નર્મદા: આજે સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલી ૯.૫૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજે સાંજે ૫-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૮૮ મીટરે નોંધાઇ રીવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ અને કેનાલ હેડ પાવર હાઉસના ૪ યુનિટ મારફત અંદાજે કુલ ૩.૩૬ કરોડ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન આજે તા.૩૧ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને સોમવારના રોજ સવારે ૮-૦૦ કલાકે ઇન્દીરા સાગર ડેમ ખાતે ૨૬૨.૧૩ મીટરે સપાટી નોંધાયેલી […]

Continue Reading

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નાંદોદના ધાનપોર સહિતના અનેક ગામોના ખેતરો પાણીમાં ડૂળ્યા: પાકને ભારે નુકસાન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેમોનુ પાણી છોડવાથી કેળ,પપૈયા,કપાસ દીવેલા મગ તુવેર,શેરડી જેવા ઘણા પાકમાં ભારે નુકસાન માં ખેડૂત પાયમાલ હાલ સતત વરસાદ વરસી રહ્યો હોય નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા બંધ માંથી ૮ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું હોવાથી કાંઠા વિસ્તાર ના અનેક ગામોના ખેડૂતો ના ખેતરો પાણી માં ગરકાવ થયેલા જોવા મળે છે.જેમાં નાંદોદ તાલુકા […]

Continue Reading

નર્મદા જિલ્લાના કરજણ ડેમ ના ૬ રેડિયલ ગેટ ખોલી ૨૩ હજાર ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ.લેવલ ને પાર : ૬ ગેટ ૦.૮૦ મીટર ખોલાયાંરાજપીપળા પાસેના કરજણ ડેમ માંથી કરજણ નદી માંથી રવિવારે ૨૩૨૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી.હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માંથી પાણીની આવક થતા કરજણ ડેમ […]

Continue Reading

નર્મદા: કોરોના કાળમાં ઉત્તમ કામગીરી કરનાર નર્મદા જિલ્લા ૧૦૮ ઈમરજન્સી ના પાયલોટ ઉષ્માન કુરેશીનું સન્માન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા ૨૯ ઓગષ્ટ ૨૦૦૭ નારોજ રાજ્યમાં ઇમરજન્સી ૧૦૮ સુવિધા નો પ્રારંભ કરાયો ત્યારેઆજે ૧૩ વર્ષ પૂર્ણ થયા ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણઅમદાવાદ હેડ ઓફીસ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા સાથસંકળાયેલ કર્મચારીઓ નું વાર્ષિક સંમેલન યોજાયું હતું જેનેએવીલ ફંક્શન પણ કહેવામાં આવે છે જેમાં આખા વર્ષ દરમિયાન તેમજ ખાસ કરીને […]

Continue Reading

નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરીની લિફ્ટ મહિનાઓ બાદ આજે પણ બંધ હોવાથી વૃદ્ધ અરજદારોને તકલીફ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતે આવેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીની બિલ્ડીંગમાં છેલ્લા ઘણા મહિના થી લીફ્ટ બંધ હાલતમાં હોય આ લિફ્ટ આજે પણ બંધ હોવાથી ઉપર કામ અર્થે જતા વૃદ્ધ અરજદારો ને દાદર પર ઘસડાઈ પરાણે જવું પડે છે જેમાં અમુક વિકલાંગો કે પગમાં ઇજા પામેલા વ્યક્તિઓ ની હાલત ખુબજ દયનિય જોવા મળી રહી […]

Continue Reading

નર્મદા ડેમમાં ૧૧.૧૨ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨૫ દરવાજા મારફત ૯.૫૪ લાખ ક્યુસેક પાણીનો છોડાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજે સાંજે ૬-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૦૦ મીટરે નોંધાઇ ઉપરવાસમાં આવેલ ઇન્દીરા સાગર ડેમમાં પાણીનો ઇનફ્લો આજે તા.૩૦ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે ૧૬.૩૦ લાખ ક્યુસેક નોંધાયો હતો, જેની સામે ઇન્દીરા સાગર ડેમમાં સરદાર સરોવર ડેમ તરફ ૧૦.૯૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આજે સવારે […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર નજીક આવેલ અક્તેશ્ચર ગામનો બ્રિજનો પિલ્લર ધોવાઇ જતા પુલ બંધ કરી દેવાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની હવે ગોરા પુલ પરથી વાહન ચાલસે.. સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો.. હાલ ઉપરવાસ માંથી ૧૦ લાખ ૧૫ હજાર ક્યુસેક પાણી ની આવક.. ડેમના ૨૩ દરવાજા માંથી ૯ લાખ ૫૪ હજાર કયુએક પાણી નર્મદા નદી માં છોડાયું.. હાલ નર્મદા ડેમ ની સપાટી ૧૩૨.૫૧ મીટરે પહોંચી.. નર્મદા નદી માં પુરની […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૧૧.૫૨ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨૩ દરવાજા મારફત ૮.૦૫ લાખ ક્યુસેક પાણી છોડાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ ઉપરવાસમાં આવેલ ઇન્દીરા સાગર ડેમમાં પાણીનો ઇનફ્લો આજે તા.૩૦ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે ૧૬.૩૦ લાખ ક્યુસેક નોંધાયો હતો, જેની સામે ઇન્દીરા સાગર ડેમમાં સરદાર સરોવર ડેમ તરફ ૧૦.૯૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આજે સવારે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે ૦૩ કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક ૬૫૮ થયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના લોકો માટે સારા સમાચાર, નર્મદામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું,આજે જિલ્લામાં કોરોનાના માત્ર ૩ કેસ પોઝિટિવ નોંધાયા. નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી જિલ્લામાં આજે બીજા નવા ૦૩ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં […]

Continue Reading

નર્મદા બંધમાંથી પાણી છોડાતા આસપાસના ગામોમાં ભારે નુકસાન..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ગુજરાત રાજ્યના સરદાર સરોવર બંધમાંથી પાણીનો વધુ જથ્થો છોડાતા સરદાર સરોવર બંધ ની આસપાસ આવેલા નજીકના ગામોમાં આ પાણી ફરી વળતા ગામ લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડેમની આસપાસ ના ગામોમાં રહેતા લોકોના ઘરોમાં તેમાં ખેતરોમાં પાણી ભરાઇ […]

Continue Reading