નર્મદા: રાજપીપળા શહેર સહિત નર્મદા માં આનંદચૌદના દિવસે નિયમોનુસાર ગણેશજીની નાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના વાયરસ વચ્ચે સરકારે મોટી પ્રતિમાઓ,મંડપ સહિત ની પરવાનગી આપી ન હોવાથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાયરસ ના કારણે ગણપતિ સહિત ના મોટા ઉત્સવો સાદાઈ થી મનાવવા જણાવાયું હોય જેમાં ભક્તો એ બે ત્રણ ફૂટ ની મૂર્તિ જ બેસાડી હતી ત્યારે આનંદ ચૌદસ ના દિવસે રાજપીપળા દરબાર રોડ […]

Continue Reading

નર્મદા: ગતરોજ સાંજે ૫:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે તા. ૧ લી સપ્ટેમ્બર,૨૦૨૦ ને મંગળવારના રોજ સાંજે ૫=૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ હતી. હાલમાં ડેમના ૨૩ દરવાજામાંથી ૧૦.૭૦ લાખ ક્યુસેક પાણી ભરૂચ તરફ વહી રહ્યુ છે. રિવરબેડ પાવર હાઉસમાં ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કર્યા બાદ ૪૦ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા ના આદિત્ય માં ૦૧, નાંદોદના ઓરી ૦૧ , કુમસગામ ૦૧ અને […]

Continue Reading

નર્મદા: રાહત ના સમાચાર : સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની આવક ઘટશે ! જાણો કેમ ??

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજે સાંજે ૫=૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ પાણીની આવક-જાવક ઉપર ચાંપતી નજર રાખીને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા ડેમ ખાતે કાર્યરત નર્મદા નિગમના ઉચ્ચાધિકારીઓ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે તા. ૧ લી સપ્ટેમ્બર,૨૦૨૦ ને મંગળવારના રોજ સાંજે ૫=૦૦ કલાકે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો લોકો માટે જોખમી: કરંટ યુક્ત વાયરો ખુલ્લા હોવાથી જોખમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ના મુખ્યમાર્ગ એવા સ્ટેશન રોડ ઉપર આવેલા સ્ટ્રીટ લાઈટના પોલ નીચે વાયરો ખુલ્લા હોવાથી રાહદારીઓ માટે જોખમ રૂપ બન્યા છે. રાજપીપળા ના મુખ્ય માર્ગો ઉપર નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો ના થાંભલા પર ના મોટાભાગના ફ્યુઝ બોઝ તૂટેલી હાલત માં છે જેથી તેના ખુલ્લા વાયરો લોકો માટે જોખમી બન્યા છે વળી હાલ […]

Continue Reading

નર્મદા: તિલકવાડાના ચોસલપુર ગામમાં ઘરમાં સુતેલી પરણીતા પર ગામના પરિણીત પુરુષે કર્યો બળાત્કાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પરિણીત પુરુષે જ પરિણીત મહિલા પર બળાત્કાર કર્યા ની ફરિયાદ બાદ ગામમાં ભારે ઓહાપોહ નર્મદા જિલ્લાના તિલકવાડા પો.સ્ટે.ની હદ માં આવતા ચોસલપુર ગામની એક પરિણીત મહિલા પર ગામના જ એક પરિણીત પુરુષે બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ બાદ ગામમાં ભારે ઓહાપોહ જોવા મળ્યો હતો. પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી […]

Continue Reading

નર્મદા: સાગબારા પોલીસે પલાસવાડા ખાતે ઝુપડીમાં જુગાર રમતા ૪ ને ૧૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દારૂ જુગાર પર પોલીસ ની બાઝ નજર હોય જી.કે.વસાવા પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા એ બાતમીના આધારે તેમના પોલીસ સ્ટાફ સાથે કોલવણ આ.પો.નાં પલાસવાડા ગામે એક કાચી ઝૂંપડીમાં લાઈટના અજવાળે પત્તાપાના વડે પૈસાનો જુગાર રમી.માડતા ઈસમો ઉપર રેડ કરતા સ્થળ ઉપરથી(૧)મહેંદ્ર.ભગાભાઇ વલવી(૨)નરેન્દ્ર કાંતી લાલા પાડવી(૩)જેન્તી હોનજીભાઇ વલવી(૪)નેતાજી શિવાજી ભાઇ વલવી,રહે.પલાસવાડા તા.સાગબારા […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની ચંદ્રવિલા સોસાયટીના પાંચ બંધ મકાનોના તાળા તૂટ્યા :૮૪ હજારની ચોરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રોકડ,દાગીના મળી ૩ મકાનો માં ચોરી કરવામાં ચોરો સફળ જ્યારે અન્ય ૨ મકાન માંથી કઈ ચોરાયું નથી. રાજપીપળા રોહિત વાસ વિસ્તાર પાસે આવેલી ચંદ્રવિલા સોસાયટી ના પાંચ મકાનો ના તાળાં તોડી તસ્કરો એ ત્રણ મકાનો માંથી રોકડ સહિત ઘરેણાં ની ચોરી કરી હતી જ્યારે બાકી બે મકાનો માંથી કોઈજ સામાન કે રોકડ […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર નર્મદા ઘાટ ઉપર આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર પુરના કારણે પાણીમાં તણાયુ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની હાલ સમગ્ર રાજ્ય માં ભારે વરસાદ ના કારણે નર્મદા જિલ્લામાં પણ નર્મદા અને કરજણ ડેમ માંથી સતત પાણી છોડાઈ રહ્યું છે જેમાં રવિવારે નર્મદા ડેમ માંથી ૧૧ લાખ ક્યુસેક જેવુ પાણી અને કરજણ ડેમ માંથી પણ ૨૩ હજાર ક્યુસેક પાણી છોડાયું હોય નદી કાંઠા ના અનેક ગામો અને ખેતરો માં પાણી […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પીપળીયા ગામના ખેડૂતોએ સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી કેવડીયાકોલોનીને આપ્યું આવેદનપત્ર.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ સરદાર સરોવર ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડાતા ડેમની આસપાસ આવેલા ગામોમાં પાણી ઘુસી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગામોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેમજ ખેડૂતોનો પાક પાણીમાં ડુબી જતાં નષ્ટ થયો છે પીપળીયા ગામના ખેડૂતોનો કહેવું છે કે ગરુડેશ્વર પાસે નિર્માણ […]

Continue Reading