નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ બોટિંગ અને સી પ્લેન ના તયાફા માટે બનાવેલ વિયરડેમ કેવડિયા અને આસપાસના ગામો માટે નવો ખતરો બન્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા ડેમ માંથી પાણી છોડાતા ગતરાત્રીના કેવડિયા ગામ ના નીચલા ફળિયા ના ઘરોમાં પાણી ભરાયા જેથી ઘર તેમજ માલસામાન ને ભારે નુકશાન થયેલ છે, નર્મદા જિલ્લા સરકારી તંત્ર નુકસાન નો સર્વે કરી પીડીતો ને આર્થિક સહાય કરે તેવી માંગ અને વિયરડેમ હટાવવાની માંગ ઈન્ડીજિનસ આર્મી ઓફ ઈન્ડિયા ના સંસ્થાપક અને આદિવાસી […]

Continue Reading

નર્મદા પોલીસે લોકડાઉનના પાંચ મહિનામાં જાહેરનામા ભંગના ૧૪૪૩ કેસ કરી ૨૧.૨૧ લાખનો દંડ વસુલ કર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા પોલીસે લોકડાઉનના પાંચ મહિનામાં જાહેરનામા ભંગના ૧૪૪૩ કેસ કરી ૨૧.૨૧ લાખનો દંડ વસુલ કર્યો માર્ચ મહિના થી અત્યારસુધી માં કુલ-૨૭૨૫ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, ૨૭૭૪ વાહનો પણ ડિટેઇન કર્યાનર્મદા જિલ્લામાં માં કોરોના ના કેસ વધી રહયા છે જે જીલ્લા ની પ્રજા માટે ચિંતાજનક બાબત છે ત્યારે જાહેરનામા સહિત સરકાર ની ગાઈડલાઈન […]

Continue Reading

નર્મદા જિલ્લાના રીંગાપાદર ગામના બાળકો આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ વીજળી વિના દિવાના અજવાળે અભ્યાસ કરવા મજબૂર..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરકાર કે તંત્ર દ્વારા આજદિન સુધી ગામમાં લાઈટ કે પાકાં રસ્તા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીંગાપાદર ગામના લોકો હજુ આઝાદી ન મળી હોય તેમ આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ લાઈટ,રસ્તા વગર જીવન પસાર કરી રહ્યા છે.દેશના આધુનિક યુગમાં સરકાર કે તંત્ર દ્વારા લાઈટ જેવી અત્યંત જરૂરી સુવિધા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં વીજ કંપનીની ડીપી પાસે જોખમી ખુલ્લા ફ્યુઝ બોક્ષ જીવલેણ સાબિત થઈ શકે..!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેર માં વીજ કંપની નો વહીવટ જાણે ખાડે ગયો હોય એમ વર્ષો થી લો વોલ્ટેજ ની રામાયણ,વારંવાર વીજળી ની આવન જાવન ત્રણ ચાર મહિને અપાતા બિલો ના કારણે ગ્રાહકો ના બમણા બિલો આવવા સહિત ની અનેક તકલીફો બાબતે બુમો ઉઠી હતી ત્યાં વધુ એક જોખમી બાબત સામે આવી છે જેમાં હાલ […]

Continue Reading

નર્મદા: સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળાને કોરોના વોરિયર્સ નર્મદા રત્ન એવોર્ડ-૨૦૨૦ આપી સન્માન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસ,સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબના સ્મરણાર્થે ના સૌજન્ય થી એન.એમ.ડી ન્યૂઝ નેટવર્ક રાજપીપળા આયોજિત કોરોના વોરિયર્સ નર્મદા રત્ન એવોર્ડ -2020 દ્વારા કોરોના કાળ દરમ્યાન નર્મદા જિલ્લામાં પોતાની નૈતિક ફરજ નિભાવી જરૂરિયાત મંદોને મદદરૂપ થવા બદલ કોરોના વોરિયર્સ નર્મદા રત્ન એવોર્ડ- ૨૦૨૦ આપી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા ને સન્માનિત કરવામાં […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર તાલુકાના એક જ ગામમાંથી બે સગીર વયની બાળકીઓના લગ્નની લાલચે અપહરણ થતા વાલીઓમાં ચિંતા..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકજ ગામની અલગ અલગ ફળીયા માં રહેતી સગીર વય ની બે બાળકીઓનાં ગામના જ બે યુવાનો એ લગ્ન ની લાલચે અપહરણ કરતા ફરિયાદ નોંધાઈ છે.પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક નાનકડા ગામ માંથી ગત તા.૧૩ જુલાઈ ના દિવસે ગામના જ બે યુવાનો પૈકી નિલેશ […]

Continue Reading

નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા, ઉપરવાસમાંથી ૫ લાખ ક્યુસેક પાણીની આવક.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નયનરમ્ય નજારા વચ્ચે ડેમની સપાટી ૧૩૧.૨૫ મીટરે ઉપરવાસમાંથી 5 લાખ ક્યુસેક પાણીની આવકનર્મદા ડેમ ના ૨૩ ગેટ ખોલવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે શુક્રવારે ડેમના ૩૦ પેકી ૧૦ દરવાજા ખોલ્યાં બાદ આજે વધુ ૧૩ દરવાજા ખોલાયા છે. ડેમના ૨૩ દરવાજામાંથી નયનરમ્ય ધોધ સ્વરૂપે […]

Continue Reading

નર્મદા: યુ.ડી.એસ કંપની દ્રારા સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓનું સન્માન કરાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની યુડીએસ કંપની દ્રારા સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.યુડીએસ કંપની દ્વારા દર મહિને તેના હસ્તકનાં વિભાગના કર્મચારીઓ પૈકી જે કર્મીઓ સારી ફરજ બજાવે છે. તેવા કર્મીઓને પ્રોત્સાહન આપવા સન્માનિત કરવામાં આવે છે. જેમાં જુલાઈ-૨૦૨૦ માટે ઍકઝીબિશન વિભાગમાંથી ભોઈ વિપુલ તથા હાઉસકિપિંગ વિભાગમાંથી વિજય ભાઈ વસાવા, હેમલતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાસેના મોટા રાયપરા પાસે મહારાષ્ટ્ર થી ચોરી કરેલા આઈશર ટેમ્પાને કાપી વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મહારાષ્ટ્ર ના પુણે જીલ્લાનો આર.ટી.ઓ પાસિંગ નંબર ધરાવતો આઈશર ટેમ્પો મહારાષ્ટ્ર માં થી કેટલાંક દિવસો અગાઉ ચોરાયો હતો, જેની પોલીસ ફરિયાદ ટેમ્પો ના માલીક સંદિપ પ્રકાશ મોરે એ મહારાષ્ટ્ર માં નોંધાવી હતી, અને ત્યાંની પોલીસ આ બાબત ની તપાસ કરી રહી હતી. રાજપીપળા કેવડીયા હાઈવે ઉપર મોટા રાયપરા ગામ પાસે ના એક […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના યુવાન શિવરામ પરમારના લોકડાઉનના લાઈવ કાર્યક્રમે તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા લોકડાઉન દરમિયાન સતત ૧૦૦ લાઇવ કોન્સર્ટ કરી લોકોનો ઉત્સાહ વધારવા બદલ રાજપીપળા ના પનોતા પુત્ર મ્યુઝિક ડાયરેક્ટર શિવરામ પરમાર ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું. કોરોના મહામારીએ ભારત માં દસ્તક દીધી ત્યારે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયુ હતું જેમાં તમામ પ્રકાર ના ધંધા રોજગાર તેમજ અવન જાવન બંધ કરાયા હતા […]

Continue Reading