નર્મદા: જુના રાજુવાડિયા કો.ઓ.માર્કેટિંગ મંડળીના સેક્રેટરીનું ખોટી રીતે રાજીનામુ લીધું હોવાનો આક્ષેપ.
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા-ભરૂચ જિલ્લાના સહકારી રાજકારણમાં હાલ ધમાસાણ ચાલી રહ્યું છે. ભરૂચ દૂધધારા ડેરીમાં ઘનશ્યામભાઈ પટેલની પેનલના ૧૦ સભ્યો બહુમતી સાથે બિનહરીફ ચૂંટાયા છે, તો હવે નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે.નાંદોદ તાલુકાની જુના રાજુવાડિયા કો.ઓ.માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ લી માં સેક્રેટરીની ખોટી સહી કરી રાજીનામુ લખી લીધું હોવાનો ગંભીર આક્ષેપ સાથે […]
Continue Reading