નર્મદા: કરોડોના ખર્ચે ચારેક વર્ષ થી જીતનગર ખાતે તૈયાર થઈ રહેલી સિવિલ હોસ્પિટલ ક્યારે ખુલ્લી મુકાશે..?!
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બે કોન્ટ્રાક્ટરોના વિવાદ બાદ એકાદ વર્ષથી ઘોચમાં પડેલું કામ શરૂ થયું પરંતુ રાજપીપળા સિવિલમાં જગ્યાનો અભાવ હોય નવી હોસ્પિટલ વહેલી ખુલ્લી મુકાઈ તે જરૂરી.. નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ નાની પડતા સરકારે લઘભગ ૧૫ કરોડના ખર્ચે નવી મોટી હોસ્પિટલ બનવવા આયોજન હાથ ધર્યું હતું અને ટેન્ડર પડ્યા ૨૦૧૬ના વર્ષમાં તેનું કામ […]
Continue Reading