નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી ખાતે આવેલ સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થતા જળ સપાટી ૧૨૯.૦૮ મીટરે પોંહચી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી ખાતે આવેલ સરદાર સરોવર ડેમની આવકમાં ધરખમ પાણીની આવકમાં વધારો થતા જળ સપાટી ૧૨૯.૦૮ મીટરે પોંહચી. હાલ સરદાર સરોવર ડેમના પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને હવે નર્મદા ડેમમાં જૂન મહિનાથી બંધ વિજઉત્પાદન હવે ચાલુ કરવામાં આવ્યું છે.આજથી આર.બી.પી.બીનું ૨૦૦ મેગાવોટનું એક […]

Continue Reading

નર્મદા: પુરવઠા ગોડાઉન બહાર ચોખા લઈ આવેલી ૧૧ ટ્રકો જગ્યાના અભાવે પાંચ દિવસ થી અટવાઈ પડી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગ ની અવાર નવાર બુમો ઉઠે છે છતાં કોઈ ને કોઈ કારણે આ વિભાગ ની લાલીયાવાડી છતી થાય છે જેમાં હાલ પાંચેક દિવસ થી રાજપીપળા ગોડાઉન બહાર અમદાવાદ થી ચોખા લઈ આવેલી ૧૧ ટ્રકો ગોડાઉન માં જગ્યા ન હોવાના કારણે અટવાઈ પડી છે. ત્યારે છેલ્લા દસેક દિવસ થી નર્મદા […]

Continue Reading

નર્મદા: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લુટ ચલાવતી ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેડીયાપાડાના ધાટોલી ગામ પાસે ગતરોજ સાંજ ના સમયે ફરિયાદી મોહનદાસ મારૂતિ મેદગે ઉં.વ ૩૨ રહે શિરશી, કર્ણાટક પોતે ડ્રાઈવર અને પોતાનો ક્લીનર પ્રશાંતભાઈ શરણપા ગંગાનુર સાથે રાજપીપળા થી આગળ ઉમલ્લા રોડ પર આવેલ રાજેશ કોરી નામની કંપનીના દોરા ટ્રકમાં ભરીને હૈદરાબાદ જવા નીકળ્યા હતા. રાજપીપળાથી મોવી થઈ ડેડીયાપાડા તરફ જતા રસ્તેના ગાજરગોટા […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં ધરખમ વધારો..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નર્મદા ડેમની સપાટી ૧૨૯.૭૩ મીટરે પહોંચી ઉપરવાસ માંથી ૯૬૫૫૮ ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમની હાલ ૧૨૯.૭૩ મીટરે પહોંચી સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જોકે ડેમ ની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે આજે નર્મદા બંધ માંથી ૧ લાખ થી ૨ લાખ […]

Continue Reading

નર્મદા જિલ્લાના કનબુડી ખાતેથી ૬ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે થી છ સદીઓ થી પણ પુરાણા સ્થાપત્ય કલા ના શિલાસતંભો ના અવશેષો મળી આવ્યા હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ જાણકારી પ્રદાન કરી છે. રાજ્ય સરકારના પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા એ પોતાના સોશીયલ મિડીયા મા ફેસબુક ઉપર માહિતી પ્રદાન કરતા જણાવેલ છે કે […]

Continue Reading

નર્મદા: આદિવાસીઓને હિન્દુ ધર્મથી અલગ કરવાની કોઈની તાકાત નથી : મનસુખ વસાવા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આદિવાદીઓ હિન્દુનથી એવો પ્રચાર કરનારા તત્વોને ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ સાવધાન રહેવાની ખુલ્લી ચીમકી આપી છે.નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચના એક કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસીઓને હિન્દુ-દેવી દેવતાઓ પર પોતાની આસ્થા રાખવા અપીલ પણ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા મુખ્ય […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા હવે CISF ના હવાલે: CISF જવાનોની ઇન્ડક્સન સેરેમની યોજાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાની સુરક્ષાની જવાબદારી હવે CISF ના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) જવાનો સુરક્ષા સંભળાશે.17મી ઓગસ્ટના રોજ CISF ના 270 જેટલા જવાનો કેવડિયા ખાતે હાજર થયા હતા, 24 મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં CISF ના જવાનો, મહિલા જવાનોનું ઇન્ડક્સન સેરેમની યોજાઈ હતી, દરમિયાન CISF જવાનોએ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના કહેર વધ્યો: મંગળવારે ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંક ૬૧૬ થયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના છત્રવિલાસ-૦૨,આદિત્ય-૦૧ અને […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની મોટાભાગની બેન્કોના એ.ટી.એમ શોભના ગાંઠિયા સમાન: ઇમરજન્સીમાં ખાતેદારોને ફાંફા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ટ્રીયકૃત બેન્કોના એ.ટી.એમ મોટાભાગે બંધ જોવા મળે જ્યારે ખાનગી બેન્કોના એ.ટી.એમ લગભગ બારે માસ ચાલુ હોવાનું શું કારણ નર્મદા જિલ્લામાં આખા વર્ષ દરમિયાન રાષ્ટ્રીયકૃત બેન્કો ના એટીએમ કોઈ ને કોઈ કારણોસર ખોટકાયેલાજ જોવા મળતા ગ્રાહકો ને ઇમરજન્સી ટાણે મુસીબત માંથી પસાર થવું પડે છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેન્કો ના એટીએમ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં કોરોના મહામારી વચ્ચે પણ માનવતા મરી પરવારી હોવાના દ્રશ્યો ભરચક વિસ્તારમાં જોવા મળ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સંતોષ ચાર રસ્તા પર અસ્થિર મગજનો બીમાર વ્યક્તિ પડેલો જોઈ લોકો માનવતા ભુલ્યા : જોકે ટાઇગર ગ્રુપ નર્મદા ને જાણ થતા જ ખુદ અધ્યક્ષ ત્યાં મદદે દોડી ગયા ,હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી ના ચક્રવ્યુહ માં અટવાયેલું જોવા મળી રહ્યું છે જેમાં નર્મદા જિલ્લામાં પણ ઘણા પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે કેટલાક […]

Continue Reading