નર્મદા: કરજણ ડેમમાં ૩૬,૧૩૫ ક્યુસેક પાણીની આવક ડેમની સપાટી ૧૦૯.૫૬ મીટર નોંધાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ૩ મેગા વોટની ક્ષમતા ધરાવતા હાઇડ્રોપાવર સ્ટેશનથી પ્રતિ દિવસ ૭૨ હજાર યુનિટ વીજ ઉત્પાદન શરૂ કરાયું પાણીની આવક ૩૬,૧૩૫ ક્યુસેક : જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે રેડીયલ ગેટ નં- ૨,૪,૬, અને ૮ (૪ ગેટ) ૦.૮૦ મીટર ખોલાયા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.મહાલેએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કરજણ બંધ જીતગઢ […]

Continue Reading

રાજપીપળા કરજણ નદીનો સરકારી ઓવરો ઘણા વર્ષોથી તુટેલી હાલતમાં: ત્યાં કપડાં ધોતી મહિલાઓ માટે જોખમી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજા રજવાડા વખતના આ ઓવરના પગથિયાં તૂટીને પાણીમાં ગરકાવ થયાને વર્ષો વીતી ગયા બાદ પણ તંત્ર કોઈજ કામગીરી ન કરતા જીવલેણ હાલ કરજણ નદી માંથી હજારો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોવા છતાં મહિલાઓ ત્યાં કપડાં ધોવા જતા મોટું જોખમ રાજપીપળા રાજવી નગરી તરીકે ઓળખ ધરાવતા રાજપીપળા શહેર માં અનેક હિન્દી, ગુજરાતી ફિલ્મો,સિરિયલો […]

Continue Reading

નર્મદા: લોકડાઉનના કારણે ભાવ વધારો : રાજપીપળામાં ચાલુ વર્ષે ગણપતિ પ્રતિમાના ભાવમાં ૨૦ ટકા નો વધારો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આમ તો હાલ કોરોના કહેરની સ્થિતિ માં સરકારી ગાઈડલાઈન મુજબ ઘણા તહેવારો ઉપર બ્રેક લાગી છે છતાં નિયમ મુજબ લોકો ગણેશ ઉત્સવ માટે ની તૈયારીઓ કરી રહ્યા હોય ગણેશ ચતુર્થી ને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં ગણેશ ભક્તો માં આ દિવસ માટે ગત વર્ષો કરતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકાના સુરક્ષા સાધન વિના કામ કરતા વાયરમેન થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હેલ્મેટ કે સુરક્ષાના સાધનો વિના જ વીજ પોલ ઉપર જીવના જોખમે કામ કરતા રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓનું કોણ બેલી એ મોટો સવાલ પાલિકા તંત્ર દ્વારા તેમને કોઈ સુરક્ષાના સાધનો અપાતા નથી કે નથી તેમનો કોઈ વીમો ઉતાર્યો જો અકસ્માતમાં કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ..?? રાજપીપળા નગર પાલિકામાં કામ કરતા વાયરમેનોને કોઈ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમગ્ર ગુજરાત માં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાના કારણે શાકભાજી સહિત ખેતીના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે.નર્મદા જિલ્લામાં પણ ઘણાં શાકભાજીની ખેતી થાય છે છતાં ભારે વરસાદના કારણે આવક ઘટતાં ખેડૂતો પણ ભાવ વધારો લેવા મજબૂર બન્યા છે જ્યારે ભારે વરસાદમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટાપાયે પાકને ભારે નુકસાન થતા […]

Continue Reading

નર્મદા: ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજપીપળામાં ગણેશજીની માટીની મૂર્તિનું વેચાણ શરુ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતનો પ્રિય તહેવાર ગણાતો ગણેશ ચતુર્થીના પ્રારંભ ને ગણતરી ના દિવસો બાકી રહ્યા ત્યારે રાજપીપળામાં માટીની ગણપતિ બાપાની મૂર્તિઓનું વેચાણ શરૂ થયું રાજપીપળામાં બે ફૂટ થી નાની મૂર્તિનું વેચાણ કરતા વેપારી નજરે પડ્યા ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઇને ગણપતિ બાપા નો આ તહેવાર દર વર્ષે ની જેમ ઉજવાઈ તેમ […]

Continue Reading

નર્મદા: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા પરિચય પત્રિકા આપી..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લાના સંયોજક પ્રવિણસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઈ રામી, સુજલભાઈ મિસ્ત્રી, દિપકભાઈ સોની દીપકભાઈ જગ તાપ, મહેશભાઈ ઋષિ, સુજલભાઈ મિસ્ત્રી દ્વારા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની પરિચય પત્રિકા નર્મદા સુગરના ચેરમેન તેમજ દૂધધારા ડેરી ભરૂચ ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ને આજરોજ ગ્રાહક પંચાયતની પરિચય પત્રિકા આપી અને ઘનશ્યામભાઇ પટેલ દૂધધારા […]

Continue Reading

નર્મદા જિલ્લાના અનેક કોરોના ગ્રસ્ત વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના આભાવને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલના પ્રશ્નો બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ. અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાહેબ.તેમજ માનનીય મંત્રી ગણપતભાઈ વસાવા છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતાબેન રાઠવા સાહેબને મૌખિક તેમજ લેટરપેડ આપી ને રૂબરૂ રજૂઆત કરી કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામા રાજા રજવાડા વખતની એક માત્ર સૌથી મોટી […]

Continue Reading

નર્મદામાં ભારે વરસાદના કારણે કોતરમાં પાણી ભરાતા કડિયા કામે ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર નર્મદા-ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હોય નદી નાળામાં ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ઉપરાંત કરજણ ડેમમાંથી પણ સમયાંતરે પાણી છોડાઈ રહ્યું હોય નદી નાળામાં જોખમ ન લેવા પણ તંત્ર દ્વારા ચેતવણી અપાઈ હોવા છતા કામ ધંધે ગયેલા કેટલાક મજબૂર વ્યક્તિઓ પાણી ઓળંગી રસ્તો પસાર કરતા જોવા મળે […]

Continue Reading