણ ડેમ માંથી ૪૪,૧૨૧ ક્યુસેક જેટલું પાણી છોડાયું કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા.

રિપોર્ટર: અંકુર ઋષિ,રાજપીપળા ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલ ને પાર : ૨,૪,૬,૮ નંબર ના ચાર ગેટ ૨.૫૦ મીટર ખોલાયાં નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામ નજીક આવેલા કરજણ ડેમમાંથી કરજણ નદી માં ૪૪,૧૨૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી. મ્હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં ગત રાત્રે વીજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ: અનેક લોકોના ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આખા શહેરમાં આડેધડ લટકતી વીજ લાઈનોના કારણે વારંવાર શોર્ટ સર્કિટ અને આગના બનાવો બનવા છતાં વીજ કંપની દ્વારા લટકાવતા વાયરો.. રાજપીપળા શહેર માં ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા વારંવાર પ્રિ મોન્સુન કામગીરી માટે આખો આખો દિવસ વીજ પુરવઠો બંધ રખાયો હોવા છતાં મામુલી વરસાદમાં પણ વીજળી ના ધંધિયા બાદ જાગૃત નાગરિકો દ્વારા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકાના કચરો ઉઘરાવતા વાહનમાં ગીત વગાડવાના નવતર અભિગમને લોકોએ પસંદ કર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગર પાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા વાહનનો માં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે જેમાં કચરા વાળા આયા તેવું ગીત વગાડવામાં આવે છે તે અભિગમ લોકો ને પસંદ આવ્યો છે. રાજપીપળા નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા જતા વાહનો માં લાઉડસ્પીકર માં ગીત વગાડવાનો નવો અભિગમ અપનાવામાં આવ્યો છે જેના કારણે […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં જન્માષ્ટમીમાં નાના ભૂલકાઓએ કૃષ્ણનો વેશ ધારણ કરી આનંદ મેળવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોનાના હાઉ વચ્ચે સરકારે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો નહી કરવાનો આદેશ કર્યો છે ત્યારે ભક્તો એ ઘરમાં જ ઉજવણી કરી.. જન્માષ્ટમીનો પર્વ દર વર્ષે ભારે રંગે ચંગે ઉજવાતો હતો રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં આ પર્વ માં નાની મોટી ઝૂપડીઓ બાંધી રંગબેરંગી લાઈટો લગાવી અવનવા પારણા સણગારી રાત્રે કૃષ્ણ જન્મનો પ્રસંગ ભારે ઉત્સાહ પૂર્વક […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં ખાતર લેવા આવતા ખેડૂતોને કોરોના વાયરસનો ખતરો: વેપારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાતું નથી..!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ વરસાદ ચાલુ થતા ખેતી ની સીઝન ચાલુ થઈ હોય ત્યારે ખેડૂતો ને પાક માટે ખાતર ખૂબ જરૂરી છે પરંતુ ખાતર ની અછત ના કારણે ખાતર ના ડેપો ઉપર ખેડૂતો ની મોટી લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. રાજપીપળાના ખાતરના ડેપો પર ખાતર લેવા ખેડૂતોની મસમોટી લાઈનો જોવા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા માં જન્માષ્ટમી નિમિત્તે સાદાઈથી સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ ધાર્મિક તહેવારો તથા મેળા ની ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે આજે જન્માષ્ટમી નિમિત્તે રાજપીપળા ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે સદ્દાઈથી ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આજે આઠમ ના દિવસે હિંદુ સમાજ દ્વારા ભગવાન કૃષ્ણ નો જન્મ દિવસ ખૂબ […]

Continue Reading

નર્મદા: રાજપીપળાને કચરાપેટી મુક્ત બનાવનાર પાલિકાના મુખ્ય અધિકારીને ભેટ: શહેરમાં અનેક જગ્યાઓ પર કચરાના ઢગ.!!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દરબાર રોડ પર આવેલા જૈન દેહરાસર સામેજ ઘણા દિવસોથી પડેલો કચરો કોઈ લેવા તૈયાર નથી..?!: જૈન સમાજના લોકો તેમજ સ્થાનિક રહીશોમાં પાલીકાની કામગીરી બાબતે રોષ ઘણા વર્ષો બાદ રાજપીપળા શહેરને કચરા પેટીમાંથી મુક્ત કરનારા પાલીકાના મુખ્ય અધિકારી જયેશ પટેલે કરેલી આ કામગીરીના ઘણા વખાણ થયા હતા પરંતુ ગણતરીના દિવસોમાં ઘણી જગ્યાઓ પર […]

Continue Reading