નર્મદા: સી.એમ.જી.એમ ક્રિશ્ચયન સિંગિંગ સ્ટારમાં મંડાળાનાં ત્રણ સિતારા રાજ્ય લેવલે ચમક્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની જે મહામારી ઊભી થવા પામી છે, જેને ધ્યાનમાં લઈને અને સરકારની ગાઈડ લાઈન મુજબ સી.એમ.જી.એમ નાં ડાયરેક્ટર વિશ્વાસ.બારિશની આગેવાની હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતીઓ જેઓ ને ગાવા – વગાડવાનું ટેલેન્ટ છે, જેમને આગળ લાવવા માટે , જેમના અવાજ ને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય લેવલે ઓનલાઈન […]

Continue Reading

નર્મદા ડેમમાંથી ૧૦ દરવાજા ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા ડેમમાંથી ૧૦ દરવાજા ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાયું નર્મદા ડેમની જળ સપાટી માં સતત વધારો નોંધાઇ રહ્યો છે ડેમની જળ સપાટી ૧૩૦.૯૯ મીટરે પોહોંચી આજે સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ખોલી ૫૦ હજાર કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ માં પાણી ની આવક ૮૫,૦૦૦ ક્યુસેક તેમજ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડીયા, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ નાંદોદ-ગરૂડેશ્વર તથા તિલકવાડા તાલુકાના ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના યોજાયેલા રાજ્યવ્યાપી લોન્ચીંગ કાર્યક્રમ સાથેનાં ખેડૂત […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૬૦૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દરમિયાન, નાંદોદ તાલુકામાં-૧૧ મિ.મિ, તિલકવાડા તાલુકામાં-૧૧ મિ.મિ અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૪ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય સાગબારા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૯૮૧ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરના ૩૦ ગેટ ૪૫૦૦ હાથીના વજન બરાબર: જાણો ડેમની વિશાળતા..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર લગાવેલ એક ગેટ નું વજન ૪૫૦ ટન , ૧૫૦ હાથીના વજન બરાબર સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરના ૩૦ ગેટ ૪૫૦૦ હાથીના વજન બરાબર નર્મદા નિગમ ના મેનેજિંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ આપી ટ્વિટર ઉપર માહિતી સરદાર સરોવર નર્મદા બંધની વિશાળતા […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ પોઝિટિવ કેસોનો આંક ૬૫૪ પર પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં શુક્રવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના રાજેન્દ્રનગર સોસા. […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં નિયમોનુસાર સાતમા દિવસે દુંદાળા દેવની નાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના વાયરસ વચ્ચે સરકારે મોટી પ્રતિમાઓ,મંડપ સહિત ની બાબતે પરવાનગી આપી ન હોવાથી ગણેશ ભક્તો એ ઘરો માજ નાની પ્રતિમાઓ ની સ્થાપના કરી હતી.રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાયરસ ના કારણે ગણપતિ સહિત ના મોટા ઉત્સવો સાદાઈ થી મનાવવા જણાવાયું હોય જેમાં પણ બે ત્રણ ફૂટ ની ગણેશ પ્રતિમા […]

Continue Reading

નર્મદા: બિનહરીફ થયાનો આનંદ મુરઝાયો: ભરૂચ નર્મદા દુધધારા ડેરીના ચેરમેન સહિત તમામ ડિરેક્ટરને રાજ્ય રજિસ્ટ્રારે નોટિસ ફટકારી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભરૂચ અને નર્મદાના પશુપાલકોની મહત્વની સહકારી સંસ્થા દૂધધારા ડેરીના તમામ ડિરેક્ટરને રાજ્ય ના ચીફ રજિસ્ટ્રારે નોટિસ ફટકારી ખુલાસો માંગતા હાલ સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ દૂધધારા ડેરી ની તાજેતર ની ચૂંટણી માં દસ બેઠકો બિનહરીફ મેળવનાર ડેરી ચેરમેન ઘનશ્યામ પટેલ નો આનંદ શમે તે પહેલાજ તેમને […]

Continue Reading

નર્મદા: ગૃપ ગ્રામપંચાયતો દુર કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતની આમુ સંગઠનની માંગ ફગાવાઇ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના આદિવાસી વસતી ધરાવતા અનેક ગામડાઓનો ગ્રુપ ગ્રામ પંચાયતમા સમાવેશ કરી દરેક ગામને સવતંત્ર ગ્રામ પંચાયત ન આપતા તે ગામો નો વિકાસ રુંધાતાં આદિવાસી સમાજ સાથે દાયકાઓથી અન્યાય થતાં આદિવાસી મુળ નિવાસી (આમુ) સંગઠન ના પ્રમુખ અને રાજપીપળા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા દ્વારા દરેક ગામને પોતાની સ્વતંત્ર ગ્રામ પંચાયત […]

Continue Reading

નર્મદા: સાંસદ મનસુખભાઈ વસાવા એ ખાણ ખનીજ રોયલ્ટીની ચોરી સહિત નર્મદાના વિકાસ મુદ્દે નર્મદા કલેકટરને લખ્યો પત્ર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા માટે મંજુર થયેલી એન્જીનીયરીંગ કોલેજ ભરૂચ માં ચાલે છે,સિવિલ હોસ્પિટલ નું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હોય આયુર્વેદિક હોસ્પિટલ માં ખસેડવામાં આવે. ભરૂચ લોક લાડીલા સાંસદ મનસુખ ભાઈ વસાવા ફરી એકવાર પ્રજા ના પ્રશ્નો ને લઈ મેદાન માં આવ્યા છે જેમાં વારંવાર રજુઆત કરવા છતાં ઘણા પ્રશ્નો નો યોગ્ય ઉકેલ ન આવતા […]

Continue Reading