નર્મદા: ભારે વરસાદના કારણે અન્ય શહેરોમાંથી રાજપીપળામાં આવતું ફ્રૂટ મોંઘું થયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વરસાદના કારણે વાડીઓ માં પાણી ભરાઈ જતા અને મજૂરી તેમજ ટ્રાસ્પોર્ટ નો ખર્ચ વધતા આ વર્ષે ફુટ સાથે લીલા નારિયેળ પણ મોંઘા ચાલુ વર્ષે સમગ્ર દેશમાં મેઘરાજાની ધામકેદાર બેટિંગ જોવા મળી રહી છે જેમાં શાકભાજી ની સાથે સાથે ફુટ પણ મોંઘુ થતા આ કારમી મોંઘવારીમાં મધ્યમ ગરીબ પરિવારો માટે જીવવું મુશ્કેલ બન્યું […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં પાંચ મહિનાથી રીક્ષા ચાલકોની આર્થિક હાલત ખરાબ: સરકાર સહાય કરે તેવી માંગ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના વાયરસ અને લોકડાઉન ના કારણે વાહન વ્યવહાર બંધ હોવાથી રીક્ષા નો ધંધો પડી ભાંગતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે લોકો ને ખૂબ મોટી તકલીફમાં મૂકી દીધા છે,પાંચેક મહિના ના આ સમય દરમિયાન ધંધા રોજગાર પર પણ બહુ મોટી અસર પડી છે,લોકડાઉનમાં તો દરેકના ધંધા બંધ હતા પરંતુ હાલ […]

Continue Reading

નર્મદા જિલ્લાના કોરોનાના કેસ આવેલ નિયત ઘરો-વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક […]

Continue Reading

નર્મદા: આજ થી શરૂ થતી ધો.-૧૦ અને ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પૂરક જાહેર પરીક્ષાઓ દરમિયાન આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા હુકમ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા લેવાનારી એસ.એસ.સી. (ધોરણ–૧૦) અને એચ.એસ.સી. (ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક જાહેર પરીક્ષાઓ તા. ૨૫ મી થી ૨૮ મી ઓગષ્ટ,૨૦૨૦ દરમિયાન યોજાનાર હોઇ, પરીક્ષાઓની વિશ્વ સનીયતા વધે તેમજ તેજસ્વી વિધાર્થીઓને ન્યાાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતિઓથી પરીક્ષાર્થીઓને કોઇ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં લેવાયેલી ગુજકેટ-૨૦૨૦ની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આજે તા. ૨૪ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને સોમવારના રોજ નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે કુલ-૪ કેન્દ્રોમાં યોજાયેલી ગુજકેટ-૨૦૨૦ ની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં નોંધાયેલા ૭૪૨ વિદ્યાર્થીઓ પૈકી ૫૫૯ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી, જયારે ૧૮૩ વિદ્યાર્થીઓ તેમા ગેરહાજર રહયાં હતા. તેવી જ રીતે […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૧૫૫૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૯૨૬ મિ.મિ. વરસાદ નોંધાયો નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૧૨૨ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૨૨ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના સાગબારા તાલુકામાં-૯૩ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૨૯ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-૨૬ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામે સૌપ્રથમ વાર કોરોના સંકટમાં રક્તદાન શિબીરમાં યુવાનોએ રક્તદાન કર્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગરુડેશ્વર તાલુકના ડેકાઇ ગામે સૌપ્રથમવાર કોરોના સંકટમાં કઈ ધામધરા અને મળી કુલ ત્રણ ગામડેકાઇ ધામધરા અને છિનદીયાપુરા ના યુવાનોઅને ગ્રામજનોએ સામૂહિક રીતે રક્તદાન કર્યું હતું.હાલ કોરોન સંકટમાં લોહીની ખુબજ જરુરીયાત હોય અનેખાસ રક્તદાન શિબિરો યોજાતી નથી ત્યારે લોકોની જીંદગી બચાવવાના શુભ આશયથી ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીબ્લડ બેંક રાજપીપળા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા કંજાલ રોડ પરની તૂકનેર નદીમાં સ્નાન કરવા ગયેલો યુવાન પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જતા લાપતા..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રેસક્યુ ટીમ દ્વારા ઘટના સ્થળે શોધખોળ ચાલુ પ્રાપ્ત માહિતી અનુસાર ભોગ બનનાર મુકેશભાઈ ચીમનભાઈ વસાવા, તા.૨૧ રોજ સાંજે ૫ કલાકે પોતાના મિત્ર રવિન્દ્રભાઈ શંકરભાઈ વસાવા રહે. નીવદા,દેડિયાપાડા સાથે તૂકનેર નદી માં ન્હાવા માટે ગયેલ અને હવા માટે નદીમાં કૂદકો મારતા પાણી નો પ્રવાહ વધારે હોઈ જેથી પાણીના વહેણમાં તણાઈ ગયો હતો.આ બાબતે […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં રહેતી મહિલાના કેબીન માંથી રોકડા અને ચાંદીના છડા મળી ૪૧ હજારની ચોરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વાઘેથા ગામમાં ઘરમાં જ નાનકડા કેબીન માં છૂટક ધંધો કરતા પરિવારે એકઠા કરેલા રોકડા રૂપિયા અને ચાંદીના છડા મળી કુલ રૂ.૪૧ હજાર ની ચોરી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના વાઘેથા ગામ માં કેબીન માંથી રોકડ રૂપિયા સહિત ચાંદીના છડાની ચોરી થતા પરિવાર પર આફત આવી પડી છે. પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી […]

Continue Reading

નર્મદા: ઉપરવાસમાં પાણીની આવક થતા કરજણ ડેમના ૫ રેડિયલ ગેટ ખોલી ૩૬ હજાર ક્યુસેક પાણી છોડાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સતત પાણીની આવક ના કારણે ડેમની સપાટી રુલ લેવલ ને પાર થતા ૨,૪,૫,૬,૮ નંબર ના ૫ ગેટ ૧.૬૦ મીટર ખોલી કરજણ નદીમાં પાણી છોડાયું રાજપીપળા નજીકના કરજણ ડેમ માંથી કરજણ નદી માં રવિવારે સાંજે ૩૬,૦૭૨ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક […]

Continue Reading