નર્મદા: વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અગત્યના માર્ગોની બિસ્માર હાલત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા થી વડોદરા જતા પોઈચા માર્ગની હાલત બિસ્માર વાહન ચાલકોને હાલાકી: અકસ્માતો વધવાનો ભય. રાજપીપળા થી વડોદરા તરફ આવતા જતાં રોજના હજારો વાહન ચાલકો ગોકળગાય ની ગતિ એ વાહન હંકારવા મજબૂર.. રાજપીપળા થી વડોદરા જતા શોર્ટ કટ પોઈચા પુલ પર થી રોજના હજારો વાહનો અવર જવર કરતા હોય હાલ વરસાદમાં આ માર્ગ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામમાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને આમલેથા પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા: બે ફરાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પ્રતાપપરા ગામના એક મકાન માં જુગાર રમતા પાંચ જુગારીયાઓ પૈકી ત્રણ વ્યક્તિને આમલેથા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.અન્ય બે ફરાર થતા તેમની શોધખોળ આદરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસ ની હદમાં આવેલા પ્રતાપપરા ગામના હોળી ફળિયામાં રહેતા દિલીપ ભાઈ કાંતીભાઈ વસાવા ના […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠકે પોતાના ઘરે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશની સ્થાપના કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભાદરવા સુદ ચોથના દિવસ થી ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે જે દિવસના આતિથ્ય બાદ અન્નત ચૌદસના દિવસે ભગવાન શ્રી ગણેશ એમના ઘરે પરત ફરે છે એટલે કે ધામધૂમ સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે પણ આ વર્ષે કોરોના મહામારી ના પગલે મોટા ઉત્સવ કરવાની સરકારે પણ ના પાડી છે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કરજણ ડેમમાંથી પાણી છોડાતાં કરજણ નદી કિનારે આવેલા તડકેશ્વર મંદિરનો માર્ગ ધોવાયો: મંદિરમાં પ્રવેશવાના પગથિયા નદીના વહેણમા પાણીમાં ગરકાવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઉપરવાસ વિસ્તારમાં ખુબજ વરસાદ ખાબકતાં કરજણ ડેમમાં પાણીની આવક વધતા ડેમ સત્તાવાળાઓ રોજ હજારો કયુસેક પાણી કરજણ નદી મા છોડી રહયા છે. કરજણ નદી માં પાણી છોડતા રાજપીપળા કરજણ બ્રિજ પાસે ના તડકેશ્વર મંદિર પાસે નો માર્ગ નદીના પ્રવાહ મા ધોવાતા […]

Continue Reading

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ થયો ઓવરફલો: ડેમની સપાટી ૧૮૭.૯૩ મીટરે પહોંચી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી આજે ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે ભરાતા નાના કાકડીઆંબા ડેમ હાલમાં ઓવરફલો થયેલ છે હાલમાં આ ડેમ ૨ સે. મી. ઓવરફલો છે તેમજ ૫૩.૦૦ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યકાંત વસાવા […]

Continue Reading

નર્મદા: જાનકી આશ્રમ દેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા આગેવાન મુખ્ય કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું હતું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સંમેલનના પારંભમાં ભારત માતા તથા દેવમોગરા માતાજીની છબીને ફુલહાર કરી,દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને વંદે માતરમ ગીત થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં આદિવાસી સમાજમાં આદિવાસી હિન્દુ નથી, આદિવાસીઓની આસ્થા અને શ્રદ્ધામાં, દેવી દેવતાઓની નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરવામાં આવે છે. આદિવાસીઓને હિંદુ ધર્મથી અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેવી બાબતે […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડીયામાં ૪ પોઝિટિવ સાથે જિલ્લામાં ૧૦ દર્દી પોઝિટિવ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લા બીજા નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના છત્રવિલાસ માં ૦૨ રાજપૂત […]

Continue Reading

નર્મદા: સાગબારા દેડીયાપાડા માર્ગ ઉપર વાહન ચેકીંગ દરમિયાન ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા તથા ડેડીયાપાડા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા એસ.ઓ.જી તથા દેડીયાપાડા પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન બે વ્યક્તિઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુચના ના આધારે પોલીસ ઇન્સપેકટર કે.ડી.જાટ એસ.ઓ.જી, નર્મદા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે.તથા એસ.ઓ.જી નર્મદા તથા દેડીયાપાડા પો.સ્ટે.ના સ્ટાફના માણસો કાકરપાડા ગામની સીમમાંથી પસાર થતા સાગબારા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પડતી અનેક મુશ્કેલી બાબતે વધુ એક ફરિયાદ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલમાજ સરપંચ પરિસદ ના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કેટલીક અપૂરતી સુવિધાઓ બાબતે મુખ્ય મંત્રીને રજુઆત કરી હતી. ત્યારબાદ અન્ય એક સરકારી કર્મચારી એ સિવિલ નો દાંત વિભાગ શોભના ગાંઠિયા સમાન જણાવી ઉચ્ચ કક્ષા એ રજુઆત કરતા જિલ્લાની વડી હોસ્પિટલ ના વહીવટી પર અનેક સવાલ ઉઠ્યા છે. નર્મદા જિલ્લાની વડી. રાજપીપળા સિવિલ હોસ્પિટલ હાલ […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૩૭૭ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૬૮ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૦૪ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૦૪ મિ.મિ અને સાગબારા તાલુકામાં-૦૩ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય તિલકવાડા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૮૩૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. […]

Continue Reading