નર્મદા જિલ્લામાં નવા ૦૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંક ૫૮૪ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લા બીજા નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના રાજેન્દ્રનગર સોસા-૦૧ ખાટકી વાડ પાસે ૦૧ અને પાઠક ખડકી-૦૧ તેમજ નાંદોદ તાલુકાના નિકોલી ૦૧ […]

Continue Reading

નર્મદા: સાગબારાના પાટલામહુ ગ્રામપંચાયતનો અનોખો નિર્ણય દારૂ બનાવતા કે વેંચતા પકડાય તો ૨૫ હજાર દંડ વસુલવામાં આવશે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગામમાં મટનની દુકાનો તેમજ દારૂના અડ્ડા સંપૂર્ણ બંધ કરવાનો પણ નિર્ણય લેતા આ એક અનોખી પહેલ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ હજારો લીટર દેશી અને વિદેશી દારૂ પોલીસના હાથે ઝડપાય છે. ત્યારે નર્મદા જિલ્લાના સાગબારાના પાટલામહું ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે દારૂ વેચતા કે ખરીદતા ઝડપાય તો તેને ૨૫ […]

Continue Reading

નર્મદા: આજથી ચાલુ થતા ગણેશચતુર્થીના તહેવાર નિમિતે ભરૂચ સાંસદ મનસુખ ભાઈ વસાવા દ્વારા રાજપીપલા ખાતે આવેલ સ્થિત શ્રી ગણેશ મંદિરે દર્શન કર્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા ખાતે દરબાર રોડ સ્થિત શ્રી રત્ન ગણેશ મંદિરે દર્શન,અર્ચના,પૂજા કરવા માટે આવ્યા હતા ત્યાં તેઓ દર્શન કરી હાલ સમગ્ર વિશ્વમાં ચાલતી કોરોનાની મહામારી વહેલી તકે દેશમાંથી નાબૂદ થાઈ તેવી પ્રાર્થના વિઘ્નહર્તાને કરી હતી અને તેમને સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પેહરી અને દર્શન કરી વિધિસર પૂજા કરી ભગવાન પાસે […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાના ચુલી ગામે રીઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેંટમાં ઘૂસી ૮૦૦ વાંસના રોપઓ કાપનાર ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચુલી(ઉદાલી) ગામે રીઝર્વ ફોરેસ્ટના કમ્પાર્ટમેંટમાં પ્રવેશ કરી ૮૦૦ વાંસના રોપઓ કાપનાર એકજ પરિવારના ચાર વિરુદ્ધ વન વિભાગના કર્મચારી એ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા ટુરિઝમ સેન્ટરમાં ફરજ બજાવતા ઉમંગભાઇ ફતેસીંગભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ(૧) શૈલેશભાઇ છોટુભાઇ વસાવા (૨) વિમલાબેન […]

Continue Reading

નર્મદા જિલ્લાના કરજણ ડેમના ૫ રેડિયલ ગેટ ખોલી ૪૫ હજાર ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલ ને પાર : ૨,૪,૫,૬,૮ નંબરના ૫ ગેટ ૨.૦૦ મીટર ખોલાયાં. રાજપીપળા પાસેના કરજણ ડેમ માંથી કરજણ નદીમાં શુક્રવારે સાંજે ૪ વાગે ૪૫,૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી.મ્હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાયર માટે નાની ગાડી મળતા ખુબજ ફાયદાકારક.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરની નાની ગલીઓમાં મોટા ફાયર ફાઈટરો ન ઘૂસે તેવા સંજોગોમાં આ સિલિન્ડર સાથેનું નાનું વાહન અત્યંત લાભકારક રાજપીપળા શહેર માં કે આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં જ્યારે આગ ની ઘટના બને ત્યારે રાજપીપળા નગરપાલિકા ની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વળવા સક્ષમ છે અને વારંવાર આવી આગની ઘટના માં સારી […]

Continue Reading

નર્મદા: કેવડિયા કોલોની ખાતે મરણ પ્રસંગ પતાવી પરત ફરતા પરિવારની ગાડી પલ્ટી ખાતા બાળકીનું મોત..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની તડવી પરિવાર કેવડિયા મરણ માં થી પરત ઘરે જતું હતું ત્યારે તેમની ઇન્ડિકો ગાડી ગભાણા કેબલ બ્રિજ પર પલ્ટી મારતા ૧૦ વર્ષની બાળકીનું મોત ૩ ને ઇજાઓ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે મરણ પ્રસંગ માં ગયેલા કોયારી ગામના તડવી પરિવાર ની ગાડી ગભાણા કેબલ બ્રિજ ઉપર પલ્ટી ખાતા બાળકીનું મોત નિપજ્યું […]

Continue Reading

નર્મદા: મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી સાથે જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીનું સમાપન કરાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા શક્તિ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીનોના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ગરૂડેશ્વર તાલુકાની ગ્રામ પંચાયત મોટાઆંબામાં અને સુરજવડ ગામની બહેનો, કિશોરીઓ, આશા બહેનો, આંગણવાડી બહેનોની ઉપસ્થિતિમાં સરકારની કોવીડ-૧૯ અંગેની માર્ગદર્શિકાનું પાલન […]

Continue Reading

નર્મદા: નાંદોદના બીતાડા ગામમાં પત્ની વિશે ખરાબ શબ્દો બોલનાર વ્યક્તિને કહેનાર પતિ પર કુહાડી વડે જીવલેણ હુમલો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદના બીતાડા ગામમાં રહેતા એક વ્યક્તિની પત્ની વિશે ફળીયા માજ રહેતો એક વ્યક્તિ ખરાબ વાતો કરતા તે વ્યક્તિ ને ટોકનાર પતિ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીતાડા ગામમાં રહેતા ભરતભાઈ દલસુખભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયામાં રહેતો કાલીદાસભાઈ […]

Continue Reading

નર્મદા: સ્વ.રાજીવ ગાંધીજીની ૭૬મી જન્મજયંતિ નિમિત્તે વડિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રા.શાળામાં વૃક્ષારોપણ કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા યુવાનોના આદર્શ,૨૧ મી સદીના સ્વપ્નદ્રષ્ટા,આધુનિક ટેકનોલોજીની ક્રાંતિના પ્રણેતા,ભારતરત્ન એવા આપણા સૌના લોકલાડીલા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીજી ની ૭૬ મી જન્મજયંતિ નિમિત્તે વડિયા ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો જેમાં નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા,વડિયા ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ રજવાડી, ઉપપ્રમુખ યુવા કોંગ્રેસ […]

Continue Reading